વડાપ્રધાન મોદી ગઈકાલે સુરતના પ્રવાસે હતા અને તેમણે નીલગિરિ ગ્રાઉન્ડ ખાતે જાહેરસભા સંબોધી હતી ા પ્રસંગે સુરતવાસીઓના મોંફાટ વખાણ કરતા વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, જે શહેરના લોકો શાનદાર હોય તેમના માટે બધુ શાનદાર જ હોવુ જોઈએ તેમણે જણાવેલ કે, સુરતની સ્પિરિટી યાદ ન આવે અને જોવા ન મળે એ કેવી રીતે બને કામ અને દામ સુરતને વિશેષ બનાવે છે સુરત અનેક બાબતોમાં દેશનું અગ્રેસર શહેર છે.
સુરતના લોકો શાનદાર… તેમના માટે બધું શાનદાર હોવું જોઈએ: મોદી
વડાપ્રધાન મોદી ગઈકાલે સુરતના પ્રવાસે હતા અને તેમણે નીલગિરિ ગ્રાઉન્ડ ખાતે જાહેરસભા સંબોધી હતી ા પ્રસંગે સુરતવાસીઓના મોંફાટ વખાણ કરતા વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે,…
