હેલિપેડથી ત્રણ કિ.મી.નો રોડ શો, નીલગિરી ગ્રાઉન્ડમાં જંગી જાહેરસભાને સંબોધન આવતીકાલે મહિલા દિવસ નિમિત્તે નવસારીમાં ‘લખપતિ દીદી’ સંમેલનને કરશે સંબોધન બે દિવસના કાર્યક્રમોના કારણે તંત્ર…
View More વડાપ્રધાન સુરતમાં; 2587 કરોડની યોજનાઓના શિલાન્યાસ-લોકાર્પણpm modi
વડાપ્રધાન મોદી કાલથી ફરી બે દિવસ ગુુજરાતના પ્રવાસે
આવતીકાલે સુરતના લિંબાયતમાં સરકારી યોજનાઓની કિટનું વિતરણ અને રોડ-શો, 8મીએ નવસારીમાં મહિલા સંમેલન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગત શનિવારથી ત્રણ દિવસ જામનગર-સોમનાથ અને સાસણની મુલાકાતે…
View More વડાપ્રધાન મોદી કાલથી ફરી બે દિવસ ગુુજરાતના પ્રવાસેલોકો આટલા બેદરકાર અને ક્રૂર કેવી રીતે હોઇ શકે? હાથીની હાલત જોઇ મોદીનું હૃદય દ્રવી ઉઠયું
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના 3 દિવસના ગુજરાત પ્રવાસ અંતર્ગત જામનગર આવ્યા હતા. જ્યાં ઙખ મોદીએ વન્યજીવોના રેસ્ક્યુ, પુનર્વસન અને સંવર્ધન કેન્દ્ર વનતારાનું ઉદ્ઘાટન કરીને તેની…
View More લોકો આટલા બેદરકાર અને ક્રૂર કેવી રીતે હોઇ શકે? હાથીની હાલત જોઇ મોદીનું હૃદય દ્રવી ઉઠયુંશુક્ર-શનિ મોદી અને રાહુલના સમાંતર કાર્યક્રમો
વડાપ્રધાન મોદી સુરત-નવસારીમાં, રાહુલ ગાંધી અમદાવાદમાં આપશે હાજરી ગુજરાતમાં આગામી તા.7 અને 8 માર્ચના રોજ વડાપ્રધાન મોદી સુરત અને નવસારીના પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે…
View More શુક્ર-શનિ મોદી અને રાહુલના સમાંતર કાર્યક્રમો2047 સુધીમાં નર્મદા-સાબરમતીના કાંઠે ગુંજશે સાવજની ડણક
મોદીની મુલાકાતથી રૂા.2927 કરોડના ‘પ્રોજેકટ લાયન’ને બૂસ્ટર ડોઝ, 25 વર્ષનો રોડમેપ તૈયાર કરાયો ગુજરાત સરકાર અને વન વિભાગ માટે અત્યંત મહત્ત્વાકાંક્ષી 2927 કરોડના પ્રોજેક્ટ…
View More 2047 સુધીમાં નર્મદા-સાબરમતીના કાંઠે ગુંજશે સાવજની ડણકજુરાસિક પાર્ક જેવી ‘વનતારા’ની દુનિયાનો બહાર આવ્યો અદભૂત નજારો
વડાપ્રધાન નરેન્દ્રાભાઇ મોદીએ ગત રવિવારે જામનગર નજીક રિલાયન્સ દ્વારા બનાવવામાં આવેલ વિશાળ વનતારા પ્રોજેકટની મુલાકાત લીધી હતી. ત્યારે વનતારાની અંદરનો અત્યાર સુધી બહાર નહીં…
View More જુરાસિક પાર્ક જેવી ‘વનતારા’ની દુનિયાનો બહાર આવ્યો અદભૂત નજારોરાત્રે વડાપ્રધાન જામનગરમાં, વહીવટી તંત્ર સ્ટેન્ડબાય
રાત્રી રોકાણ સર્કિટહાઉસમાં, કાલે વનતારાની વનરાજી નિહાળશે, જામ શત્રુસલ્યસિંહજી સાથે પણ મુલાકાત કરે તેવી શકયતા ભારતના વડાપ્રધાન આજ થી બે દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા…
View More રાત્રે વડાપ્રધાન જામનગરમાં, વહીવટી તંત્ર સ્ટેન્ડબાયવડાપ્રધાનની મુલાકાતના પગલે રસ્તા ડાઇવર્ટ કરાયા: જાહેરનામું
લાલપુર બાયપાસથી પડાણા, સાત રસ્તા સર્કલથી ટાઉનહોલ, એરફોર્સ ગેઇટથી દિગ્જામ સર્કલ, ખંભાળિયા બાપયાસથી સાત રસ્તા સર્કલ સુધી રસ્તો બંધ આજ ભારતના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી જામનગર…
View More વડાપ્રધાનની મુલાકાતના પગલે રસ્તા ડાઇવર્ટ કરાયા: જાહેરનામુંવડાપ્રધાન મોદી કાલથી ત્રણ દિવસ સૌરાષ્ટ્રના પ્રવાસે
કાલે રાત્રે જામનગરમાં આગમન, રવિવારે વનતારાની મુલાકાત લઇ સાસણમાં રાત્રી રોકાણ, સોમવારે સોમનાથ દાદાના કરશે દર્શન વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આવતી કાલ તા. 1 માર્ચથી ત્રણ…
View More વડાપ્રધાન મોદી કાલથી ત્રણ દિવસ સૌરાષ્ટ્રના પ્રવાસેPM મોદી કાલે જામનગરમાં, રવિવારે વનતારાની મુલાકાતે
વહીવટીતંત્ર દ્વારા તડામાર તૈયારી, પોલીસ દ્વારા સરકીટ હાઉસ ઉપર ચુસ્ત બંદોબસ્ત મોડી રાત્રે આવી રાત્રી રોકાણ કરશે, જામસાહેબની પણ મુલાકાત લે તેવી શકયતા વડાપ્રધાન નરેન્દ્ર…
View More PM મોદી કાલે જામનગરમાં, રવિવારે વનતારાની મુલાકાતે