ભારતીય દળોએ 9 અડ્ડાઓ પર ત્રાટકી 100થી વધુ આતંકીઓનો ખાત્મો બોલાવ્યાનો સંરક્ષણમંત્રીનો જવાબ, પાક.ને આતંકવાદની નર્સરી ગણાવી, કોઇના દબાણ હેઠળ ઓપરેશન નહીં રોક્યાની પણ સ્પષ્ટતા…
View More પાક. ઉંચું-નીચું થશે તો ફરી ઓપરેશન સિંદૂર: રાજનાથનો ખોંખારોOperation Sindoor
લોકસભામાં ઓપરેશન સિંદૂરની ચર્ચા શરૂ: રાજનાથે વિપક્ષનો ઉધડો લીધો
લશ્કરી દળોની શૂરવીરતાની પ્રસંશા કરતા સંરક્ષણમંત્રીએ કહ્યું, વિપક્ષોએ ગર્વ લેવો જોઇએ લોકસભામાં આજે ઓપરેશન સિંદૂર પર 16 કલાકની ચર્ચા શરૂ થઇ છે. ચર્ચાનો પ્રારંભ કરતા…
View More લોકસભામાં ઓપરેશન સિંદૂરની ચર્ચા શરૂ: રાજનાથે વિપક્ષનો ઉધડો લીધો‘એક તસવીર બતાવો જેમાં ભારતને નુકસાન થયું હોય.’ ઓપરેશન સિંદૂરને લઈને NSA અજીત ડોભાલનું નિવેદન
રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલે પાકિસ્તાન વિરુદ્ધ ભારતના ઓપરેશન સિંદૂર પર નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે આ ઓપરેશન દરમિયાન ભારતને કોઈ નુકસાન…
View More ‘એક તસવીર બતાવો જેમાં ભારતને નુકસાન થયું હોય.’ ઓપરેશન સિંદૂરને લઈને NSA અજીત ડોભાલનું નિવેદનઓપરેશન સિંદૂર પર વિવાદાસ્પદ પોસ્ટના મામલે કોંગ્રેસના નેતાને હાઇકોર્ટની રાહત
ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ એચડી સુથારે ગુજરાત કોંગ્રેસ સમિતિના જનરલ સેક્રેટરી રાજેશ સોનીને રાહત આપી છે, જેમને ઓપરેશન સિંદૂર પર તેમની કથિત વિવાદાસ્પદ સોશિયલ મીડિયા…
View More ઓપરેશન સિંદૂર પર વિવાદાસ્પદ પોસ્ટના મામલે કોંગ્રેસના નેતાને હાઇકોર્ટની રાહતબળજબરી, લાલચથી ધર્માતરણ એક પ્રકારની હિંસા: ઓપરેશન સિંદુર પછીની એકતા ચાલુ રહેવી જોઇએ: ભાગવત
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ મોહન ભાગવતે ધર્માંતરણ અને દેશની એકતા પર મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ઓપરેશન સિંદૂર પછી, આખો દેશ એક થયો દેખાયો…
View More બળજબરી, લાલચથી ધર્માતરણ એક પ્રકારની હિંસા: ઓપરેશન સિંદુર પછીની એકતા ચાલુ રહેવી જોઇએ: ભાગવતઓપરેશન સિંદુરમાં નિશાન બનેલું નુરખાન એરબેઝ અમેરિકાના કબજામાં
વ્યાપક વિવાદ અને ચર્ચા જગાવનારા એક વીડિયોમાં, પાકિસ્તાની સુરક્ષા નિષ્ણાત ઇમ્તિયાઝ ગુલે રાવલપિંડીના નૂર ખાન એરબેઝ વિશે એક સનસનાટીભર્યો દાવો કર્યો છે. ગુલે આરોપ લગાવ્યો…
View More ઓપરેશન સિંદુરમાં નિશાન બનેલું નુરખાન એરબેઝ અમેરિકાના કબજામાંIPL ફાઈનલમાં ગુંજ્યું ‘ઓપરેશન સિંદૂર’: સેનાને ભવ્ય સલામી
શંકર મહાદેવન અને પુત્રોના બેન્ડે દેશભક્તિનો માહોલ-જૂસ્સો જગાવ્યો; સ્ટેડિયમ અને આકાશ ત્રિરંગાથી છવાયું ગુજરાત મિરર, અમદાવાદ તા.4 અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મંગળવાર, 3 જૂનના રોજ…
View More IPL ફાઈનલમાં ગુંજ્યું ‘ઓપરેશન સિંદૂર’: સેનાને ભવ્ય સલામી‘ઓપરેશન સિંદૂર’ મુદ્દે રાજકારણ બંધ કરો
જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકવાદી હુમલાનો બદલો લેવા માટે ભારતે હાથ ધરેલા ’ઑપરેશન સિંદૂર’ વખતે આખો દેશ એક થઈ ગયો હતો.…
View More ‘ઓપરેશન સિંદૂર’ મુદ્દે રાજકારણ બંધ કરોમોદી સ્ટેડિયમ ‘ઓપરેશન સિંદૂર’ની થીમ ઉપર તિરંગા લાઇટોથી ઝળહળશે, મેચ પહેલા શંકર મહાદેવનની લાઇવ કોન્સર્ટ
80 હજાર ટિકિટો ઓનલાઇન વેંચાઇ ગઇ, 25 હજાર ટિકિટો આમંત્રિતો-મહેમાનો માટે અનામત આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPLની ફાઈનલ મેચ રમાશે. આ મેચમાં સમાપન સમારોહની…
View More મોદી સ્ટેડિયમ ‘ઓપરેશન સિંદૂર’ની થીમ ઉપર તિરંગા લાઇટોથી ઝળહળશે, મેચ પહેલા શંકર મહાદેવનની લાઇવ કોન્સર્ટઓપરેશન સિંદૂરનો લોગો બે જવાને જ બનાવ્યો
22 એપ્રિલના રોજ પહેલગામ આતંકવાદી હુમલાના જવાબમાં ભારતીય સશસ્ત્ર દળોએ 6 મેની રાત્રે પાકિસ્તાન અને પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં નવ આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો. તેના…
View More ઓપરેશન સિંદૂરનો લોગો બે જવાને જ બનાવ્યો