ધમાચકડીમાં પ્રશ્ર્નોત્તરીનો સમય પણ બરબાદ: લોકસભામાં 419 પ્રશ્ર્નોમાંથી 55નો મૌખિક જવાબ આપી શકાયો: નિયત 120 કલાકના બદલે 37 કલાકની ચર્ચા થઇ: 12 ખરડા પસાર થયા…
View More હંગામાથી શરૂ, હંગામાથી પુરું: ચોમાસું-સત્રમાં વગર ચર્ચાએ ખરડા પસારLoksabha
લોકસભામાં ઓનલાઈન ગેમિંગ બિલ પાસ, હવે ઓનલાઇન સટ્ટો ગુનો ગણાશે
લોકસભામાં ભારે હોબાળા વચ્ચે ઓનલાઈન ગેમિંગ બિલ ચર્ચા વિના પસાર થઈ ગયું. . આ બિલ પસાર થતાં, લોકસભા સ્પીકર ઓમ બિરલાએ ગુરુવારે સવારે…
View More લોકસભામાં ઓનલાઈન ગેમિંગ બિલ પાસ, હવે ઓનલાઇન સટ્ટો ગુનો ગણાશેપાક. ઉંચું-નીચું થશે તો ફરી ઓપરેશન સિંદૂર: રાજનાથનો ખોંખારો
ભારતીય દળોએ 9 અડ્ડાઓ પર ત્રાટકી 100થી વધુ આતંકીઓનો ખાત્મો બોલાવ્યાનો સંરક્ષણમંત્રીનો જવાબ, પાક.ને આતંકવાદની નર્સરી ગણાવી, કોઇના દબાણ હેઠળ ઓપરેશન નહીં રોક્યાની પણ સ્પષ્ટતા…
View More પાક. ઉંચું-નીચું થશે તો ફરી ઓપરેશન સિંદૂર: રાજનાથનો ખોંખારો