દીવમાં નવ વર્ષના પ્રેમનો કરૂણ અંજામ: આરોપી મહિલા ત્રણ સંતાનની માતા છે દીવના સાઉદવાડી વિસ્તારમાં 9 વર્ષના પ્રેમ પ્રકરણનો કરૂૂણ અંજામ આવ્યો છે. જ્યાં યુવકનો…
View More રાત્રે મળવા આવેલા પ્રેમીને પ્રેમિકાએ ગળુ દબાવી પતાવી દીધો: આરોપીની અટકાયતmurder
હત્યાની કોશિષના ગુનામાં ફરાર આરોપી પર હુમલો
જૂના કુવાડવા રોડ પોલીસ સ્ટેશન પાસેનો બનાવ : માતા અને ભાઇ બચાવવા આવતા તેમને પણ માર માર્યો શહેરના આજીડેમ ચોકડી નજીક દારૂના પૈસાની દેતીલેતીમાં યુવાન…
View More હત્યાની કોશિષના ગુનામાં ફરાર આરોપી પર હુમલો7 વર્ષ બાદ પહેલાં મળેલા પ્રેમીને પામવા માટે લગ્નનના 3 માસ બાદ જ પતિની કરી હત્યા
લૂંટનુ નાટક કર્યુ, રાજસ્થાનમાં રાજા રઘુવંશી જેવા હત્યાકાંડનો પર્દાફાશ એક નવપરિણીત મહિલાએ લગ્નના ત્રણ મહિના પછી જ રાજસ્થાનમાં તેના પતિની હત્યાનું કાવતરું ઘડ્યું હોવાનો આરોપ…
View More 7 વર્ષ બાદ પહેલાં મળેલા પ્રેમીને પામવા માટે લગ્નનના 3 માસ બાદ જ પતિની કરી હત્યાબહેનને હેરાન કરતા યુવાનને ભાઈએ સરાજાહેર વેંતરી નાખ્યો
રાજકોટના સ્પીડવેલ ચોકમાં બનેલી ઘટના, માળિયા હાટીનાના ખોરાસા ગામના આરોપીની ધરપકડ હત્યાની ઘટનાના ભયાનક દૃશયો સીસીટીવીમાં કેદ, બે યુવાનોએ મૃતકને બચાવવાનો પ્રયાસ કર્યો હતો રાજકોટ…
View More બહેનને હેરાન કરતા યુવાનને ભાઈએ સરાજાહેર વેંતરી નાખ્યોલિબિયાના પૂર્વ શાસક ગદ્ાફીના પુત્રની ગોળી ધરબી હત્યા
ઝિંટન જૂથના કબજામાં હોવા છતાં હત્યા થતા ભારે ખળભળાટ ગઈકાલે લિબિયાના ઝિંટન શહેરમાં બનેલી એક ચોંકાવનારી ઘટનામાં પૂર્વ શાસક મુઅમ્મર ગદ્દાફીના પુત્ર સૈફ અલ-ઇસ્લામ ગદ્દાફીની…
View More લિબિયાના પૂર્વ શાસક ગદ્ાફીના પુત્રની ગોળી ધરબી હત્યાજૂનાગઢના વંથલીમાં પ્રેમપ્રકરણમાં યુવાનની હત્યા
બનાવની જગ્યાએ બંદોબસ્ત ગોઠવાયો, આરોપીના રહેઠાણ સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા બચાવવા વચ્ચે પડેલો યુવાન પણ લોહીલુહાણ, ચાર શખ્સો સામે ફરિયાદ જૂનાગઢના વંથલી શહેરમાં મોડી…
View More જૂનાગઢના વંથલીમાં પ્રેમપ્રકરણમાં યુવાનની હત્યાભાવનગરમાં પુત્રને તેડવા આવેલા જમાઇએ સાસુ અને મામાજીને છરી ઝીંકી
ભાવનગરમાં કરચલીયાપરામાં રહેતા પરિવારના ઘરે દીકરીના પતિ, જેઠ તથા વેવાણએ આવી બે મહિનાના દીકરાને લઈ જવો છે તેમ કહી ગાળો આપી ઢીંકા પાટુનો માર મારી…
View More ભાવનગરમાં પુત્રને તેડવા આવેલા જમાઇએ સાસુ અને મામાજીને છરી ઝીંકીખંભાળિયામાં પ્રેમ પ્રકરણમાં યુવાનની હત્યા, બે યુવતી અને પિતા સામે ગુનો
ખંભાળિયાના રામનગર વિસ્તારમાં રહેતા એક પરિણીત યુવાનની તીક્ષણ હથિયારો વડે કરપીણ હત્યાનો બનાવ સામે આવ્યો છે. આ પ્રકરણમાં આ જ વિસ્તારમાં રહેતા તેના પરિવારના જ…
View More ખંભાળિયામાં પ્રેમ પ્રકરણમાં યુવાનની હત્યા, બે યુવતી અને પિતા સામે ગુનોસુરેન્દ્રનગરમાં 16 વર્ષના સગીરની છરીના ઘા ઝીંકી હત્યા
અંગત અદાવતને કારણે હત્યા કરાયાનું પ્રાથમિક અનુમાન, ત્રણ અજાણ્યા શખ્સો સામે કાર્યવાહી સુરેન્દ્રનગરના રતનપર બાયપાસ રોડ પર આવેલા મેક્શન સર્કલ પાસે ધોળા દિવસે…
View More સુરેન્દ્રનગરમાં 16 વર્ષના સગીરની છરીના ઘા ઝીંકી હત્યાગાંધીધામના શિણાયમાં દુકાનદાર પર ગાડી ચડાવી હત્યાનો પ્રયાસ, ત્રણ સામે ફરિયાદ
શિણાય નજીક રાજનગર વિસ્તારમાં આવેલી હાર્ડવેરની દુકાનમાં આગ લગાડી રૂૂા. 80 લાખનું નુકસાન કરી દુકાનદાર ઉપર ગાડી ચડાવી તેની હત્યાની કોશિશ કરાતાં ત્રણ અજાણ્યા શખ્સો…
View More ગાંધીધામના શિણાયમાં દુકાનદાર પર ગાડી ચડાવી હત્યાનો પ્રયાસ, ત્રણ સામે ફરિયાદ