ખંભાળિયામાં રહેતા અને શાક બકાલાના વ્યવસાય સાથે સંકળાયેલા તથા સોનાના દાગીના પહેરવાના શોખીન એવા એક આધેડની ગત મોડી સાંજે બે શખ્સોએ તીક્ષ્ણ હથિયારો વડે હત્યા…
View More ખંભાળિયામાં આધેડની હત્યા, 24.50 લાખના ઘરેણાની લૂંટmurder
ગે યુવાનની ઘાતકી હત્યા કરનાર સાથી ઝડપાયો
શાપર પોલીસની કુનેહથી ગણતરીના કલાકોમાં બ્લાઇન્ડ ગુનાનો ભેદ ઉકેલાયો સંબંધોમાં અવારનવાર ઝઘડા થતા આરોપીએ કંટાળી મૃતકથી છુટકારો મેળવવા હત્યાને અંજામ આપ્યાની કબૂલાત રાજકોટના શાપર (વે.)…
View More ગે યુવાનની ઘાતકી હત્યા કરનાર સાથી ઝડપાયોકચ્છમાં રૂા.79 લાખના દારૂની બાતમી આપનાર યુવકની રાજસ્થાનમાં હત્યા
પૂર્વ કચ્છમાં દુધઈ પોલીસ મથકની હદમાં આવતા ટપ્પર વાડીવિસ્તારમાંથી એલસીબીએ 79 લાખનો દારૂૂ પકડી પાડ્યો હતો. આ દારૂૂ અંગે પોલીસને બાતમી આપનાર યુવાનની ભાળ બુટલેગરો…
View More કચ્છમાં રૂા.79 લાખના દારૂની બાતમી આપનાર યુવકની રાજસ્થાનમાં હત્યાપાકિટ ચોરીની શંકાએ ખેત મજૂરને લાકડાનો ધોકો ફટકારી ઢીમ ઢાળી દીધું
મોરબી જીલ્લામાં વધુ એક હત્યાના બનાવ અંગે ચકચાર મચી જવા પામી છે, જેમાં ટંકારા તાલુકાના નસીતપર ગામે પાકીટ ચોરીની શંકામાં મિત્રએ જ ખેતમજૂર યુવક પર…
View More પાકિટ ચોરીની શંકાએ ખેત મજૂરને લાકડાનો ધોકો ફટકારી ઢીમ ઢાળી દીધુંજામનગરમાં આહીર વૃધ્ધની હત્યા કેસમાં આરોપી પાસે ઘટનાનું રિક્ધસ્ટ્રક્શન કરાવાયું
જામનગર શહેરના શરૂૂ સેકશન રોડ પર આવેલી ફીયોનીકા સોસાયટીમાં આહીર સમાજના વૃદ્ધ દેવાયતભાઈ રામશીભાઈ વારોતરીયાની કરપીણ હત્યાના કેસમાં પોલીસે મહત્વની કાર્યવાહી હાથ ધરી છે. બે…
View More જામનગરમાં આહીર વૃધ્ધની હત્યા કેસમાં આરોપી પાસે ઘટનાનું રિક્ધસ્ટ્રક્શન કરાવાયુંરાજકોટમાં પત્નીની હત્યા કરનાર પતિને આજીવન કેદની સજા ફટકારતી અદાલત
રાજકોટમાં આવેલા નવલનગરમાં આઠ વર્ષ પહેલા રિસામણે બેઠેલી પત્નીને પરાણે તેડી જવા મુદ્દે પતિએ ઝઘડો કરી છરી વડે હુમલો કર્યો હતો. જેમાં વચ્ચે પડેલા સાસુને…
View More રાજકોટમાં પત્નીની હત્યા કરનાર પતિને આજીવન કેદની સજા ફટકારતી અદાલતજામનગરમાં આહીર બુઝુર્ગની હત્યા કેસમાં પકડાયેલો આરોપી બે દિવસના રિમાન્ડ પર
જામનગર શહેરના શરૂૂ સેકશન રોડ પર આવેલી ફીયોનીકા સોસાયટીમાં વૃદ્ધની કરપીણ હત્યા પ્રકરણમાં ઝડપાયેલા આરોપીને કોર્ટે બે દિવસના પોલીસ રિમાન્ડ પર સોંપવાનો હુકમ કર્યો છે.…
View More જામનગરમાં આહીર બુઝુર્ગની હત્યા કેસમાં પકડાયેલો આરોપી બે દિવસના રિમાન્ડ પરજસદણમાં પિતા-પુત્રીના આપઘાત પ્રકરણમાં મૃતકની પત્ની અને તેના પ્રેમીની ધરપકડ
જસદણની ગેબનશાહ સોસાયટીમાં ચાર દિવસ પહેલાં બનેલી પિતા-પુત્રીની આત્મહત્યાના કેસમાં નવો વળાંક આવ્યો છે. પિતાએ પોતાની અઢી વર્ષની પુત્રીને પાણીમાં ડૂબાડીને બાદમાં પોતે પણ આત્મહત્યા…
View More જસદણમાં પિતા-પુત્રીના આપઘાત પ્રકરણમાં મૃતકની પત્ની અને તેના પ્રેમીની ધરપકડજૂનાગઢમાં મામા-ફઇના ભાઇઓ વચ્ચે નજીવી બાબતે ડખ્ખો, યુવકની હત્યા
‘તમે અમારી કેમ જાસૂસી કરો છો’ કહી ઝઘડો કર્યો: ત્રણ સગા ભાઇ સહિત ચારની ધરપકડ શહેરના કુંભારવાડા વિસ્તારમાં -ફઈના ભાઈઓ વચ્ચે બોલાચાલી બાદ 1 યુવાનની…
View More જૂનાગઢમાં મામા-ફઇના ભાઇઓ વચ્ચે નજીવી બાબતે ડખ્ખો, યુવકની હત્યાઅમરેલીમાં દાદીને ગાળો ભાંડવાની ના પાડતા મોટાભાઈની નાના ભાઈએ કરી હત્યા
અમરેલી શહેરમાં મોડી રાત્રે નાનો ભાઈ દાદી સાથે થઈ રહેલી બોલાચાલી કરતો હતો. ’તું શું કામ માને કનડે છે?’ કહી વચ્ચે પડેલા યુવકની તેના જ…
View More અમરેલીમાં દાદીને ગાળો ભાંડવાની ના પાડતા મોટાભાઈની નાના ભાઈએ કરી હત્યા