ભચાઉ તાલુકાના નાની ચીરઇ નંદગામ નજીક પડતર જગ્યાએ બોલાચાલી, ઝઘડા બાદ એક શખ્સે પથ્થરના ઘા ઝીંકી ગાંધીધામના હર્ષ રાજુ શર્મા (ઉ.વ. 34) નામના યુવાનની હત્યા…
View More ભચાઉના નાની ચીરઇ નંદગામ પાસે ગાંધીધામના યુવાનની ધોળે દિવસે હત્યાmurder
જામનગરમાં સાઢુભાઇ અને તેમના બે પુત્રોએ હુમલો કરી યુવાનનું ઢીમ ઢાળી દીધું
જામનગરમાં ગોકુલનગર પાણાખાણ વિસ્તારમાં આજે રવિવારે (31 ઓગસ્ટ) એક યુવાન પર છરી અને પાઇપ વડે હુમલો કરતાં યુવકનું મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે.…
View More જામનગરમાં સાઢુભાઇ અને તેમના બે પુત્રોએ હુમલો કરી યુવાનનું ઢીમ ઢાળી દીધુંમોરબીમાં છોકરી ભગાડી જવા બાબતે યુવકની હત્યા કરનાર છ શખ્સ ઝડપાયા
મોરબી નવલખી ફાટક પાસે દીકરી ભગાડી લાવ્યાનું સમાધાન કરવા બાબતે બઘડાટી બોલી જતા યુવાનને ધરિયા અને ધોકા તેમજ છરી વડે માર મારતા યુવાનનું મોત થયું…
View More મોરબીમાં છોકરી ભગાડી જવા બાબતે યુવકની હત્યા કરનાર છ શખ્સ ઝડપાયાભુજમાં ગ્રીષ્માકાંડ જેવી ઘટના, કોલેજ સામે જ વિદ્યાર્થીનીની ગળુ કાપી હત્યા
એકતરફી પ્રેમમાં પાગલ શખ્સે કહ્યું, તે મને સોશિયલ મીડિયામાં કેમ બ્લોક કર્યો છે ? યુવતીએ સબંધ રાખવાની ના પાડી ને શખ્સ છરી લઇ તૂટી પડ્યો…
View More ભુજમાં ગ્રીષ્માકાંડ જેવી ઘટના, કોલેજ સામે જ વિદ્યાર્થીનીની ગળુ કાપી હત્યામઢડા ગામે ઢોર ચરાવતા આધેડની બોથડ પદાર્થના ઘા ઝીંકી હત્યા
ગઈકાલે બગસરાના શાપરમાં સગાભાઈએ બહેનની હત્યા કર્યાની ઘટના તાજી છે. ત્યા સાવરકુંડલા તાલુકાના મઢડા ગામે માલઢોર ચરાવવાનો ધંધો કરતા એક આધેડની ગઈ રાત્રે અજાણ્યા શખ્સોએ…
View More મઢડા ગામે ઢોર ચરાવતા આધેડની બોથડ પદાર્થના ઘા ઝીંકી હત્યાબગસરાના સાપર ગામે સંતાનોના પ્રેમ સંબંધનો કરૂણ અંજામ: સગા ભાઈના હાથે બહેનની હત્યા
ભાણેજ પુત્રીને ભગાડી જતાં સાળા-બનેવીના પરિવાર વચ્ચે વેરઝેરનાં બીજ રોપાયા’તા; હુમલામાં વચ્ચે પડેલા મૃતકના સાસુને ઈજા બગસરા તાલુકાના સાપર ગામે ભાણેજ પુત્રીને ભગાડી જતાં સાળા…
View More બગસરાના સાપર ગામે સંતાનોના પ્રેમ સંબંધનો કરૂણ અંજામ: સગા ભાઈના હાથે બહેનની હત્યાભાવનગરના અલંગમાં મોડીરાત્રે મિત્રએ મિત્રને બોથડ પદાર્થના ઘા ઝીંકી ઢીમ ઢાળી દીધું
ભાવનગર જિલ્લાના અલંગ માં પ્લોટ નંબર 24- 0સામે એકજ ખોલી મા સાથે રહેતા મિત્ર એ મિત્ર ની હત્યા કરી ને ફરાર થઈ ગયા ની ઘટના…
View More ભાવનગરના અલંગમાં મોડીરાત્રે મિત્રએ મિત્રને બોથડ પદાર્થના ઘા ઝીંકી ઢીમ ઢાળી દીધુંબીલખાના બેલા ગામે યુવકની હત્યા મામલે દંપતી, બે પુત્ર સહિત પાંચ પકડાયા
બીલખા પાસેના બેલા ગામે યુવકની હત્યા મામલે પોલીસે દંપતી, તેના 2 પુત્ર સહિત 5ની ધરપકડ કરી સ્થળ પર લઈ જઈ ગુનાનું રિ-ક્ધસ્ટ્રક્શન કરાવ્યું હતું. જૂનાગઢમાં…
View More બીલખાના બેલા ગામે યુવકની હત્યા મામલે દંપતી, બે પુત્ર સહિત પાંચ પકડાયાલફરાની આશંકાએ પ્રેમીએ પ્રેમિકાના મોઢામાં વિસ્ફોટક ભરી ભડાકો કર્યો
કર્ણાટકના મૈસુર જિલ્લામાં એક હૃદયદ્રાવક અને સનસનીખેજ ઘટના બની છે, જ્યાં એક યુવકે તેની 20 વર્ષીય પ્રેમિકાની હત્યા અતિ ક્રૂરતાપૂર્વક કરી છે. એક ઝઘડા બાદ…
View More લફરાની આશંકાએ પ્રેમીએ પ્રેમિકાના મોઢામાં વિસ્ફોટક ભરી ભડાકો કર્યોનિક્કી હત્યાના આરોપીનો વીડિયો: દુનિયા મને ખૂની કહી રહી છે
ગઇકાલે ગ્રેટર નોઇડામાં પત્નીની હત્યાનો આરોપી ભાગવાના પ્રયાસમાં પોલીસ ગોળીબારમાં ઘાયલ થયો હતો, એ પછી વીડિયો વહેતા થયા છે ગઇકાલે નિક્કી હત્યા કેસના આરોપી પતિને…
View More નિક્કી હત્યાના આરોપીનો વીડિયો: દુનિયા મને ખૂની કહી રહી છે