જસદણ તાલુકાના શિવરાજપુર ગામે રામદેવપીરના મંદિર પાસે થયેલી છગનભાઈ ઝાપડીયાની હત્યાના મામલે હવે એક ચોંકાવનારો વળાંક સામે આવ્યો છે. આ હિંસક ઘટનામાં પુરાવાનો નાશ કરવાના…
View More શિવરાજપુરમાં હત્યાના ઘટનામાં પુરાવાનો નાસ કરવા છોટા હાથી સળગાવી દીધું !murder case
ભાવનગર: ત્રિપલ મર્ડરના આરોપી વન અધિકારી સામે 1500 પાનાની ચાર્જશીટ
પ્રેમિકાને પામવા પત્ની, પુત્ર અને પુત્રીને ઓશિકા વડે ગૂંગળાવી મોતને ઘાટ ઉતાર્યા હતા ભાવનગર વનવિભાગમાં ફરજ બનતા એસીએફ એ પ્રેમિકાને પામવા માટે તરકટ રચી પત્ની,…
View More ભાવનગર: ત્રિપલ મર્ડરના આરોપી વન અધિકારી સામે 1500 પાનાની ચાર્જશીટબગસરાના મુંજિયાસરમાં પાલક પિતાની હત્યા કરવાનો મામલો, આરોપીનું રીક્ધસ્ટ્રક્શન કરાયું
બગસરાના મોટા મુંજીયાસર ગામે 2 દિવસ પહેલા રમણભાઈ કટારાની હત્યા સાવકા પુત્ર સુરેશ મસારે કરી હતી. કોર્ટમાં સુરેશ મસારને હાજર કરતા કોર્ટ એ બે દિવસના…
View More બગસરાના મુંજિયાસરમાં પાલક પિતાની હત્યા કરવાનો મામલો, આરોપીનું રીક્ધસ્ટ્રક્શન કરાયુંહોસ્ટાઇલ જાહેર થતા સાક્ષી સાવધાન: હત્યાના ગુનામાં ફરી ગયેલા છ સાક્ષીને એક માસની સજા
સાક્ષીઓ ફરી જાય એ ન્યાયની પ્રક્રિયા પર સીધી તરાપ મારવા સમાન ગણાવી સુરત સેશન્સ કોર્ટેનો મહત્ત્વ અને દાખલા રૂપ ચુકાદો સુરત સેશન્સ કોર્ટે તાજેતરમાં એક…
View More હોસ્ટાઇલ જાહેર થતા સાક્ષી સાવધાન: હત્યાના ગુનામાં ફરી ગયેલા છ સાક્ષીને એક માસની સજાખંભાળિયામાં યુવાનની હત્યાના આરોપી પિતા પુત્રીઓ ત્રણ દિવસના રિમાન્ડ પર
ખંભાળિયાના રામનગર વિસ્તારમાં ત્રણ દિવસ પૂર્વે એક યુવાનની ઘાતક હત્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો. આ પ્રકરણમાં પોલીસે આરોપી એવા પિતા તેમજ તેમની બે પુત્રીઓની અટકાયત…
View More ખંભાળિયામાં યુવાનની હત્યાના આરોપી પિતા પુત્રીઓ ત્રણ દિવસના રિમાન્ડ પરગોંડલમાં હત્યા કેસના સાક્ષીને આરોપીના ભાઇએ ધમકી આપતા આપઘાતનો પ્રયાસ
ગોંડલના ચકચારી હિરેન છાંટબાર હત્યા કેસમાં સાક્ષી રહેલા યુવાનને રસ્તામાં આંતરી ’તારા લીધે મારા ભાઈને સજા થઈ છે’ તેમ કહીં આરોપીના પિતરાઈ ભાઈ અને સાગરીતોએ…
View More ગોંડલમાં હત્યા કેસના સાક્ષીને આરોપીના ભાઇએ ધમકી આપતા આપઘાતનો પ્રયાસપત્નીને મોતને ઘાટ ઉતારનાર પતિને આજીવન કેદની સજા ફટકારતી કોર્ટ
હત્યાની ઘટનાને અંજામ આપી હત્યારાએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો’તો રાજકોટ શહેરના થોરાળા વિસ્તારના સંતોષી ચોક, ગંજીવાડામાં સવા ત્રણ વર્ષ પૂર્વે ગૃહકલેશને કારણે તીક્ષણ…
View More પત્નીને મોતને ઘાટ ઉતારનાર પતિને આજીવન કેદની સજા ફટકારતી કોર્ટખૂનની કોશિશના ગુનામાં બે આરોપીની ચાર્જશીટ પહેલા જામીન અરજી મંજૂર કરાઈ
ઘર પાસે ચાલવા બાબતે થયેલી બોલાચાલીનો ખાર રાખી યુવાનને રસ્તામાં આંતરિ ત્રિપુટીએ હુમલો કર્યા’તો સાપર વેરાવળ ઔદ્યોગિક વિસ્તારમાં ઘર પાસે ચાલવા જેવી નજીવી બાબતે થયેલી…
View More ખૂનની કોશિશના ગુનામાં બે આરોપીની ચાર્જશીટ પહેલા જામીન અરજી મંજૂર કરાઈપોરબંદરમાં 4 વર્ષ પહેલા થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો, કુતિયાણાના શખ્સની ધરપકડ
પોરબંદર જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ કુતિયાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વર્ષ 2021માં નોંધાયેલ અજાણ્યા આધેડ પુરુષની હત્યાનો ભેદ ઉકેલ્યો છે. ચાર વર્ષથી અનડિટેક્ટ રહેલા…
View More પોરબંદરમાં 4 વર્ષ પહેલા થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો, કુતિયાણાના શખ્સની ધરપકડમહુવામાં હત્યાના ચાર આરોપીઓને આજીવન કેદ
પાંચ વર્ષ પુર્વે ભાવનગર જીલ્લાના મહુવાના ગાંધીબાગ પાસે દિવાળીના સમય દરમ્યાન ફટાકડાની લારી ધરાવતા ગોપાલ નામના યુવક ની હત્યા થઈ હતી. આ અંગેનો કેસ મહુવા…
View More મહુવામાં હત્યાના ચાર આરોપીઓને આજીવન કેદ