ભાવનગરમાં દસ વર્ષ પહેલા બનેલા હત્યાના બનાવ અંગે આ બનાવમાં સંડોવાયેલા બે આરોપીને કોર્ટે આજીવન કારાવાસની સજા ફટકારી છે. બનાવની વિગત એવી છે કે ભાવનગરના…
View More ભાવનગરમાં બનેવીની હત્યાના ગુનામાં બે આરોપીને આજીવન સજા ફટકારતી કોર્ટmurder case
ગોંડલમાં ચારિત્ર્યની શંકા કરી પત્નીની હત્યા કરનાર પતિની ધરપકડ
ગોંડલમાં રહેતા દંપતી વચ્ચે વીસ દિવસ પૂર્વે ઝઘડો થતા માસિયાઈ ભાઈ સાથે અમદાવાદ ભાગી ગયેલી પત્નીની હત્યા કરનાર પતિને રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે ઝડપી…
View More ગોંડલમાં ચારિત્ર્યની શંકા કરી પત્નીની હત્યા કરનાર પતિની ધરપકડદ્વારકા હત્યા કેસમાં ચારને આજીવન કેદ
દ્વારકા તાલુકાના મૂળવાસર ગામે રહેતા ફરીયાદી દેવલબેન વેજાભા લખુભા માણેક (ઉ.વ. 36) દ્વારા દ્વારકા પોલીસ મથકમાં તા. 21-05-2020 ના રોજ જાહેર કરવામાં આવેલી વિગત મુજબ…
View More દ્વારકા હત્યા કેસમાં ચારને આજીવન કેદઆર્યનગર બેવડી હત્યા મામલે મકાન માલિક સામે ગુનો નોંધાયો, ઘટનાનું રિ-ક્ધસ્ટ્રક્શન
શહેરના સામાકાંઠા વિસ્તારમાં આર્યનગરમાં રહેતા બે પરપ્રાંતિય ભાઈઓની સાળાબનેવીએ કરેલી હત્યાના મામલે પોલીસે ગણતરીના કલાકોમાં બન્નેની ધરપકડ કરી હતી. આ અંગે તપાસમાં જાણવા મળ્યું…
View More આર્યનગર બેવડી હત્યા મામલે મકાન માલિક સામે ગુનો નોંધાયો, ઘટનાનું રિ-ક્ધસ્ટ્રક્શનસલાયા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સહિત 10ને ધાતકી હુમલામાં 10 વર્ષ અને સામા પક્ષે ખૂન કેસમાં 9ને જન્મટીપ
ખંભાળિયા તાલુકાના સલાયા ગામે આજથી આશરે નવ વર્ષ પૂર્વે એક યુવાન પર કરવામાં આવેલા જીવલેણ હુમલા સંદર્ભે સલાયા નગરપાલિકાના તત્કાલીન પ્રમુખ તેમજ આપનના વર્તમાન ઉમેદવાર…
View More સલાયા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સહિત 10ને ધાતકી હુમલામાં 10 વર્ષ અને સામા પક્ષે ખૂન કેસમાં 9ને જન્મટીપપડધરીના ફતેપરના ચકચારી હત્યા કેસમાં બે આરોપીની જામીન અરજી મંજૂર
એક આરોપીએ સેશન્સ અદાલતમાં અને બીજા આરોપીએ હાઇકોર્ટમાં જેલ મુકત થવા અરજી કરી’તી પડધરી તાલુકાના ફતેપર ગામે રહેતા અશ્વિન પરસોતમભાઈ ગજેરા નામનો યુવાન તા.18/5/2024…
View More પડધરીના ફતેપરના ચકચારી હત્યા કેસમાં બે આરોપીની જામીન અરજી મંજૂર‘અમે હિંદુ બનવા માંગતા હતાં…’ લખનૌમાં સામૂહિક હત્યાના આરોપી અરશદે કર્યા ચોંકાવનારા ખુલાસા
યુપીના લખનૌમાં માતા અને ચાર બહેનોની હત્યા કરનાર અરશદનો એક હૃદયદ્રાવક વીડિયો સામે આવ્યો છે. જેમાં અરશદે જણાવ્યું કે તે અને તેનો પરિવાર હિંદુ…
View More ‘અમે હિંદુ બનવા માંગતા હતાં…’ લખનૌમાં સામૂહિક હત્યાના આરોપી અરશદે કર્યા ચોંકાવનારા ખુલાસાસુરત: પત્ની-પુત્રના હત્યારા સ્મિતે ફરી કર્યો આપઘાતનો પ્રયાસ, પોલીસની બીકે કાચથી પોતાનું ગળું કાપ્યું
સુરતના સરથાણા વિસ્તારમાં 27 ડિસેમ્બરના રોજ સામુહિક હત્યાનો બનાવ બન્યો હતો. 27 ડિસેમ્બરના રોજ સ્મિત જીયાણી નામના યુવકે પોતાની પત્ની અને પુત્રને ગળું…
View More સુરત: પત્ની-પુત્રના હત્યારા સ્મિતે ફરી કર્યો આપઘાતનો પ્રયાસ, પોલીસની બીકે કાચથી પોતાનું ગળું કાપ્યુંરાજકોટની યુવતીની હત્યાના પ્રકરણમાં ભૂવાના કૌટુબિંક સાળા પાસે રિ-ક્ધસ્ટ્રકશન કરાવ્યું
વાંકાનેરના બહુચર્ચિત નગમા હત્યા પ્રકરણ મામલે પોલીસે હત્યારા આરોપી 1) નવલસિંહ કનુભાઇ ચવડા, તેમજ મદદગારીમાં આરોપી 2) સોનલબેન વા/ઓ નવલસિંહ ચાવડા, 3) જીગર ભનુભાઇ…
View More રાજકોટની યુવતીની હત્યાના પ્રકરણમાં ભૂવાના કૌટુબિંક સાળા પાસે રિ-ક્ધસ્ટ્રકશન કરાવ્યુંઘંટેશ્ર્વરમાં માતાની હત્યા નિપજાવનાર કપાતર પુત્રને આજીવન કેદની સજા
ફરિયાદી સહિતના સાહેદો હોસ્ટાઇલ થવા છતાં સરકારી વકીલની દલીલોના આધારે કોર્ટનો ચૂકાદો શહેરની ભાગોળે જામનગર રોડ પર ઘંટેશ્ર્વર 25 વારીયા કવાર્ટરમાં માતાની હત્યા નીપજાવવાના ચાર…
View More ઘંટેશ્ર્વરમાં માતાની હત્યા નિપજાવનાર કપાતર પુત્રને આજીવન કેદની સજા