મોરબીની ત્રાજપર ચોકડી નજીકથી એસઓજી ટીમે બાતમીને આધારે એક ઈસમને 49 ગ્રામ મેફેડ્રોન પાવડરના જથ્થા સાથે ઝડપી લીધો હતો નશીલા પદાર્થ અને મોબાઈલ સહીત કુલ…
View More મોરબીમાં 49 ગ્રામ મેફેડ્રોનના પાઉડર સાથે એક શખ્સ ઝડપાયોmorbi
મધ્યપ્રદેશમાં અપહરણના ગુનામાં સંડોવાયેલા યુવાને મોરબીમાં ગળેફાંસો ખાઈ કર્યો આપઘાત
પાનેલીમાં સગીરાએ ઝાડમાં લટકી અને વાંકાનેરમાં આધેડે ઝેર પી જીવન ટૂંકાવ્યું મોરબી અને વાંકાનેર પંથકમાં આપઘાત અને અપમૃત્યુના ત્રણ બનાવોમાં ત્રણ વ્યક્તિના મોત મામલે પોલીસે…
View More મધ્યપ્રદેશમાં અપહરણના ગુનામાં સંડોવાયેલા યુવાને મોરબીમાં ગળેફાંસો ખાઈ કર્યો આપઘાતમોરબીમાં પત્તા ટીંચતા 8 શકુની ઝડપાયા
મોરબી સીટી એ ડિવિઝન પોલીસે બાતમીને આધારે રવાપર રોડ પર આવેલ શક્તિ ટાઉનશીપમાં દરોડો પાડી ફ્લેટમાં ધમધમતું જુગારધામ ઝડપી લઈ જુગાર રમી રહેલા આઠ આરોપીઓને…
View More મોરબીમાં પત્તા ટીંચતા 8 શકુની ઝડપાયામિતાણા બ્રિજ પાસે વેપારીની કારને ફોરચ્યુનર ચાલકે ઠોકરે ચડાવી ઢીકા પાટુનો માર માર્યો
રાજકોટ-મોરબી હાઇવે પર આવેલા મિતાણા બ્રિજ પાસે અન્ય વાહન ચાલક સાથે ઝઘડો કરી રહેલા ફોરચ્યુનર કારના ચાલકને સમજાવવા જવું મોરબીના એક પ્રતિષ્ઠિત વેપારીને ભારે પડ્યું…
View More મિતાણા બ્રિજ પાસે વેપારીની કારને ફોરચ્યુનર ચાલકે ઠોકરે ચડાવી ઢીકા પાટુનો માર માર્યોમોરબીના લાલપર ગામે ભાઇ અને ભત્રીજાએ યુવાનનું અપહરણ કર્યુ
મોરબીના લાલપર ગામની સીમમાં આવેલા એક કારખાના પાસેથી જમીન-મકાનની અદાવતમાં સગા ભાઈ અને ભત્રીજાએ મળીને એક આધેડનું બળજબરીથી બાઈક પર અપહરણ કર્યું હતું. આરોપીઓ આધેડને…
View More મોરબીના લાલપર ગામે ભાઇ અને ભત્રીજાએ યુવાનનું અપહરણ કર્યુઅમૃતિયાએ ખાનગી બેઠક યોજી ખેડૂત આંદોલન દબાવવા પ્રયાસ કર્યો?
મંત્રીના ભાઇ ખેડૂતોની પડખે, બલીદાન આપવાની પણ વાત: મોરબીના આંદોલનમાં જીજ્ઞેશ મેવાણીની એન્ટ્રી મંત્રી કાંતિલાલ અમૃતિયાના વતન મોરબીના જેતપર ગામે નાખવામાં આવી રહેલ વીજ લાઈન…
View More અમૃતિયાએ ખાનગી બેઠક યોજી ખેડૂત આંદોલન દબાવવા પ્રયાસ કર્યો?મોરબીમાં સતત બીજા દિવસે રફતારનો આતંક, કાર અડફેટે મહિલાનું મૃત્યુ
વાવડી ચોકડી પાસે ઓટો રિક્ષાને ઉલાળતા અકસ્માત મોરબીમાં સતત બીજા દિવસે બેફામ કારચાલકના કારણે ગંભીર અકસ્માત સર્જાતા એક મહિલાનું મોત નીપજ્યું છે. મળતી માહિતી મુજબ…
View More મોરબીમાં સતત બીજા દિવસે રફતારનો આતંક, કાર અડફેટે મહિલાનું મૃત્યુમોરબી પંથકમાં અપમૃત્યુની ચાર ઘટના: યુવતી સહિત ત્રણનાં મોત
મોરબી જિલ્લાના અલગ-અલગ ચાર વિસ્તારમાં આપઘાત અને અકસ્માતના ત્રણ બનાવો સામે આવ્યા છે. મોરબી તાલુકાના રાજપર ગામે માનસિક બીમારીના કારણે કૂવામાં ખાબકતાં એક શ્રમિક યુવકનું…
View More મોરબી પંથકમાં અપમૃત્યુની ચાર ઘટના: યુવતી સહિત ત્રણનાં મોતજેતપરથી મોરબી સુધી ખેડૂતોની ટે્રક્ટર રેલી, વીજપોલના આતંક સામે આક્રોશ
બે દિવસમાં પ્રશ્ર્ન નહીં ઉકેલાય તો ભૂખ હડતાળની ચીમકી, કલેક્ટરને આપેલુ આવેદન મોરબીના જેતપર ગામથી આજે ખેડૂતો દ્વારા કલેક્ટર કચેરી સુધીની ટ્રેક્ટર રેલી યોજાઈ હતી…
View More જેતપરથી મોરબી સુધી ખેડૂતોની ટે્રક્ટર રેલી, વીજપોલના આતંક સામે આક્રોશમોરબીમાં નશાખોર વેપારીએ પૂરઝડપે કાર ચલાવી બે સ્થળે અકસ્માત સજર્યા
મોરબીમાં દારૂૂબંધી હોવા છતાં નશામાં વાહન ચલાવવાના બનાવો સામે આવી રહ્યા છે. મોરબી શહેરમાં એક વેપારીએ દારૂૂના નશામાં કાર ચલાવી બે અલગ-અલગ સ્થળોએ અકસ્માત સર્જ્યા…
View More મોરબીમાં નશાખોર વેપારીએ પૂરઝડપે કાર ચલાવી બે સ્થળે અકસ્માત સજર્યા