સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે એકજ દિવસમાં દારૂના બુટલેગરો ઉપર સપાટો બોલાવી દઇ રાજકોટ અને મોરબીમાં દરોડા પાડી 1.24 કરોડનો દારૂનો જથ્થો ઝડપી પાડયો છે. મોરબીના…
View More રાજકોટ-મોરબીમાં બે સ્થળેથી 1.24 કરોડનો દારૂ ઝડપાયોliquor
હળવદના મયુર નગરમાંથી રૂા. 7.91 લાખનો દારૂ ઝડપાયો
હળવદ તાલુકાના મયુરનગર ગામની સીમમાં આવેલ વાડીના ગોડાઉનમાં દારૂૂની રેડ કરી હતી ત્યારે ત્યાંથી ઇંગ્લીશ દારૂૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો 938 તથા 264 બીયર…
View More હળવદના મયુર નગરમાંથી રૂા. 7.91 લાખનો દારૂ ઝડપાયોઆટકોટ નજીકથી 800 પેટી દારૂ ભરેલું ટેન્કર ઝડપાયું
SMCની ટીમે રૂપિયા 80 લાખનો દારૂ અને ટેન્કર મળી એક કરોડનો મુદ્દામાલ પકડયો; ડ્રાઇવર-ક્લીનર ફરાર રાજકોટ સહીત રાજયભરમા પ્યાસીઓની પ્યાસ બુઝાવવા બુટલેગરો મેદાને પડયા છે…
View More આટકોટ નજીકથી 800 પેટી દારૂ ભરેલું ટેન્કર ઝડપાયુંટંકારાના લજાઈમાં SMCનો વધુ એક દરોડો, ગોડાઉનમાંથી રૂા.13 લાખનો દારૂ ઝડપાયો
ટંકારા તાલુકાના લજાઈ ગામની સીમમાં ફરી જખઈ મોરબી એલસીબી તથા ટંકારા પોલીસને ઉંઘમાં રાખી ત્રાટકી હતી જ્યાં ગોડાઉનમાં દરોડા પાડી રૂા. 13 લાખની કિંમતનો…
View More ટંકારાના લજાઈમાં SMCનો વધુ એક દરોડો, ગોડાઉનમાંથી રૂા.13 લાખનો દારૂ ઝડપાયોમાંડા ડુંગર પાસેથી દેશી દારૂ ભરેલી રિક્ષા સાથે ચાલક ઝડપાયો
140 લિટર દેશી દારૂ સહિત 89 હજારનો મુદ્દા માલ કબજે રાજકોટના માંડા ડુંગર પાસે પીસીબીની ટીમે દરોડો પાડી 28000ના 140 લિટર દેશી દારૂ ભરેલી રીક્ષા…
View More માંડા ડુંગર પાસેથી દેશી દારૂ ભરેલી રિક્ષા સાથે ચાલક ઝડપાયોરાપરમાંથી પકડાયેલા 8.29 લાખના દારૂ પ્રકરણમાં પોલીસે વીડિયોગ્રાફી ન કરતા આરોપીને જામીન મળી ગયા!
રાપર પોલીસે અંદાજીત એક મહિના પહેલા રૂૂ. 8.29 લાખનો વિદેશી દારૂૂ પકડ્યો હતો, પરંતુ કાર્યવાહી દરમિયાન વિડીયોગ્રાફી ન કરવાની ભૂલને કારણે આરોપીને કોર્ટમાંથી જામીન મળી…
View More રાપરમાંથી પકડાયેલા 8.29 લાખના દારૂ પ્રકરણમાં પોલીસે વીડિયોગ્રાફી ન કરતા આરોપીને જામીન મળી ગયા!ભાવનગરમાં દારૂની 240 બોટલ સાથે મહિલા ઝડપાઇ
ભાવનગરના આડોડીયાવાસ વિસ્તારમાંથી પોલીસે વિદેશી દારૂૂના જથ્થા સાથે એક મહિલા ને ઝડપી લીધી છે.ભાવનગર એલ.સી.બી. પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમ્યાન બાતમી મળેલ કેકિરણબેન મેહુલભાઇ…
View More ભાવનગરમાં દારૂની 240 બોટલ સાથે મહિલા ઝડપાઇચોટીલા નજીકથી 1 કરોડનો દારૂ ઝડપાયો
રાજકોટ-ચોટીલા હાઉવે પર નાની મોલડી ગામે સુરેન્દ્રનગર એલસીબીએ બે દરોડા પાડી રૂ. 1 કરોડની કિંમતની 18 હજાર બોટલ વિદેશી દારૂ ભરેલા ટ્રક અને ટેન્કર…
View More ચોટીલા નજીકથી 1 કરોડનો દારૂ ઝડપાયોમાલિયાસણ પાસે હોટલના પાર્કિંગમાં પડેલા ટ્રકમાંથી 576 બોટલ વિદેશી દારૂ પકડાયો
માલીયાસણ ચોકડીથી સોખડા ચોકડી તરફ જતા રોડ પર આવેલ કનૈયા ટી સ્ટોલ હોટલના પાર્કીંગમાં પી.સી.બી.ની ટીમે દરોડો પાડી ટ્રક માંથી રૂૂ.2.74 લાખના વિદેશી દારૂૂ ભરેલા…
View More માલિયાસણ પાસે હોટલના પાર્કિંગમાં પડેલા ટ્રકમાંથી 576 બોટલ વિદેશી દારૂ પકડાયોદરિયા માર્ગે દારૂની હેરફેર: રો રો ફેરી પરથી દારૂ-બિયર ભરેલી ટ્રક ઝડપાઈ
ઘોઘાની કુડા ચોકડી, રો રો ફેરી સર્વિસ ચેક પોસ્ટ પરથી ઘોઘા પોલીસે વિદેશી દારૂૂ,બિયર સાથે ટ્રક ચાલકની ધરપકડ કરી રૂૂ.10 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે…
View More દરિયા માર્ગે દારૂની હેરફેર: રો રો ફેરી પરથી દારૂ-બિયર ભરેલી ટ્રક ઝડપાઈ