ગર્લ્સ હોસ્ટેલના રસ્તામાં જ વહેલી સવારે શિકાર કર્યો, સવારે જાણ થતા ભારે દોડધામ, ફોરેસ્ટ વિભાગનો કાફલો દોડયો રાજકોટની ભાગોળે લાંબા સમયથી ધામા નાખનાર દીપડો માનવહાની…
View More એઇમ્સ હોસ્પિટલમાં દીપડો ત્રાટકયો, વાછરડાનું મારણ કરતા ફફડાટLeopard
અમરેલીના વાંકિયા ગામે વધુ એક યુવાન પર દીપડાનો હુમલો
અમરેલી તાલુકાના વાંકીયા ગામમાં દીપડાની વધતી અવરજવરે ગંભીર સ્થિતિ સર્જી છે. આજે વહેલી સવારે મુકેશભાઈ નાનુભાઈ કુકવાવા (ઉ.વ.35) ઘરની પાછળ શૌચાલય તરફ જતા હતા ત્યારે…
View More અમરેલીના વાંકિયા ગામે વધુ એક યુવાન પર દીપડાનો હુમલોસુત્રાપાડાનાં લાખાપરામાં વાડીએ રખોપુ કરવા ગયેલા ખેડૂતને દીપડાએ ફાડી ખાધો
નિંદ્રાધીન હાલતમાં ખેડૂતની ગરદન પકડી દીપડો અડધો કિ.મી. દૂર ખેંચી ગયો : દીપડાને પકડવા વન વિભાગે છ પાંજરા ગોઠવી દીધા સુત્રાપાડા તાલુકામાં છેલ્લા એક વર્ષમાં…
View More સુત્રાપાડાનાં લાખાપરામાં વાડીએ રખોપુ કરવા ગયેલા ખેડૂતને દીપડાએ ફાડી ખાધોસુત્રાપાડાના લાખાપર ગામે ખેડૂત યુવાનને દીપડાએ ફાડી ખાધો
ગીર સોમનાથમાં દીપડાનો આતંક દિવસે દિવસે વધી રહ્યો છે. હાલમાં જ ગીર સોમનાથથી એક હ્રદય કંપાવી દેનારી ઘટના સામે આવી છે. જિલ્લાના સુત્રાપાડાના લાખાપરા ગામના…
View More સુત્રાપાડાના લાખાપર ગામે ખેડૂત યુવાનને દીપડાએ ફાડી ખાધોસોમનાથમાં બંધ પડેલ સાંસ્કૃતિક ભવન ખાતે દીપડો દેખાતા લોકોમાં ભયની લાગણી
સોમનાથ ત્રિવેણી રોડ ઉપર થી હાઈવે તરફ જતા બાય પાસ રોડ ઉપર સાંસ્કૃતિક ભવન આવેલ છે જે ધણા સમયથી બાંધકામ ની કામગીરી બંધ હોવાથી ખંઢેર…
View More સોમનાથમાં બંધ પડેલ સાંસ્કૃતિક ભવન ખાતે દીપડો દેખાતા લોકોમાં ભયની લાગણીડેડકડી ગીરમાં શિકારીઓના ફાંસલામાં ફસાઇ જવાથી દીપડો મોતને ભેટયો
જુનાગઢના ગીર પશ્ચિમ વિભાગના ડેડકડી રેન્જમાં એક દિપડાના મોતની ઘટના સામે આવી છે. બરવાળા ગામના સીમ વિસ્તારમાં સાબરી નદીના કાંઠે શિકાર માટે ગોઠવાયેલા લોખંડના…
View More ડેડકડી ગીરમાં શિકારીઓના ફાંસલામાં ફસાઇ જવાથી દીપડો મોતને ભેટયોઆજી-2 ડેમ નજીક દીપડો દેખાતાં લોકોમાં ફફડાટ, પકડવા પાંજરા મૂકાયા
મનહરપુરની સીમમાં આંટાફેરાથી લોકોમાં ફફડાટ પંદર દિવસ પહેલા રાજકોટની ભાગોળે અમદાવાદ હાઈવે ઉપર હિરાસર એરપોર્ટ પાસે દિપડાએ દેખા દીધા બાદ ગઈકાલે જામનગર રોડ ઉપર આવેલ…
View More આજી-2 ડેમ નજીક દીપડો દેખાતાં લોકોમાં ફફડાટ, પકડવા પાંજરા મૂકાયાસુત્રાપાડાના મોરાસા ગામે ત્રણ વર્ષની માસૂમ બાળકીને દીપડાએ ફાડી ખાધી
સુત્રાપાડાના મોરાસા ગામે ગત મોડી રાતે એક શ્રમિક રમેશભાઈ ચાવડા તેમના પરિવાર સાથે ઘરમાં જમવા બેઠો હતો અને કુંદના નામની ત્રણ વર્ષની દીકરી ઘરના પટાગણમાં…
View More સુત્રાપાડાના મોરાસા ગામે ત્રણ વર્ષની માસૂમ બાળકીને દીપડાએ ફાડી ખાધીસુરતના રહેણાંક વિસ્તારમાં દીપડો ઘુસી ગયો
સુરત જિલ્લાના અંતરિયાળ વિસ્તાર અને જુદા જુદા ગામોમાં દીપડો દેખાવાની ઘટના સામાન્ય રીતે રોજે રોજ પ્રકાશમાં આવે છે. ત્યારે સુરતના શહેરની હદ વિસ્તારમાં આવેલા ભાટપોરમાં…
View More સુરતના રહેણાંક વિસ્તારમાં દીપડો ઘુસી ગયોમાતા-પિતા વચ્ચે સૂતેલા બે વર્ષના બાળકને ઉઠાવી જઇ દીપડાએ ફાડી ખાધો
ધારી તાલુકાના રાજસ્થળી ગામની સીમમાં બનેલી ઘટનાથી ખેડૂતોમાં ભારે ફફડાટ અમરેલી જિલ્લાના ધારી ગીર પૂર્વના દલખાણીયા રેન્જમાં દીપડાના હુમલામાં બે વર્ષના બાળકનું કરુણ મૃત્યુ થયું…
View More માતા-પિતા વચ્ચે સૂતેલા બે વર્ષના બાળકને ઉઠાવી જઇ દીપડાએ ફાડી ખાધો