ભારતીય જળસીમાનો ઉપયોગ કરી દેશમાં ગેરકાયદેસર રીતે 380 કરોડનો હેરોઈનનો જથ્થો ઘુસાડવાની પેરવા કરતાં છ પાકિસ્તાની આરોપી ઝડપાયા હતા. ડિસે. 2021ના આ કેસમાં આરોપીઓ…
View More કચ્છમાં હેરોઈન સાથે ઝડપાયેલા છ પાકિસ્તાનીને 20 વર્ષની સજાKutch
કચ્છમાં ધારાસભ્ય અને કાર્યકરો ચાલુ સભાએ બાખડયા
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેક્ધડરી એજ્યુકેશન (CBSE) દ્વારા શિક્ષણ નીતિમાં ફેરફાર લાવીને અમલી બનાવેલી ‘ટુ બોર્ડ એક્ઝામિનેશન પોલિસી’ અંતર્ગત વર્ષની બીજી પરીક્ષાના કાર્યક્રમની જાહેરાત કરી…
View More કચ્છમાં ધારાસભ્ય અને કાર્યકરો ચાલુ સભાએ બાખડયાકચ્છમાં ‘કમિશનવાળા’ ખાતામાંથી 70 કરોડની સાયબર ઠગાઈનો પર્દાફાશ, બે શખ્સોની ધરપકડ
ખાતા દીઠ 20 હજાર કમિશન નક્કી થયું હતું; 27 પાસબુક, 21 સીમકાર્ડ અને 18 ATM કાર્ડ મળી આવ્યા: બે શખ્સોની અટકાયત, પુછપરછમાં વધુ બેના નામ…
View More કચ્છમાં ‘કમિશનવાળા’ ખાતામાંથી 70 કરોડની સાયબર ઠગાઈનો પર્દાફાશ, બે શખ્સોની ધરપકડકચ્છના વોંઘમાં ચૂંટણીના માહોલ વચ્ચે વેપારીની ગોળી ધરબી હત્યા
કચ્છના ભચાઉ તાલુકાના વોંધ ગામે 85 વર્ષીય હરિદાસ સાધુની કરપીણ હત્યા કરવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માહોલ વચ્ચે બનેલી…
View More કચ્છના વોંઘમાં ચૂંટણીના માહોલ વચ્ચે વેપારીની ગોળી ધરબી હત્યાભચાઉમાં જૂની અદાવતમાં કરાયેલા હુમલામાં ઘવાયેલા યુવકનું મોત : બનાવ હત્યામાં પલટાયો
ભચાઉમાં આઠ દિવસ પૂર્વે જુની અદાવતનો ખાર રાખી બે શખ્સોએ યુવક ઉપર ધોકા પાઈપ વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે રાજકોટ ખસેડવામાં…
View More ભચાઉમાં જૂની અદાવતમાં કરાયેલા હુમલામાં ઘવાયેલા યુવકનું મોત : બનાવ હત્યામાં પલટાયોનખત્રાણામાં પત્નીએ રોટલા બનાવી ન આપતા પતિએ છરીના ઘા ઝીંકી ઢીમ ઢાળી દીધું
નખત્રાણા તાલુકાના મોટા ધાવડાની વાડીમાં 35 વર્ષીય પરિણીતા નબુબેન જેન્તીલાલ મીઠુ કોલી પગી (રહે. વિથોણ)એ ગઈકાલે રાતે રોટલા ન બનાવી આપતાં તેના પતિ જેન્તીલાલે ઝઘડો…
View More નખત્રાણામાં પત્નીએ રોટલા બનાવી ન આપતા પતિએ છરીના ઘા ઝીંકી ઢીમ ઢાળી દીધુંમાંડવી પાસે છોટા હાથી સાથે આખલો અથડાતા હાજીપીર ઉર્ષમાથી પરત ફરતા 15 લોકો ઘવાયા
માસી-ભાણેજને ગંભીર ઈજા પહોંચતાં સારવાર માટે રાજકોટ ખસેડાયા કચ્છના માંડવી નજીક રસ્તામાં અચાનક આંખલો આડો આવતાં છોટાહાથી સાથે અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં હાજીપીર ઉર્ષમાંથી…
View More માંડવી પાસે છોટા હાથી સાથે આખલો અથડાતા હાજીપીર ઉર્ષમાથી પરત ફરતા 15 લોકો ઘવાયામાંડવીમાં ડમ્પરનું ટાયર ફરી વળતા એક્ટિવાચાલક યુવતીનું મોત
માંડવીના સ્વામીનારાયણ માર્ગ નજીક સોમવારે કરૂૂણ અકસ્માત સર્જાયો હતો.જેમાં ડમ્પરના ચાલકે એકટીવાને ટક્કર મારતા પાછળ બેઠેલા 25 વર્ષીય મહિલા રસ્તા પર પટકાયા હતા અને ડમ્પરનો…
View More માંડવીમાં ડમ્પરનું ટાયર ફરી વળતા એક્ટિવાચાલક યુવતીનું મોતકચ્છનું સફેદ રણ બન્યું ‘ફિલ્મ સિટી’: જોન અબ્રાહમ-હર્ષવર્ધન રાણેએ એકશન સીન્સ કર્યા
રણ ઉત્સવને કારણે વૈશ્ર્વિક ફલક પર ચમકેલું કચ્છ બની રહ્યું છે ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ માટે શૂટીંગનું હબ વિશ્વપ્રસિદ્ધ સફેદ રણમાં રણ ઉત્સવની પૂર્ણાહુતિ બાદ હવે ફિલ્મી…
View More કચ્છનું સફેદ રણ બન્યું ‘ફિલ્મ સિટી’: જોન અબ્રાહમ-હર્ષવર્ધન રાણેએ એકશન સીન્સ કર્યાકચ્છ માતાના મઢે કાલે ભવ્ય હોમાદિક ક્રિયા ઉત્સવ
રાજાબાવા યોગેન્દ્રસિંહ હવનમાં બીડું હોમશે: ભક્તોને મા આશાપુરાના લાઇવ દર્શન કરવા ઓનલાઇન વ્યવસ્થા ભારતીય સંસ્કૃતિમાં શકિત ઉપાસનાનું સ્થાન અલૌકિક, અનોખુ અને અજોડ છે. માતાના મઢમાં…
View More કચ્છ માતાના મઢે કાલે ભવ્ય હોમાદિક ક્રિયા ઉત્સવ