પૂર્વ કચ્છ પોલીસે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામવા માટે કાર્યવાહી હાથ ધરી છે. સોમવારે રાપર પોલીસે મામાદેવ મંદિર પરિસરમાંથી ગાંજાનું વાવેતર ઝડપી પાડ્યું હતું. આ મામલે મંદિરના…
View More રાપરના મંદિર પરિસરમાંથી ગાંજાનું વાવેતર ઝડપાયું, પૂજારીની ધરપકડKutch
કચ્છમાં પાડોશી સાથે ઝઘડો થતા 83 વર્ષના વૃધ્ધનું હૃદય બેસી ગયું: મોત
માંડવીના બાગમાં પડોશી સાથે બોલાચાલીનાં પગલે 83 વર્ષીય વૃદ્ધ ભાણજીભાઇ મોતાનું બ્લડપ્રેશર વધી જતાં તેમનું મૃત્યુ થયું હતું. બીજી તરફ મુંદરાના નાના કપાયામાં મૂળ મધ્યપ્રદેશના…
View More કચ્છમાં પાડોશી સાથે ઝઘડો થતા 83 વર્ષના વૃધ્ધનું હૃદય બેસી ગયું: મોતકચ્છના અબડાસામાં ગૌચરની 1400 એકર જમીન ગેરકાયદેસર દબાણથી મુક્ત
પશ્ચિમ કચ્છ જિલ્લાના અબડાસા તાલુકામાં ગૌચર જમીન પર વર્ષોથી ચાલી રહેલા ગેરકાયદેસર દબાણો સામે પશ્ચિમ કચ્છ પોલીસ અને તાલુકા વહીવટી તંત્રએ સંયુક્ત રીતે વિશાળ અભિયાન…
View More કચ્છના અબડાસામાં ગૌચરની 1400 એકર જમીન ગેરકાયદેસર દબાણથી મુક્તઅબડાસાના દરિયાકિનારે ચરસના 20 પેકેટ મળી આવ્યા, 12 દિવસમાં 70.50 કરોડનું ચરસ મળ્યું
અબડાસાના ખુઅડા અને સૈયદ સુલેમાનપીર ટાપુ પરથી પેટ્રોલિંગ દરમિયાન ચરસના વધુ 20 બિનવારસુ પેકેટ મળી આવ્યા છે. આ સાથે, કચ્છના વિવિધ વિસ્તારોમાંથી છેલ્લા 12 દિવસમાં…
View More અબડાસાના દરિયાકિનારે ચરસના 20 પેકેટ મળી આવ્યા, 12 દિવસમાં 70.50 કરોડનું ચરસ મળ્યુંબર્ડ ફલૂના ખતરા સામે સરકાર એલર્ટ, પોલ્ટ્રી ફાર્મમાં તપાસ
ગાંધીનગર-કચ્છ સહિતના સ્થળોએ અલગ અલગ ટીમો બનાવીને દરેક ફાર્મની ચકાસણી, હાલ કોઈ શંકાસ્પદ કેસ નહીં રાજ્યમાં બર્ડ ફ્લૂના ખતરાને ટાળવા માટે વહીવટી તંત્ર દ્વારા એક્શન…
View More બર્ડ ફલૂના ખતરા સામે સરકાર એલર્ટ, પોલ્ટ્રી ફાર્મમાં તપાસકચ્છના દરિયાકાંઠેથી વધુ 20 ચરસનાં પેકેટ મળી આવતા સુરક્ષા એજન્સીઓ હરકતમાં
કચ્છના દરિયાઈ માર્ગે ડ્રગ્સની ઘૂસણખોરીનો સિલસિલો યથાવત રહ્યો છે. શુક્રવારે જખૌ નજીકથી પેટ્રોલિંગ દરમિયાન ઇન્ડિયન કોસ્ટ ગાર્ડની ટીમને બિનવારસુ હાલતમાં ચરસના 20 પેકેટ મળી આવ્યા…
View More કચ્છના દરિયાકાંઠેથી વધુ 20 ચરસનાં પેકેટ મળી આવતા સુરક્ષા એજન્સીઓ હરકતમાંકચ્છના વિવિધ ટાપુઓ પરથી ડ્રગ્સના 30થી વધુ પેકેટ મળી આવ્યા
ડ્રગ્સના પેકેટ મળી આવવાનો સિલસિલો યથાવત, સુરક્ષામાં છીંડા?:BSF, સુરક્ષા એજન્સી અને FSL ઘટના સ્થળે ગુજરાતનો દરિયો કાંઠો સૌથી વિશાળ છે સાથો સાથ અત્યંત સંબોધનશીલ પણ…
View More કચ્છના વિવિધ ટાપુઓ પરથી ડ્રગ્સના 30થી વધુ પેકેટ મળી આવ્યાકચ્છના કોટેશ્ર્વર નજીક બિનવારસી પાકિસ્તાની બોટ મળતા તંત્ર એલર્ટ
ભારત-પાકિસ્તાન સરહદે આવેલી કચ્છની ખાડીમાં સુરક્ષા એજન્સીઓ ફરી એકવાર હરકતમાં આવી છે. કચ્છના કોટેશ્વર નજીક આવેલી પડાલા ક્રિક વિસ્તારમાંથી સીમા સુરક્ષા દળ (BSF) એ એક…
View More કચ્છના કોટેશ્ર્વર નજીક બિનવારસી પાકિસ્તાની બોટ મળતા તંત્ર એલર્ટકચ્છની ધરા ફરી ધ્રુજી, દુધઇમાં 3.3નો આંચકો
કચ્છ જિલ્લામાં વહેલી સવારે લગભગ 3 વાગ્યાની આસપાસ ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 3.1 નોંધાઈ છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી…
View More કચ્છની ધરા ફરી ધ્રુજી, દુધઇમાં 3.3નો આંચકોઅબડાસાના સાગરકાંઠેથી ચરસના 10 પેકેટ મળી આવ્યા
જખૌ મરીન પોલીસે તપાસ શરૂ કરી અબડાસાના દરિયાકાંઠેથી ફરી એકવાર ચરસનો મોટો જથ્થો મળી આવતાં સુરક્ષા એજન્સીઓમાં દોડધામ મચી ગઈ છે. જખૌ મરીન પોલીસના જવાનો…
View More અબડાસાના સાગરકાંઠેથી ચરસના 10 પેકેટ મળી આવ્યા