નાના રણમાં કાદવ-કીચડમાં ફસાયેલા 8-9 મજૂરોને મધ્યરાત્રે સુરક્ષિત બહાર કાઢ્યા કચ્છના નાના રણમાં વરસાદ બાદ બદલાયેલા ભૂપ્રદેશમાં રસ્તો ભૂલીને ફસાઈ ગયેલા 8 થી 9 મજૂરોને…
View More કચ્છના રણમાં પોલીસનું દિલધડક રેસ્ક્યુ ઓપરેશનKutch
રાપરના પદમપર ગામે અપરિણીત યુવક અને પરિણીતાનું ટ્રેનની ઠોકરે મોત
પ્રેમસંબંધની શંકા, આપઘાત છે કે અકસ્માત? પોલીસે તપાસ શરૂ કરી રાપર તાલુકાના પદમપર ગામે એક કરુણ ઘટના સામે આવી છે જેમાં ગામના અપરણિત યુવક અને…
View More રાપરના પદમપર ગામે અપરિણીત યુવક અને પરિણીતાનું ટ્રેનની ઠોકરે મોતસૌરાષ્ટ્ર-કચ્છમાં ભર ઉનાળે માવઠું: રાજકોટ-જામનગર સહિત અનેક જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ
હવામાન વિભાગ દ્વારા બે દિવસ કમોસમી વરસાદ અને ભારે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી હતી. આ દરમિયાન રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં આજે વાતાવરણમાં…
View More સૌરાષ્ટ્ર-કચ્છમાં ભર ઉનાળે માવઠું: રાજકોટ-જામનગર સહિત અનેક જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદકચ્છના આડેસર ચેકપોસ્ટ પર હરિયાણાથી આવેલો 78.95 લાખના દારૂ સાથે બે ઝડપાયા
ચોખાની આડમાં દારૂનો જથ્થો બુટલેગરો સાથે મંગાવ્યો હતો ભુજ, કેરા, આદિપુર સહિતના કુખ્યાત બુટલેગરોએ મગાવેલો રૂૂ.78.95 લાખનો વિદેશી દારૂૂ ચોખાની આડમાં તેમના સુધી પહોંચે તે…
View More કચ્છના આડેસર ચેકપોસ્ટ પર હરિયાણાથી આવેલો 78.95 લાખના દારૂ સાથે બે ઝડપાયારાજકોટ લગ્ન પ્રસંગમાંથી ડમડમ હાલતમાં કાર લઈ પરત જતાં કચ્છના 5 શખ્સો ઝડપાયા
શહેરની ભાગોળે મોરબી રોડ પર બી-ડીવીઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. દરમિયાન ત્યાંથી પસાર થતી કાર સર્પાકાર રીતે ચાલતી હોય તેને અટકાવી તલાસી લેતાં તેમાંથી…
View More રાજકોટ લગ્ન પ્રસંગમાંથી ડમડમ હાલતમાં કાર લઈ પરત જતાં કચ્છના 5 શખ્સો ઝડપાયાપિતાએ દીકરી-પ્રેમીને મોતને ઘાટ ઉતારી લાશો કૂવામાં ફેંકી દીધી
નખત્રાણાના ખાંભલા ગામે બન્નેનું ગળુ દબાવી હત્યા કરી હતી, 39 દિવસ બાદ મૃતદેહો મળ્યા, મૃતક યુવતીના પિતા અને તેમના ભાણેજની અટકાયત પોતાના મનપસંદ વ્યક્તિને જીવન…
View More પિતાએ દીકરી-પ્રેમીને મોતને ઘાટ ઉતારી લાશો કૂવામાં ફેંકી દીધીગેસના કમઠાણ વચ્ચે કચ્છના ગાંધીધામમાં રિફિલિંગનું કૌભાંડ ઝડપાયું, એકની ધરપકડ
ફાયર સેફટીના સાધનો વગર માત્ર પ્લાસ્ટિકની નળીઓ વડે બાટલા રિફિલ કરવામાં આવી રહ્યા હતા સામાન્ય જનતા ગેસના બાટલા માટે વલખાં મારી રહી છે, ત્યારે બીજી…
View More ગેસના કમઠાણ વચ્ચે કચ્છના ગાંધીધામમાં રિફિલિંગનું કૌભાંડ ઝડપાયું, એકની ધરપકડપુરાતત્ત્વ વિભાગની મિલકતો જપ્ત, ભારે ખળભળાટ
ધોળાવીરામાં 125 એકર જમીન સંપાદન બાદ ખેડૂતોને વળતર ચૂકવવામાં અખાડા કરતા કોર્ટની લાલઆંખ કચ્છના ઐતિહાસિક સ્થળ ધોળાવીરા ખાતે આર્કિયોલોજિસ્ટ વિભાગ દ્વારા કરવામાં આવેલ 125 એકર…
View More પુરાતત્ત્વ વિભાગની મિલકતો જપ્ત, ભારે ખળભળાટકચ્છથી રાજકોટ ધકેલવામાં આવી રહેલા 17 અબોલ જીવોને બચાવાયા
વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ મોરબી, અખિલ વિશ્વ ગૌસંવર્ધન પરિષદ દિલ્હી ગુજરાત, હિન્દુ યુવા વાહિની ગૌરક્ષાની ટીમને બાતમી મળી હતી કે કચ્છથી માળિયા થઈને રાજકોટ…
View More કચ્છથી રાજકોટ ધકેલવામાં આવી રહેલા 17 અબોલ જીવોને બચાવાયાયુધ્ધની સ્થિતિ વચ્ચે કચ્છમાં રાત્રે 50થી વધુ ભેદી ડ્રોન દેખાતા લોકોમાં ફફડાટ
અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે યુધ્ધની સ્થિતિ ચાલી રહી છે. ત્યારે ભુજના કેટલાક વિસ્તારોમાં ગઈકાલે સાંજે આકાસમાં ડ્રોન જેવી ભેદી વસ્તુ દેખાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે.…
View More યુધ્ધની સ્થિતિ વચ્ચે કચ્છમાં રાત્રે 50થી વધુ ભેદી ડ્રોન દેખાતા લોકોમાં ફફડાટ