જૂનાગઢના ચકચારી શિષ્યવૃત્તિ કૌભાંડમાં 4.60 કરોડની ઉચાપત કરનાર ગઠિયો પકડાયો

જૂનાગઢ શહેરના બહુચર્ચિત અને કરોડો રૂૂપિયાના શિષ્યવૃત્તિ કૌભાંડમાં પોલીસને એક મહત્વની સફળતા મળી છે. જૂનાગઢ SOGની ટીમે આ ગુનામાં છેલ્લા બે વર્ષથી પોલીસની ધરપકડથી બચવા…

View More જૂનાગઢના ચકચારી શિષ્યવૃત્તિ કૌભાંડમાં 4.60 કરોડની ઉચાપત કરનાર ગઠિયો પકડાયો

રાજકોટ, જૂનાગઢ અને અમરેલી જિલ્લામાં જીઇબીના રીએકટર ચોરી કરતી ટોળકી ઝડપાઇ

રાજકોટ,જુનાગઢ તથા અમરેલી જીલ્લામા છેલ્લા ઘણા સમયથી જેટકો જી.ઇ.બી.66 કે.વી. સબ સ્ટેશનમા રીએક્ટર ચોરીના બનાવમાં સંડોવાયેલી ટોળકીને રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે ઝડપી લઇ ટોળકીના પાંચ…

View More રાજકોટ, જૂનાગઢ અને અમરેલી જિલ્લામાં જીઇબીના રીએકટર ચોરી કરતી ટોળકી ઝડપાઇ

રાજકોટ-ચોટીલા હાઇવે ઉપરથી 53 લાખનો દારૂ-બિયર ભરેલો ટ્રક ઝડપાયો

રાજકોટ નજીક કુવાડવા ગામ પાસ થી ક્રાઈમ બ્રાંચની ટીમે રૂૂ.53 લાખનો દારૂૂ ભરેલ ટ્રક ઝડપી લીધો હતો. આ દારૂૂનો જથ્થો દમણથી મંગાવવા માં આવ્યો હોવાનું…

View More રાજકોટ-ચોટીલા હાઇવે ઉપરથી 53 લાખનો દારૂ-બિયર ભરેલો ટ્રક ઝડપાયો

જૂનાગઢના કોમ્પ્યુટર એન્જિનિયરનો ઉપલેટા નજીક ટ્રેન હેઠળ આપઘાત

ઉપલેટાની ભાગોળે આવેલી મોજ નદીના રેલવે પુલ પર એક 16 વર્ષીય આશાસ્પદ સગીર વિદ્યાર્થીએ ટ્રેન નીચે પડતું મૂકીને પોતાની જિંદગીનો અંત આણી દેતા સમગ્ર પંથકમાં…

View More જૂનાગઢના કોમ્પ્યુટર એન્જિનિયરનો ઉપલેટા નજીક ટ્રેન હેઠળ આપઘાત

જૂનાગઢમાં લાઈસન્સ વગર ધમધમતું ફટાકડાનું ગોડાઉન ઝડપાયું

ગોડાઉનમાંથી 32.63 લાખના ફટાકડાનો જથ્થો જપ્ત કર્યો, વેપારી સામે કાર્યવાહી, ગોડાઉનમાં ફાયર સેફટીના સાધનો પણ ન હતા ફટાકડા એ સ્ફોટક પદાર્થ હોવાથી તેના સંગ્રહ અને…

View More જૂનાગઢમાં લાઈસન્સ વગર ધમધમતું ફટાકડાનું ગોડાઉન ઝડપાયું

માંગરોળમાં નગીનાવાડીમાં નશાનો સોદાગર એમડી ડ્રગ્સ સાથે ઝડપાયો, રાજસ્થાનમાં સપ્લાયરનું નામ ખુલ્યુ

જૂનાગઢ જિલ્લામાં નશાના કારોબારને નાબૂદ કરવા માટે પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલી ’સાગર કવાયત’ અંતર્ગત એસ.ઓ.જી.ની ટીમે માંગરોળ શહેરમાંથી નશાના સોદાગરને ઝડપી પાડ્યો છે. માંગરોળના…

View More માંગરોળમાં નગીનાવાડીમાં નશાનો સોદાગર એમડી ડ્રગ્સ સાથે ઝડપાયો, રાજસ્થાનમાં સપ્લાયરનું નામ ખુલ્યુ

જૂનાગઢના લિસ્ટેડ બુટલેગર અને ગુજ્સીટોકનો આરોપી ધીરેન અજમેરથી ઝડપાયો

ધીરેનની ટોળકી મારામારી, આર્થિક ગુનાઓ, એટ્રોસિટી અને ડુપ્લિકેટ પાસપોર્ટ બનાવવા જેવા ગુના આચરતી ધીરેન કારિયાની ગેંગ વિરૂધ્ધ ગુજરાતમાં 61 ગુના નોંધાયેલા છે છેલ્લા ઘણા સમયથી…

View More જૂનાગઢના લિસ્ટેડ બુટલેગર અને ગુજ્સીટોકનો આરોપી ધીરેન અજમેરથી ઝડપાયો

જૂનાગઢ સિવિલમાં પાંચમા માળે ચડી દારુડિયાની ધમાલ

સિકયુરિટી ગાર્ડસ અને હોમ ગાર્ડના જવાનોએ સમયસૂચકતા વાપરી યુવાનને નીચે ઉતાર્યો જૂનાગઢની સિવિલ હોસ્પિટલ ગત મોડી રાત્રે એક નશાખોર શખ્સના ખેલને કારણે અફરાતફરી મચી ગઈ…

View More જૂનાગઢ સિવિલમાં પાંચમા માળે ચડી દારુડિયાની ધમાલ

મકરસંક્રાંતિના તહેવાર માટે સેલવાસથી જૂનાગઢ લઇ જવાતો 73.45 લાખનો દારૂનો જથ્થો ઝડપાયો

નવસારી પોલીસની કાર્યવાહી: પોરબંદરના ટ્રક ડ્રાઇવરની ધરપકડ: ત્રણને વોન્ટેડ જાહેર કર્યા નવસારી એલસીબી પોલીસે બાતમી આધારે હાઇવે પર બોરીયાચ ટોલનાકા પર સેલવાસ થી ટ્રકમાં ભરીને…

View More મકરસંક્રાંતિના તહેવાર માટે સેલવાસથી જૂનાગઢ લઇ જવાતો 73.45 લાખનો દારૂનો જથ્થો ઝડપાયો

જૂનાગઢમાં કેમિકલ-એસેન્સથી બનાવાતા નકલી દારૂની ફેકટરી ઝડપાઇ

બ્રાન્ડેડ બોટલોમાં નકલી દારૂ ભરી ઉંચા ભાવે વેંચવામાં આવતો હતો: નકલી દારૂની 1400 બોટલ, 450 લીટર જેટલું કેમિકલ અને એસન્સ તેમજ નકલી સ્ટીકરો જપ્ત કરાયા…

View More જૂનાગઢમાં કેમિકલ-એસેન્સથી બનાવાતા નકલી દારૂની ફેકટરી ઝડપાઇ