વિસાવદરના નાની મોણપરી ગામમાં માસૂમ બાળકને ફાડી ખાનાર માનવભક્ષી સિંહણને પાંજરે પૂરવા ગયેલી વન વિભાગની ટીમ પર કુદરતે રૂૂઠ્યો હોય તેવી ઘટના બની છે. સિંહણને…
View More સિંહણને બેભાન કરવા છોડેલું ઈન્જેક્શન ભૂલથી વાગી જતાં વનકર્મીનું મોતJunagadh
જૂનાગઢ જિલ્લામાંથી 1209 કરોડના 218 MOU કરાયા
રાજકોટમાં યોજાનાર વાઈબ્રન્ટ સમિટમાં જાહેર થશે રોકાણ, કેશોદ એરપોર્ટનો રનવે લંબાવાશે જુનાગઢ હોટેલ ફર્ન લીઓ ખાતે જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ વાઇબ્રન્ટ સમિટ યોજાઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ…
View More જૂનાગઢ જિલ્લામાંથી 1209 કરોડના 218 MOU કરાયાગિરનાર પર્વતના 2500 પગથિયા પરથી અમદાવાદના યાત્રિક ખીણમાં ખાબકતા મોત
નવા વર્ષની ઉજવણી અને ગિરનારના દર્શન માટે વર્ષ દરમિયાન હજારો લોકો ગિરનાર પર્વત પર આવે છે. આ કુદરતી સૌંદર્ય અને શ્રદ્ધા સાથે લોકો અહીં પોતાના…
View More ગિરનાર પર્વતના 2500 પગથિયા પરથી અમદાવાદના યાત્રિક ખીણમાં ખાબકતા મોતજૂનાગઢમાં 100 કરોડના ખર્ચે બનશે સિવિલ હોસ્પિટલ
જૂનાગઢ સહિત સોરઠ પંથકના દર્દીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. જૂનાગઢ સિવિલ હોસ્પિટલને અદ્યતન સુવિધાઓથી સજ્જ કરવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા 100…
View More જૂનાગઢમાં 100 કરોડના ખર્ચે બનશે સિવિલ હોસ્પિટલજૂનાગઢ જેલમાં જૂથ અથડામણ: ‘આપ’ના જિલ્લા પ્રમુખ હરેશ સાવલિયા પર ખૂની હુમલો
જૂનાગઢ જિલ્લા જેલ અત્યારે કોઈને કોઈ કારણોસર વિવાદમાં રહેતી હોય છે, ત્યારે ગઈકાલે જેલના પરિસરમાં જ ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. એટ્રોસિટી અને છેડતીના કેસમાં…
View More જૂનાગઢ જેલમાં જૂથ અથડામણ: ‘આપ’ના જિલ્લા પ્રમુખ હરેશ સાવલિયા પર ખૂની હુમલોજૂનાગઢમાં થર્ટી ફર્સ્ટની રાત્રે કાયદો તોડનારાઓ સામે તવાઇ, બ્રેથ એનેલાઇઝર- ડ્રોનથી કરાઇ તપાસ
વર્ષ 2025ના અંતિમ દિવસ એટલે કે ’થર્ટી ફર્સ્ટ’ની રાત્રે પોલીસ દ્વારા સઘન ચેકીંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. નવા વર્ષની ઉજવણીના નામે કોઈ પણ અસમાજિક…
View More જૂનાગઢમાં થર્ટી ફર્સ્ટની રાત્રે કાયદો તોડનારાઓ સામે તવાઇ, બ્રેથ એનેલાઇઝર- ડ્રોનથી કરાઇ તપાસજૂનાગઢ મનપાના અધિકારી પાસેથી 1.74 કરોડની અપ્રમાણસર મિલકત મળી, CBIમાં ગુનો નોંધાયો
અધિકારીના 2009 ની સાલથી 2021 સુધીના 12 વર્ષના ચેક પીરીયડનુ અવલોકન કરવામાં આવ્યું સત્તાનો દુરુપયોગ કરીને 62.8 ટકા વધુ મિલકત એટલે કે 1.74 કરોડની સંપતિ…
View More જૂનાગઢ મનપાના અધિકારી પાસેથી 1.74 કરોડની અપ્રમાણસર મિલકત મળી, CBIમાં ગુનો નોંધાયોશિવરાત્રીના મેળા પૂર્વે જૂનાગઢમાં દબાણોનો સફાયો
ગરવાગઢ ગિરનારની તળેટીમાં યોજાનારા આગામી મહા શિવરાત્રીના મેળા પૂર્વે જૂનાગઢ વહીવટી તંત્ર દ્વારા આક્રમક કામગીરી શરૂૂ કરવામાં આવી છે. જૂનાગઢ શહેરમાં વધતી જતી ટ્રાફિક સમસ્યા…
View More શિવરાત્રીના મેળા પૂર્વે જૂનાગઢમાં દબાણોનો સફાયોવિસાવદરના ખીજડિયા ગામે બીમારીની સારવારના પૈસા મામલે મહિલાની હત્યાનો પ્રયાસ
વિસાવદરના ખીજડીયાના 35 વર્ષીય ગીતાબેન રવિવારે બપોરે પતિ જગદીશ પુનાભાઈ ચારોલીયા તથા 2 સંતાન સાથે પોતાના ઘરે હતા તે વખતે દિયર ગોવિંદ પુના, દીકરો વિજય,…
View More વિસાવદરના ખીજડિયા ગામે બીમારીની સારવારના પૈસા મામલે મહિલાની હત્યાનો પ્રયાસગણેશ ગોંડલ અને રાજુ સોલંકી વચ્ચેના સમાધાનનો જૂનાગઢ દલિત સમાજ દ્વારા વિરોધ
કલેકટરને આવેદનપત્ર પાઠવી સ્પેશિયલ પી.પી.ની નિમણૂક કરવા માંગ ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજા જૂનાગઢના રાજુ સોલંકીના પુત્ર સંજય સોલંકી વચ્ચેના વિવાદે હવે…
View More ગણેશ ગોંડલ અને રાજુ સોલંકી વચ્ચેના સમાધાનનો જૂનાગઢ દલિત સમાજ દ્વારા વિરોધ