જસદણ પંથકમાં મગફળીનું ટેકાના ભાવે વેચાણ કરવા માટે ઈ-સમૃદ્ધ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવનારા મોટી સંખ્યામાં ખેડૂતોના રજિસ્ટ્રેશન રદ થતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો…
View More જસદણ પંથકમાં ખેતરોમાં વાવેલી મગફળી સેટેલાઈટ ઈમેજમાં ગાયબ, રજિસ્ટ્રેશન રદJasdan
સગીર સાળીનું અપહરણ કરી દુષ્કર્મ આચરવાના કેસમાં બનેવીની જામીન અરજી ફગાવતી અદાલત
જસદણના સાણથલી ગામે પત્નીની પ્રસુતિ વખતે કામમાં મદદ માટે આવેલી સગીર વયની સાળીને પ્રેમ સંબંધોમાં લપેટી અઢી માસ સુધી સોમનાથ ખાતે ભગાડી જઇ દુષ્કર્મના ગુનામાં…
View More સગીર સાળીનું અપહરણ કરી દુષ્કર્મ આચરવાના કેસમાં બનેવીની જામીન અરજી ફગાવતી અદાલતજસદણમાં લવ મેરેજ સામે પાટીદારોનો મોરચો
મેરેજ રજિસ્ટ્રેશનના નિયમોમાં ફેરફાર કરવાની માંગણી સાથે કાઢેલી રેલી જસદણમા ગઇકાલે પાટીદારો દ્વારા ક્રાંતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. પાટીદાર શૈક્ષણિક ભવનથી જસદણ મામલતદાર કચેરી…
View More જસદણમાં લવ મેરેજ સામે પાટીદારોનો મોરચોજસદણમાં અમૂલના વાઇસ ચેરમેન ધામેલિયાનું સન્માન
વિશ્વની સૌથી શકતીશાળી દૂધ અને ખાદ્ય બ્રાન્ડAMUL (GCMMF) માં બિનહરીફ વાઈસ ચેરમન તરીકે ગોરધનભાઈ ધામેલીયાની નિમણુક થવા બદલ તથા રાજકોટ ડેરી સાથે જોડાયેલ દૂધ મંડળીઓ…
View More જસદણમાં અમૂલના વાઇસ ચેરમેન ધામેલિયાનું સન્માનજસદણમાં માતાએ ફોનમાં વાત કરવાની ના પાડતા પુત્રી સીમકાર્ડ ચાવી ગઇ, બાદમાં આપઘાત કરી લીધો
મામાના ઘરે અમરાપુર રહેતી સગીરા બે દિવસ પહેલા જ માતા-પિતાના ઘરે દેવપરા આવી હતી જસદણ તાલુકાના દેવપરા ગામેરહેતી એક 17 વર્ષીય સગીરાએપોતાની વાડીનામકાનમાં ફાંસોખાઈને આપઘાતકરી…
View More જસદણમાં માતાએ ફોનમાં વાત કરવાની ના પાડતા પુત્રી સીમકાર્ડ ચાવી ગઇ, બાદમાં આપઘાત કરી લીધોઆટકોટની પરવાડિયા હોસ્પિટલમાં 150 બેઠકની મેડિકલ કોલેજને મંજૂરી
હોસ્પિટલ દ્વારા 3 લાખથી વધુ દર્દીનારાયણની સેવા અને 10,000 થી વધુ મેજર સર્જરી કરાઇ રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના આટકોટ ગામમાં આવેલી સુપ્રસિદ્ધ કે.ડી. પરવાડિયા હોસ્પિટલને…
View More આટકોટની પરવાડિયા હોસ્પિટલમાં 150 બેઠકની મેડિકલ કોલેજને મંજૂરીજસદણમાં ચાલતા-ચાલતા ગબડી પડેલા પ્રૌઢાએ સારવારમાં દમ તોડ્યો
જસદણમાં રહેતા પ્રોઢા બે દિવસ પૂર્વે પોતાના ઘરે ચાલતા ચાલતા ગબડી પડ્યા હતા. ગંભીર રીતે ઘવાયેલા પ્રોઢાનું સારવારમાં મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.…
View More જસદણમાં ચાલતા-ચાલતા ગબડી પડેલા પ્રૌઢાએ સારવારમાં દમ તોડ્યોજસદણના યુવકના મોત મામલે ત્રણ શખ્સો સામે ગુનો નોંધાતા પરિવારે લાશ સ્વીકારી, પોલીસને હાશકારો
કાળાસરના યુવાનની ગુમ થયા બાદ કોહવાયેલી લાશ મળતા પરિવારનો હોસ્પિટલે હંગામો યુવકના મોત મામલે ત્રણ શખસોની ધરપકડ જસદણનાં કાળાસર ગામનાં યુવાનની વીરનગર પાસે લાશ મળી…
View More જસદણના યુવકના મોત મામલે ત્રણ શખ્સો સામે ગુનો નોંધાતા પરિવારે લાશ સ્વીકારી, પોલીસને હાશકારોપાર્ટીનો ખેસ ઘરે મૂકીને આંદોલન કરવા આવી જાવ
કોળી સમાજના મુદ્દે ‘આપ’ના બ્રિજરાજ સોલંકીનો કુંવરજી બાવળિયાને પડકાર ગુજરાતમાં કોળી સમાજ સતત સરકાર સામે અવાજ ઉઠાવી રહ્યો છે. 2 કરોડની વસ્તી ધરાવતા કોળી સમાજનું…
View More પાર્ટીનો ખેસ ઘરે મૂકીને આંદોલન કરવા આવી જાવજસદણ નજીક જીનીંગ મિલમાં સુતેલી 6 વર્ષની બાળકી ઉપર ટ્રેકટર ફરી વળ્યું
જસદણ નજીક પાંચવડા રોડ ઉપર આવેલ હરે ક્રુષ્ણ કોટેક્ષ નામની જીનીંગ ફેક્ટરીમાં કપાસના ઢગલા પાસે સુતેલી 6 વર્ષની બાળકીને ટ્રેક્ટર ચાલકે કચડી નાખતા માસુમનું મોત…
View More જસદણ નજીક જીનીંગ મિલમાં સુતેલી 6 વર્ષની બાળકી ઉપર ટ્રેકટર ફરી વળ્યું