જસદણના ગોંડલાધારમાં માતા-પુત્રીના કૂવામાંથી મૃતદેહ મળ્યા : બનાવ અકસ્માત કે આપઘાતનો ?

જસદણના ગોંડલધાર ગામે કુવામાંથી માતા-પુત્રીના મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. બનાવ અકસ્માતનો કે આપઘાત? તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. આ…

View More જસદણના ગોંડલાધારમાં માતા-પુત્રીના કૂવામાંથી મૃતદેહ મળ્યા : બનાવ અકસ્માત કે આપઘાતનો ?

વડીલોપાર્જિત મકાન માટે ભાઇ-ભાભીની નિર્મમ હત્યા કરતો પતિરાઇ ભાઇ

નિ:સંતાન કાકા-કાકીએ મિલકત મૃતકના નામે કરી દેતા હિસ્સો મેળવવા પિતરાઇભાઇએ ખેલ્યો ખૂની ખેલ ભાઇ-ભાભી ઉપર ઝનૂનપૂર્વક લાકડાના ધોકાથી તૂટી પડ્યો, વચ્ચે પડેલી બે મહિલાને પણ…

View More વડીલોપાર્જિત મકાન માટે ભાઇ-ભાભીની નિર્મમ હત્યા કરતો પતિરાઇ ભાઇ

જસદણના ભડલી ગામે સગીરા ઉપર સામૂહિક દુષ્કર્મ

રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના ભડલી ગામે માનવતાને શર્મસાર કરતી અને સમગ્ર પંથકમાં ભારે ચકચાર જગાવનારી એક ગંભીર ઘટના સામે આવી છે. ભડલી ગામમાં રહેતી 17…

View More જસદણના ભડલી ગામે સગીરા ઉપર સામૂહિક દુષ્કર્મ

જસદણમાં ચાની હોટેલમાં સાધ્વીનું હાર્ટએટેકથી મોત

જસદણના ચોટીલા રોડ પર આવેલી ચાની હોટલમાં 45 વર્ષીય સાધ્વી રૂૂપલ ગીરી ગોસ્વામીનું મોત થયું. ઘટના હોટલના CCTV કેમેરામાં કેદ થઈ હતી. રૂૂપલ ગીરી ગોસ્વામી…

View More જસદણમાં ચાની હોટેલમાં સાધ્વીનું હાર્ટએટેકથી મોત

જસદણના સાણથલીમાં ચાર વ્યાજખોરોએ વેપારીની જમીન બારોબાર વેચી નાખી

સાત લાખનું પઠાણી વ્યાજ વસુલવા રૂા.1.50 લાખમાં જમીનનો દસ્તાવેજ કરાવી લીધો જસદણના આટકોટના સાણથલી ગામે ગેરકાયદે વ્યાજબટાવ, બળજબરીથી જમીનનો વેચાણ દસ્તાવેજ કરાવી લેવા અને છેતરપિંડી…

View More જસદણના સાણથલીમાં ચાર વ્યાજખોરોએ વેપારીની જમીન બારોબાર વેચી નાખી

જસદણમાં ગોલ્ડ લોનના દાગીના છોડાવવાના નામે સોની વેપારી સાથે રૂા.10 લાખની ઠગાઈ

રાજકોટ જિલ્લાના જસદણ શહેરમાં આવેલી અંબિકાનગર ગલીમાં રહેતા અને સોનીકામનો વ્યવસાય કરતા 42 વર્ષીય હાર્દીપભાઈ રસીકભાઈ ધોરડા નામના વેપારી સાથે 10 લાખ રૂૂપિયાની છેતરપિંડી થઈ…

View More જસદણમાં ગોલ્ડ લોનના દાગીના છોડાવવાના નામે સોની વેપારી સાથે રૂા.10 લાખની ઠગાઈ

ભાજપના પૂર્વ પ્રદેશ ઉપાધ્યક્ષ ડો. બોઘરાની કંપનીમાં તોડફોડ કરી લૂંટ

જસદણના ખારચીયા(જામ) ગામે પૂર્વ પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરત બોઘરાની એમ.એમ. યાન્સ પેઢીમાં તોડફોડ કરવામાં આવી હતી. સ્વીફ્ટ કાર લઈને ધસી આવેલ ઉદય ધાધલ નામના શખ્સે…

View More ભાજપના પૂર્વ પ્રદેશ ઉપાધ્યક્ષ ડો. બોઘરાની કંપનીમાં તોડફોડ કરી લૂંટ

જસદણના ગઢડિયામાં પુત્રવધૂ અને પૌત્રી ઉપર દાદાનો કોસ વડે હુમલો

જસદણના ગઢડીયા ગામે ઘઉંની ગુણી સાફ કરતી વખતે રજ ઉડવા મુદ્દે સસરાએ પુત્રવધુને માર માર્યો હતો. જનેતાને છોડાવવા વચ્ચે પડેલી 14 વર્ષની સગીરાને દાદાએ કોસનો…

View More જસદણના ગઢડિયામાં પુત્રવધૂ અને પૌત્રી ઉપર દાદાનો કોસ વડે હુમલો

જસદણના કુંદણી ગામે પગ લપસતા કૂવામાં પટકાયેલા આધેડનું મોત

જસદણના કુંદણી ગામે રહેતાં ખેડુત ગુરૂૂવારે ઘરેથી નીકળ્યા બાદ ગૂમ થઇ ગયા બાદ ગઇકાલે તેમની જ વાડીના કૂવામાંથી ફુલાઇ ગયેલી હાલતમાં તેમની લાશ મળી આવતાં…

View More જસદણના કુંદણી ગામે પગ લપસતા કૂવામાં પટકાયેલા આધેડનું મોત

જસદણના કારખાનેદારનો મોબાઇલ હેક કરી 1.90 લાખની છેતરપિંડી

ક્રેડીટ કાર્ડની લિમિટ વધારવાની જાહેરાત જોઇ કારખાનેદારે સંપર્ક કરતા ફસાયા, સાયબર ક્રાઇમમાં ગુનો નોંધાયો જસદણમાં ક્રેડિટ કાર્ડ મેળવવા અને લિમિટ વધારવાની લાલચમાં કારખાનેદાર સાથે રૂૂ.1.90…

View More જસદણના કારખાનેદારનો મોબાઇલ હેક કરી 1.90 લાખની છેતરપિંડી