જસદણના કમળાપુર પાસે કપાસ ભરેલા ટ્રક બાઈકને હડફેટ લઇ પલ્ટી ખાઈ ગયો હતો. અકસ્માતમાં બાઈક સવાર બે મિત્રોના મોત નીપજ્યા હતા.જ્યારે ટ્રકના ડ્રાઈવર, કલીનરને ઈજા…
View More જસદણના કમળાપુર પાસે ટ્રક અડફેટે બે મિત્રોના કરૂણ મોતJasdan
ભાડલાના પારેવડા ગામે 5 વર્ષના બાળકની હત્યા, પિતા સામે શંકા
ગળેટૂંપો આપી હત્યા કરી નાખી, આરોપી પિતાને સકંજામાં લેતી પોલીસ, પાડોશીએ હત્યા કર્યાનું રટણ ભાડલા તાલુકાના પારેવડા ગામે રહેતાં અને મજુરી કામ કરતાં પરિવારના પાંચ…
View More ભાડલાના પારેવડા ગામે 5 વર્ષના બાળકની હત્યા, પિતા સામે શંકાજસદણના બોઘરાવદરમાં પરિણીતાએ બીમારીથી કંટાળી ઝેર પી જીવન ટૂંકાવ્યું
જસદણ તાલુકાના બોઘરાવદર ગામે રહેતી પરિણીતાએ બીમારીથી કંટાળી ઝેરી દવા પી જીવન ટૂંકાવી લીધું હતું. પરિણીતાના મોતથી પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે. આ બનાવ…
View More જસદણના બોઘરાવદરમાં પરિણીતાએ બીમારીથી કંટાળી ઝેર પી જીવન ટૂંકાવ્યુંજસદણના કનેસરામાં પુત્રની હત્યા કરનાર પિતાને જન્મટીપ
માતાની જુબાનીના આધારે કોર્ટે તકસીરવાન ઠેરવી આપ્યો મહત્ત્વનો ચૂકાદો જસદણના કનેસરા ગામે પુત્રને પિતાએ લાકડીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો હતો. જે હત્યા કેસમાં માતાની…
View More જસદણના કનેસરામાં પુત્રની હત્યા કરનાર પિતાને જન્મટીપજસદણ નજીક જંગવડમાં ફાર્મ હાઉસમાં ચાલતી જુગાર કલબ ઉપર દરોડો, વેપારી સહિત 9 પકડાયા
68 હજારની રોકડ સહિત 7 લાખનો મુદ્દામાલ કબજે, દરોડામાં બે શખ્સો ફરાર જસદણ નજીક આટકોટ પોલીસ સ્ટેશનના જંગવડ ગામની સીમ વિસ્તાર ફાર્મહાઉસમાં ચાલતી જુગારક્લબ ઉપર…
View More જસદણ નજીક જંગવડમાં ફાર્મ હાઉસમાં ચાલતી જુગાર કલબ ઉપર દરોડો, વેપારી સહિત 9 પકડાયાજસદણમાં પ્રભુ સદભાવના સેવા સમિતિ દ્વારા મકરસંક્રાંતિની અનોખી ઉજવણી
600 થી વધુ જરૂરિયાતમંદોને કરાયું ભોજન અને વસ્તુઓનું વિતરણ જસદણ શહેરમાં માનવ સેવાના કાર્યોમાં અગ્રેસર એવી પ્રભુ સદભાવના સેવા સમિતિ દ્વારા મકરસંક્રાંતિના પવિત્ર…
View More જસદણમાં પ્રભુ સદભાવના સેવા સમિતિ દ્વારા મકરસંક્રાંતિની અનોખી ઉજવણીદુષ્કર્મ કેસમાં 34મા દિવસે આરોપીને દોષિત ઠેરવતી કોર્ટ: 15મીએ સજાનું ફરમાન
જસદણના કાનપર ગામે શ્રમિક પરિવારની માસૂમ બાળકીના ગુપ્તાંગમાં સળિયો ઘૂસાડી નરાધમે અમાનુષી કૃત્ય આચર્યું’તું બાળકીના પિતાએ કોર્ટમાં પત્ર લખી ન્યાયની માંગ કરતા પોલીસ, વકીલ અને…
View More દુષ્કર્મ કેસમાં 34મા દિવસે આરોપીને દોષિત ઠેરવતી કોર્ટ: 15મીએ સજાનું ફરમાન7 વર્ષની બાળા પર અમાનુષી કૃત્ય કરનાર સામે 33 દી’માં ટ્રાયલ પૂર્ણ
બાળકીના પિતાએ અદાલતને પત્ર લખી વિનંતી કરતાં પોલીસ, વકીલ અને કોર્ટના પ્રયત્નોથી 11 દિવસમાં ચાર્જશીટ, છઠ્ઠા દિવસે પૂરાવો ; કોઈ પણ ઘડીએ ચૂકાદો જસદણ તાલુકાના…
View More 7 વર્ષની બાળા પર અમાનુષી કૃત્ય કરનાર સામે 33 દી’માં ટ્રાયલ પૂર્ણજસદણ પાસેથી ઝડપાયેલ 4000 લિટર બાયોડિઝલ રાજ્યસાત કરવા કલેક્ટરનો હુકમ
પુરવઠા વિભાગની વિવિધ ટીમોએ જિલ્લાના અલગ-અલગ તાલુકાઓમાં દરોડા પાડીને બાયોડિઝલના નામે વેચાતા જોખમી પ્રવાહી અને સરકારી અનાજની હેરાફેરી કરતા તત્વો સામે કડક કાર્યવાહી શરૂ કરી…
View More જસદણ પાસેથી ઝડપાયેલ 4000 લિટર બાયોડિઝલ રાજ્યસાત કરવા કલેક્ટરનો હુકમજસદણમાં પિતાએ કામ બાબતે ઠપકો આપતા પુત્રએ વખ ઘોળ્યુું
જસદણમા ખેત મજુરી અર્થે આવેલા યુવકને પિતો કામ બાબતે ઠપકો આપ્યો હતો. પિતાના ઠપકાથી માઠુ લાગતા પુત્રએ ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝીરે અસર…
View More જસદણમાં પિતાએ કામ બાબતે ઠપકો આપતા પુત્રએ વખ ઘોળ્યુું