જસદણમાં 18 નવેમ્બરના રોજ બાવળની ઝાડીમાંથી મળી આવેલા નવજાત શિશુના કેસમાં પોલીસે મોટો ખુલાસો કર્યો છે. તપાસ બાદ પોલીસે એક અપરિણીત યુવતીની ધરપકડ કરી…
View More જસદણમાં ઝાડીમાંથી નવજાત શિશુ મળવાનો મામલો, DNA મેચ થતા યુવતીની ધરપકડ કરાઇJasdan
જસદણના વડોદ ગામે દુષ્કર્મના ઇરાદે મહિલાના ઘરમાં ઘૂસી હુમલો
મહિલાએ દરવાજો નહીં ખોલતા નરાધમ દીવાલ કૂદી ઘરમાં ઘૂસ્યો અને મારપીટ કરી જસદણના વડોદ ગામે એક નરાધમ શખ્સે મહિલાની લાજ લેવાના ઈરાદે તેના ઘરમાં ઘુસી…
View More જસદણના વડોદ ગામે દુષ્કર્મના ઇરાદે મહિલાના ઘરમાં ઘૂસી હુમલોજસદણમાં શ્રમિક પ્રેમી યુગલનો સજોડે ઝેર પી આપઘાતનો પ્રયાસ
બોટાદના તુરખા ગામે ખેત મજુરી અર્થે આવેલા મધ્યપ્રદેશના યુવક અને ધંધુકાના દેવળીયા ગામે ખેત મજુરી કરતી મધ્યપ્રદેશની યુવતી વચ્ચે આંખ મળી જતાં બન્ને વચ્ચે પ્રેમ…
View More જસદણમાં શ્રમિક પ્રેમી યુગલનો સજોડે ઝેર પી આપઘાતનો પ્રયાસજસદણના વડોદમાં દારૂના નશામાં ગાળો બોલતા શખ્સને ટપારતા મહિલા ઉપર કર્યો હુમલો
જસદણના વડોદ ગામે દારૂૂના નશામાં ગાળો બોલતા શખ્સને પ્રોઢાએ ગાળો બોલવાની ના પાડી હતી. જેથી નસેડી શખ્સે ઝઘડો કરી પ્રોઢા ઉપર હુમલો કર્યો હતો. હુમલામાં…
View More જસદણના વડોદમાં દારૂના નશામાં ગાળો બોલતા શખ્સને ટપારતા મહિલા ઉપર કર્યો હુમલોજસદણના ડોડિયાળા ગામના શખ્સ દ્વારા શેરબજારમાં રોકાણના નામે 96 લાખની ઠગાઈ
રાજકોટમાં ઓફીસ ખોલી શેરબજારમાં ઊંચા વળતરની લાલચ આપી એકના ડબલ સહિતની લોભામણી લાલચ આપી 13 જેટલા રોકાણકારો પાસે 96 લાખ જેટલી રકમ ઉઘરાવી ફુલેકું ફેરવી…
View More જસદણના ડોડિયાળા ગામના શખ્સ દ્વારા શેરબજારમાં રોકાણના નામે 96 લાખની ઠગાઈજસદણમાં યુવતીનું અપહરણ કરી અમદાવાદમાં દુષ્કર્મ આચરનાર શખ્સ ઝડપાયો
જસદણ તાલુકામાં અપરણિત યુવતીના અપહરણ અને દુષ્કર્મ કેસમાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. આ ઘટનાને પગલે જસદણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી, જેના આધારે…
View More જસદણમાં યુવતીનું અપહરણ કરી અમદાવાદમાં દુષ્કર્મ આચરનાર શખ્સ ઝડપાયોજસદણમાં દારૂડિયાનો આતંક, અપશબ્દો બોલતા શખ્સને મહિલાના ટોળાએ જાહેરમાં ફટકાર્યો
જસદણના જૂના બસ સ્ટેન્ડ પાસે દારૂૂડિયાનો આતંક જોવા મળ્યો હતો. કલાલના ડેલા પાસે એક શખ્સ દારૂૂ પીધેલી હાલતમાં લથડિયાં ખાતા ખાતા એક મહિલાના ઘર પાસે…
View More જસદણમાં દારૂડિયાનો આતંક, અપશબ્દો બોલતા શખ્સને મહિલાના ટોળાએ જાહેરમાં ફટકાર્યોજસદણના ખારચીયા-મોટાદડવામાં સાવજો પહોંચ્યા, ગ્રામજનોમાં ભયનો માહોલ
જસદણ તાલુકાના ખારચિયા અને મોટાદડવા ગામ વચ્ચેના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસથી સિંહના આંટાફેરા જોવા મળી રહ્યા છે. મોટાદડવા ગામના વાડી વિસ્તાર અને મુખ્ય માર્ગ…
View More જસદણના ખારચીયા-મોટાદડવામાં સાવજો પહોંચ્યા, ગ્રામજનોમાં ભયનો માહોલજસદણના ગઢડિયામાં પુત્રએ ઉછીના આપેલા 50 હજાર પરત માંગતા પિતા ધોકાથી તૂટી પડયા
સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસ મથકમાં પોલીસ કર્મીએ માર માર્યાનો યુવાનનો આરોપ જસદણનાં ગઢડીયા ગામે રહેતા યુવાને પિતાને આપેલા રૂ. 50 હજારની ઉઘરાણી કરી હતી જેથી…
View More જસદણના ગઢડિયામાં પુત્રએ ઉછીના આપેલા 50 હજાર પરત માંગતા પિતા ધોકાથી તૂટી પડયાજસદણ પાલિકાના સુપરવાઇઝર સામે ધાક ધમકી આપી દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ
દોઢ વર્ષથી ડર અને બદનામીના ભયે મૌન રહેલી મહિલાએ પતિને હકીક્ત જણાવતા મામલો પોલીસ મથકે પહોંચ્યો જસદણ પાલિકાના એક સુપરવાઇઝર સામે ધાકધમકી આપી દુષ્કર્મ ગુજાર્યાનો…
View More જસદણ પાલિકાના સુપરવાઇઝર સામે ધાક ધમકી આપી દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ