એ.ટી.એસ. અને કોસ્ટલ સિક્યુરિટીના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ સરમત, સિક્કા અને ડી.સી.સી. જેટી વિસ્તારમાં પેટ્રોલિંગ પશ્ચિમ એશિયામાં અમેરિકા અને ઈરાન વચ્ચે પ્રવર્તી રહેલા તણાવને ધ્યાનમાં…
View More જામનગર જિલ્લાના દરિયાકાંઠે મરીન ટાસ્ક ફોર્સનું ’સઘન કોસ્ટલ પેટ્રોલિંગ’: હાઈ એલર્ટjamnagar
જામનગરમાં પાંચ હાટડી વિસ્તારમાં બે યુવાનો પર જૂની અદાવતનો ખાર રાખીને ઘાતક હુમલો
જામનગર શહેરના કાલાવડ નાકા બહાર પાંચ હાટડી વિસ્તારમાં ગઈકાલે રાતે નાસ્તો કરવા ગયેલા ફૈઝાન ફારૂૂકભાઇ પરમાર અને ફૈસ હનીફભાઇ મકવાણા નામના ઘાંચી જ્ઞાતિના બે યુવાનો…
View More જામનગરમાં પાંચ હાટડી વિસ્તારમાં બે યુવાનો પર જૂની અદાવતનો ખાર રાખીને ઘાતક હુમલોરાજકોટ, જામનગર અને પોરબંદરમાં સાયબર ફ્રોડ કરનાર જૂનાગઢનો ચીટર ઝબ્બે
રાજકોટ,જામનગર અને પોરબંદર જીલ્લામાં સાયબર ફ્રોડ આચનાર જૂનાગઢના શખ્સને શાપર વેરાવળ પોલીસે ઝડપી લીધો હતો. પકડાયેલ ભેજાબાજ સામે અગાઉ 11 ગુના નોંધાયેલ છે. સોશિયલ મિડીયા…
View More રાજકોટ, જામનગર અને પોરબંદરમાં સાયબર ફ્રોડ કરનાર જૂનાગઢનો ચીટર ઝબ્બેજામનગરમાં ચાલુ બાઇકમાંથી સાપ નીકળતાં અફરાતરફી
જામનગરમાં નુરી ચોકડી વિસ્તારમાં ગત મોડી રાત્રે આશરે એક વાગ્યા ના અરસામાં એક હીરો હોન્ડા બાઇક ની બેટરીના બોક્સ માંથી સાપ નીકળતાં હોન્ડા ચાલક બાઇકને…
View More જામનગરમાં ચાલુ બાઇકમાંથી સાપ નીકળતાં અફરાતરફીજામનગરમાં અગ્રણી બિલ્ડરના પુત્રનું સાતમા માળેથી પટકાતા મૃત્યુ
બાંધકામ સાઇટ પર રાત્રે અકસ્માતે પગ લપસતાં કરુણ ઘટના જામનગર શહેરના લાલવાડી વિસ્તારમાં ત્રિ-મંદીર પાસે એક નવી બિલ્ડીંગનું બાંધકામ ચાલી રહ્યું છે. જ્યાં ગઈકાલે રાતે…
View More જામનગરમાં અગ્રણી બિલ્ડરના પુત્રનું સાતમા માળેથી પટકાતા મૃત્યુજામનગર તાલુકાના ધુતારપરમાં આઠ માસની પુત્રી સાથે યુવકનો આપઘાત
ચારિત્ર અંગે પત્નિએ શંકા કરતા પુત્રીને સાથે લઇ કુવામાં ઝંપલાવી જીવનનો અંત આણતા અરેરાટી જામનગર તાલુકાના ઘુતારપર ગામમાં ગઈકાલે ભારે કરુણાજનક કિસ્સો બન્યો છે. પ્રેમ…
View More જામનગર તાલુકાના ધુતારપરમાં આઠ માસની પુત્રી સાથે યુવકનો આપઘાતજામનગરના નાની બાણુગાર અને મોટી બાણુંગાર ગામમાં બે પિતરાઈ ભાઈઓનો ફાંસો ખાઈ આપઘાત
જામનગર તાલુકાના નાની બાણુગાર તેમજ મોટી બાણુંગાર ગામમાં એક પરિવારમાં કરુણ જનક કિસ્સો બન્યો છે, અને બે પિતરાઈ ભાઈઓએ એક પછી એક ગળાફાંસા દ્વારા આત્મહત્યા…
View More જામનગરના નાની બાણુગાર અને મોટી બાણુંગાર ગામમાં બે પિતરાઈ ભાઈઓનો ફાંસો ખાઈ આપઘાતજામનગર નજીક રેઢી કારમાંથી 744 નંગ બિયર પકડાયું
જામનગર- રાજકોટ ધોરીમાર્ગ પર એક પેટ્રોલ પંપ ના પાર્કિંગમાં વર્ના કાર રાખવામાં આવેલી છે, જેની અંદર બિયરના ટીનનો મોટો જથ્થો સંતાડેલો છે, તેવી ચોક્કસ બાતમી…
View More જામનગર નજીક રેઢી કારમાંથી 744 નંગ બિયર પકડાયુંજામનગરમાં શ્રમિક યુવાનનું ટ્રેન હેઠળ કપાઈ જતા મોત
જામનગરમાં હનુમાન ટેકરી વિસ્તારમાં રહેતો અને મજૂરી કામ કરતો નિલેશ ગોવિંદભાઈ ચાવડા નામનો 35 વર્ષનો શ્રમિક યુવાન ગઈકાલે સવારે પોતાના ઘેરથી નીકળીને બાવરીવાસ નજીકના પાટા…
View More જામનગરમાં શ્રમિક યુવાનનું ટ્રેન હેઠળ કપાઈ જતા મોતજામનગર શહેર કોંગ્રેસ દ્વારા મનપા ચૂંટણી માટે દાવેદારોની સેન્સ લેવાઈ
જામનગર મહાનગરપાલિકાની આગામી સામાન્ય ચૂંટણી સંદર્ભમાં જામનગર શહેર કોંગ્રેસ દ્વારા તમામ 16 વોર્ડના કોંગ્રેસ પક્ષમાંથી ચૂંટણી લડવા ઈચ્છુક દાવેદારોને સાંભળવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી…
View More જામનગર શહેર કોંગ્રેસ દ્વારા મનપા ચૂંટણી માટે દાવેદારોની સેન્સ લેવાઈ