દેશના અર્થતંત્ર સાથે ચેડા કરનારને જામીન અપાય નહીં તેવી સરકારી વકીલની દલીલ અદાલતે ગ્રાહ્ય રાખી જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના કાનાલુસ ગામના પાસેથી તાજેતરમાં જાલી નોટ…
View More જામનગરના કાનાલુસ પાસેથી જાલીનોટ સાથે પકડાયેલા બે શખ્સોની જામીન અરજી રદjamnagar
માર્કેટિંગ યાર્ડના વેપારીનું બાઈક ચોરી જનાર તસ્કર ઝડપાયો
જામનગર ના કાશી વિશ્વનાથ રોડ પરથી એક વેપારી યુવાનનું તાજેતરમાં બાઇક ચોરાયું હતું, જે વાહન ચોરીનો ભેદ ઉકેલાયો છે, અને એલસીબી ની ટીમે એક તસ્કરને…
View More માર્કેટિંગ યાર્ડના વેપારીનું બાઈક ચોરી જનાર તસ્કર ઝડપાયોજામનગરમાં રણજીત રોડ પર મોડી રાતે જુગારનો દરોડો, નાસભાગ મચી
જામનગરમાં રણજીત રોડ પર બાવાગોર વાળી શેરીમાં ગઈકાલે મોડી રાત્રે ઘોડીપાસા નો જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમી સીટી એ. ડિવિઝન પોલીસની ટીમને મળતાં અઢી વાગ્યાના…
View More જામનગરમાં રણજીત રોડ પર મોડી રાતે જુગારનો દરોડો, નાસભાગ મચીજામનગરના જોગવડ ગામે શ્રમિક યુવાનનો ફાંસો ખાઈ આપઘાત
જામનગર નજીક જોગવડ ગામમાં રામદુત નગર વિસ્તારમાં એક ભાડાના મકાનની અવાવરુ ઓરડીમાં આજથી બે દિવસ પહેલાં મૂળ પશ્ચિમ બંગાળના વતની મંગલ માજી ગુરુપદ માજી નામના…
View More જામનગરના જોગવડ ગામે શ્રમિક યુવાનનો ફાંસો ખાઈ આપઘાતજામનગર નજીક મરચાની ફેક્ટરીમાં ભીષણ આગ લાગતા લાખોનું નુક્સાન
પટમાં રાખેલો 35 ટન મરચાનો જથ્થો સળગી ગયો : ફાયર શાખાને મરચાની આગ બુઝાવવા ભારે કવાયત કરવી પડી જામનગર નજીક હાપા ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આવેલી મધુસુદન…
View More જામનગર નજીક મરચાની ફેક્ટરીમાં ભીષણ આગ લાગતા લાખોનું નુક્સાનભારતની શાનદાર જીતનો જામનગરવાસીઓએ ભવ્ય જશ્ન મનાવ્યો : ઠેર ઠેર ભવ્ય આતશબાજી
હવાઈ ચોક, ચાંદી બજાર, રણજીત નગર સહિતના વિસ્તારોમાં લોકો હાથમાં તિરંગા ઝંડા સાથે જીતનો જશ્ન મનાવવા ઉતરી પડ્યા અમદાવાદમાં રમાયેલી ટી. ટવેન્ટી વર્લ્ડ કપ ની…
View More ભારતની શાનદાર જીતનો જામનગરવાસીઓએ ભવ્ય જશ્ન મનાવ્યો : ઠેર ઠેર ભવ્ય આતશબાજીજામનગરમાં યુવાનનો ફાંસો ખાઇ આપઘાત
જામનગર ના યોગેશ્વર નગર વિસ્તારમાં રહેતા અને કડિયા કામની મજૂરી કરતા હિતેશ લવજીભાઈ ટાંક નાના 47 વર્ષના કડિયા યુવાને ગઈકાલે પોતાના ઘેર પંખાના હુકમાં ચૂંદડી…
View More જામનગરમાં યુવાનનો ફાંસો ખાઇ આપઘાતજામનગરમાં વીજ ચોરી કેસમાં રૂ.20 લાખનો દંડ
દંડ ન ભરે તો એક વર્ષની સજાનો હુકમ જામનગર શહેર ના કિસાન ચોક, ઉનની કંદોરી વિસ્તારમાં સવા બે વર્ષ પહેલાં એક આસામી ના મકાનમાં વીજચોરી…
View More જામનગરમાં વીજ ચોરી કેસમાં રૂ.20 લાખનો દંડખાડી યુધ્ધના પગલે દરિયા કિનારે સુરક્ષા વધારાઇ
જામનગરના કાંઠા વિસ્તારમાં મરીન ટાસ્કફોર્સ દ્વારા પેટ્રોલિંગ, શંકાસ્પદ લોકોની ચકાસણી પશ્ચિમ એશિયાઈ દેશોમાં પ્રવર્તી રહેલી યુદ્ધ જેવી ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતની દરિયાઈ સુરક્ષા વ્યવસ્થા…
View More ખાડી યુધ્ધના પગલે દરિયા કિનારે સુરક્ષા વધારાઇજામનગરના ધુતારપર ગામે વાડીમાંથી હાઈ પ્રોફાઈલ જુગારધામ ઝડપાયું
જામનગર તાલુકાના ધુતારપર ગામમાં આવેલી એક વાડીમાંથી હાઈ પ્રોફાઈલ જુગારધામ પંચકોસી એ. ડિવિઝનના પોલીસ સ્ટાફે પકડી પાડ્યું છે, અને જુગાર રમવા માટે આવેલી એક મહિલા…
View More જામનગરના ધુતારપર ગામે વાડીમાંથી હાઈ પ્રોફાઈલ જુગારધામ ઝડપાયું