જામનગરના સીટી ’ એ ’ ડીવી. પોલીસ સ્ટેશન વિસ્તારમાં એન.ડી.પી.એસ. કેસ માં પકડાયેલ આરોપીઓ ના રહેણાંક મકાનો માં વીજ ચોરી ઝડપી લેવા વીજ કંપની અને…
View More જામનગરમાં આરોપીઓ સહિત 14 મકાનોમાંથી રૂા. 44 લાખની પાવર ચોરી ઝડપાઈjamnagar
જામનગરમાં વેરો ન ભરતા 32 મિલકતો સીલ : 6ના નળ જોડાણ કટ
જામનગર મહાનગર પાલિકા માં અનેક આસામીઓ દ્વારા મિલકત વેરો / પાણી વેરો ભરપાઈ કરવામાં આવ્યો નથી.આ અંગે અનેક તક આપી છતાં વેરો નહીં ભરપાઈ કરવામાં…
View More જામનગરમાં વેરો ન ભરતા 32 મિલકતો સીલ : 6ના નળ જોડાણ કટજામનગર જિલ્લામાં નામચીન ગુનેગારોના ઘરોમાં વીજ તંત્રનું ચેકિંગ
47 મકાનમાંથી વીજ ચોરી પકડાઈ :17 લાખથી વધુના વીજ ચોરીના બિલ ફટકારાયા જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં દારૂૂ જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા અને…
View More જામનગર જિલ્લામાં નામચીન ગુનેગારોના ઘરોમાં વીજ તંત્રનું ચેકિંગજામનગરમાં મિલકત વેરો ન ભરતા 16 સોસાયટીના નળ જોડાણ કપાયા
જામનગર મહાનગર પાલિકા માં અનેક આસામીઓ દ્વારા મિલકત વેરો / પાણી વેરો ભરપાઈ કરવામાં આવ્યો નથી.આ અંગે અનેક તક આપી છતાં વેરો નહીં ભરપાઈ કરવામાં…
View More જામનગરમાં મિલકત વેરો ન ભરતા 16 સોસાયટીના નળ જોડાણ કપાયાજામનગરમાં બાઈક પર ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરતા બે વિદ્યાર્થી પકડાયા
જામનગરના સીટી બી. ડિવિઝનના પીએસઆઇ એસ.જી. કેસવાલા હનુમાન ગેઇટ પોલીસ ચોકીના પોલીસ સ્ટાફના છત્રપાલસિંહ જાડેજા, પંકજભાઈ વાઘેલા, નિકિતાબેન પરમાર, ધર્મિષ્ઠાબેન ચૌધરી સહિતની પોલીસ ટીમ ગઈકાલે…
View More જામનગરમાં બાઈક પર ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરતા બે વિદ્યાર્થી પકડાયાજામનગરમાં યુવાનના ઘરમાં ઘૂસી સાસુ-પત્ની ઘરેણા રોકડ ઉઠાવી ગયા
જામનગરમાં શંકર ટેકરી વિસ્તારમાં રહેતા અને ખાનગી ફાઈનાન્સ કંપનીમાં લોન ડિપાર્ટમેન્ટમાં નોકરી કરતા વસિમ હાજીભાઈ ખફી નામના 35 વર્ષના સુમરા યુવાને પોતાના ઘર ઉપર પથ્થર…
View More જામનગરમાં યુવાનના ઘરમાં ઘૂસી સાસુ-પત્ની ઘરેણા રોકડ ઉઠાવી ગયાજામનગરમાં વ્હોરા પરિવારના ઘરમાં થયેલી ચાર લાખની ચોરીનો ભેદ ઉકેલાયો
જામનગરમાં મુલ્લા મેડી વિસ્તારમાં ગલેરીયા શેરીમાં રહેતા અલી અસગરભાઈ ગાંધી નામના વ્હોરા પરિવારના રહેણાક મકાનમાં આજથી ચાર દિવસ પહેલાં વહેલી સવારે ચોરી થઈ હતી, અને…
View More જામનગરમાં વ્હોરા પરિવારના ઘરમાં થયેલી ચાર લાખની ચોરીનો ભેદ ઉકેલાયોજામનગરમાં બ્રાસપાર્ટના કારખાનામાં થયેલી 11.70 લાખના ચોરીનો ભેદ ઉકેલાયો
જામનગરમાં હિરજી મિસ્ત્રી રોડ પર આવેલા એક બ્રાસપાર્ટના કારખાનામાંથી આજથી ત્રણ મહિના પહેલાં રૂૂપિયા 11.70 લાખ ની કિંમત ના બ્રાસપાર્ટના માલ સામાનની ચોરી થઈ હતી…
View More જામનગરમાં બ્રાસપાર્ટના કારખાનામાં થયેલી 11.70 લાખના ચોરીનો ભેદ ઉકેલાયોજામનગરમાં 60 ફૂટના રસ્તાને 10 ફૂટનો કરી નખાતા હાલાકી
જામનગરમાં તળાવની પાળે ડિસ્ટ્રિક્ટ લાયબ્રેરી પાસે ભુજીયા કોઠાથી શ્રી બાલા હનુમાન મંદિર તથા શ્રી સત્યનારાયણ મંદિર તરફ જતા રસ્તે થાંભલીઓ મૂકવામાં આવી છે.ડિસ્ટ્રીક્ટ લાયબ્રેરી ની…
View More જામનગરમાં 60 ફૂટના રસ્તાને 10 ફૂટનો કરી નખાતા હાલાકીજામનગરમાં કચરા ગાડીના ડ્રાઈવરે સરકારી વાહન સાથે અકસ્માત સર્જ્યો
જામનગર માં મહાનગર પાલિકાના કચરાના વાહને મજુર અદાલત પાસે જ સરકારી મોટરને સામે થી ટક્કર મારી દેતાં અધિકારીએ કોર્પોરેશનના કોન્ટ્રાક્ટર અને અધિકારીઓને દોડતા કરી દીધા…
View More જામનગરમાં કચરા ગાડીના ડ્રાઈવરે સરકારી વાહન સાથે અકસ્માત સર્જ્યો