જામનગરમાં દિગ્જામ માર્ગે આજે ટ્રક ની કેબિન માં આગ લાગી હતી. થોડી વાર માં જ આગે મોટું સ્વરૂૂપ ધારણ કર્યું હતું. પરંતુ ફાયર બ્રિગેડ વિભાગની…
View More જામનગરમાં દિગ્જામ માર્ગે ઓવર બ્રિજ નીચે ટ્રકમાં આગ લાગીjamnagar
જામનગરના કોન્ટ્રાક્ટર યુવાન સાથે રૂપિયા 45 લાખની છેતરપિંડી
જામનગરમાં પટેલ કોલોની વિસ્તારમાં રહેતા અને દ્વારકાધીશ સર્વિસીસ નામથી પવનચક્કી ઈન્સ્ટોલેશન નો પ્રોજેક્ટ ચલાવતા ધીરેન્દ્ર ભાઈ અશોકભાઈ સોલંકી એ મુંબઈની ઓટોમેટીક ક્રેઇન સર્વિસીસ નામની પેઢી…
View More જામનગરના કોન્ટ્રાક્ટર યુવાન સાથે રૂપિયા 45 લાખની છેતરપિંડીજામનગર અને દ્વારકા જિલ્લામાં વીજબીલની 15.71 કરોડની ઉઘરાણી માટે મેગા ડ્રાઈવ
જિલ્લામાં 29412 વીજગ્રાહકો માટે 250થી વધુ ટીમો દોડાવતું પીજીવીસીએલ પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા હાલારના જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજે પખવાડિયાના સમયગાળા દરમિયાન…
View More જામનગર અને દ્વારકા જિલ્લામાં વીજબીલની 15.71 કરોડની ઉઘરાણી માટે મેગા ડ્રાઈવજામનગરમાં પતિ અને સાસુના ત્રાસથી કંટાળી પરિણીતાએ ઝેર પીધું
જામનગરમાં હનુમાન ટેકરી વિસ્તારમાં રહેતી એક પરણીતાએ પોતાના પતિ અને સાસુના ત્રાસથી કંટાળી જઈ ઝેરી પ્રવાહી પીધું હતું, જેથી તેણીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાઈ…
View More જામનગરમાં પતિ અને સાસુના ત્રાસથી કંટાળી પરિણીતાએ ઝેર પીધુંરાજકોટના સોની વેપારી સાથે જામનગરમાં 2.5 લાખની ઠગાઇ
બી ડિવિઝનમાં ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાઇ રાજકોટના સોની વેપારી હાર્દિકભાઈ અનિલભાઈ ચાવડા દ્વારા જામનગરના સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં એક સપ્તાહ પહેલા પોલીસ ફરિયાદ…
View More રાજકોટના સોની વેપારી સાથે જામનગરમાં 2.5 લાખની ઠગાઇજામનગરના પૂર્વ કોર્પોરેટર અને ‘આપ’ના નેતા અસલમ ખીલજીના ભત્રીજા પર ફાયરિંગ
જામનગર પંથકમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ ઉભા થયા છે. પ્રાપ્ત વિગતો અનુસાર, જામનગરના પૂર્વ કોર્પોરેટર અને આમ આદમી પાર્ટી ના સ્થાનિક નેતા અસલમ…
View More જામનગરના પૂર્વ કોર્પોરેટર અને ‘આપ’ના નેતા અસલમ ખીલજીના ભત્રીજા પર ફાયરિંગજામનગરમાં મહિલા પોલીસ કર્મચારીના પતિનું વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ
જામનગરમાં બારમા ધોરણની પરીક્ષા આપવા માટે આવેલી ગ્રામ્ય વિસ્તારની એક વિદ્યાર્થીની, કે જે પોતાનું અંતિમ પેપર આપવા માટે આવી હતી, દરમિયાન જામનગરની જ એક…
View More જામનગરમાં મહિલા પોલીસ કર્મચારીના પતિનું વિદ્યાર્થીની સાથે દુષ્કર્મજામનગરમાં શિવ ટાઉનશિપમાં કોન્ટ્રાક્ટર યુવાનનો ગળાફાંસો ખાઈ આપઘાત
જામનગરમાં બેડીબંદર રીંગ રોડ પર શિવ ટાઉનશીપ માં રહેતા અને મકાન બાંધકામ ના કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા અવિકુમાર મનસુખભાઈ શિંગડીયા નામના 21 વર્ષના કોન્ટ્રાક્ટર યુવાને…
View More જામનગરમાં શિવ ટાઉનશિપમાં કોન્ટ્રાક્ટર યુવાનનો ગળાફાંસો ખાઈ આપઘાતજામનગરના ફલ્લા નજીક બાઈક અને ટ્રેક્ટર વચ્ચેના અકસ્માતમાં દંપતી ગંભીર
જામનગર- રાજકોટ ધોરીમાર્ગ પર ફલ્લા ગામના પાટીયા પાસે એક અકસ્માત સર્જાયો હતો. ડબલ સવારી બાઈકમાં જઈ રહેલા એક દંપત્તિને ટ્રેક્ટર ના ચાલકે હડફેટમાં લઈ લેતાં…
View More જામનગરના ફલ્લા નજીક બાઈક અને ટ્રેક્ટર વચ્ચેના અકસ્માતમાં દંપતી ગંભીરજામનગરમાં એક માસ પહેલા લગ્ન કરનાર યુવાને ટ્રેન હેઠળ પડતું મૂકી જીવન ટૂંકાવ્યું
જામનગરમાં રાંદલ નગર વિસ્તારમાં રહેતા અને પોતાના પિતાની સાથે ચા ની લારીમાં કામ કરતા હર્ષ ભરતભાઈ ડાંગર નામના 21 વર્ષના આહીર યુવાને ગઈકાલે હાપા નજીક…
View More જામનગરમાં એક માસ પહેલા લગ્ન કરનાર યુવાને ટ્રેન હેઠળ પડતું મૂકી જીવન ટૂંકાવ્યું