હાલારના બંને જિલ્લાઓ માં છેલ્લા ચાર દિવસથી સતત વીજ ચેકિંગની કાર્યવાહી અવિરત ચાલુ રાખવામાં આવી છે અને રૂૂપિયા બે કરોડથી વધુની વીજ ચોરી પકડી લેવામાં આવી...
જામનગર ના લાલપુર બાયપાસ માર્ગે થી ઇકો કારમાં લઈ જવા હતા 13 ઘેટા બકરા ને પોલીસે મુક્ત કરાવ્યા હતા અને ત્રણ આરોપીઓ ની અટકાયત કરી હતી....
દિલ્હી ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે જામનગરના રાજકીય નેતાઓએ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન જામનગરના વિકાસને લગતા અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી....
જામનગરમાં શરૂૂ સેક્શન રોડ પર બાઈકના શો રૂૂમના પાર્કિંગના ભાગમાં જનરેટરમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી, જેને કારણે નાશ ભાગ થઈ હતી, અને ઉપરના...
જામનગર જિલ્લા નાં લાલપુરના ધરમપુરમાં એક વાડી મા ગઈરાત્રે એલસીબીએ પૂર્વ બાતમીના આધારે દરોડો પાડી તલાશી લેતા ત્યાંથી એક શખ્સ ઈંગ્લીશ દારૃની 6પ બોટલ સાથે ઝડપાયો...
પુષ્પા-2 ફિલ્મ આજે રિલિઝ થવાની સાથે જ દેશભરમાં રોમાંચ મચી ગયો છે જામનગરમા શો રદ થતા પ્રેક્ષકોએ સિનેમાઘરમાં તોડફોડ મચાવી હતી તો વડોદરામાં શો સમયસર શરૂ...
જામનગરની એક ખાનગી સ્કૂલમાં પાંચમા ધોરણમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીને સ્કૂલની શિક્ષિકાએ માર માર્યો હોવાનો મામલો સ્કૂલ સંચાલકો સુધી પહોંચ્યા પછી કોઈ નિષ્કર્ષ નહીં આવતાં આખરે...
જામનગરના એક કારખાનેદારે ઉદ્યોગનગર વિસ્તારમાં એક શેડ ખરીદવા માટે જામનગરના એક શેડ ધારક પાસેથી રૂૂપિયા 55 લાખમાં સોદો કર્યા પછી 35 લાખ જેવી રકમ ચૂકવી દેતાં...
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના નવી પીપર ગામના પાટીયા પાસે દેશી દારૂૂનું કટીંગ થઈ રહ્યું હતું જે દરમિયાન એલસીબીની ટુકડી ત્રાટકી હતી અને નાશ ભાગ થઈ હતી....
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના પાટણ ગામ પાસે કાર અને બાઈક વચ્ચે સર્જાયેલા ગોજારા અકસ્માતમાં જામજોધપુરનું દંપત્તિ ખંડિત થયું છે. બાઈક સવાર ખેડૂત બુઝુર્ગ નું પત્નીણી નજર...