જામનગરમાં હિટ એન્ડ રન નો વધુ એક બનાવ બન્યો છે, અને રસ્તો ઓળંગી રહેલા એક યુવાનને ટ્રક ચાલકે કચડી નાખતાં તેનું કરુણ મૃત્યુ નીપજ્યું છે.…
View More જામનગરમાં હિટ એન્ડ રન કેસમાં ટ્રકે કચડતાં યુવાનનું મૃત્યુjamnagar
જામનગર જિલ્લા પંચાયતમાં ભાજપે તમામ 24 બેઠકો પર ઉમેદવારો બદલ્યા રાજકીય વર્તુળોમાં ભારે આંચકો
જામનગર જિલ્લા પંચાયતની આવનારી ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી (ભાજપ) દ્વારા લેવાયેલા મોટા નિર્ણયથી રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે. પાર્ટીએ એક સાથે તમામ 24…
View More જામનગર જિલ્લા પંચાયતમાં ભાજપે તમામ 24 બેઠકો પર ઉમેદવારો બદલ્યા રાજકીય વર્તુળોમાં ભારે આંચકોજામનગર ખીજડિયા બાયપાસ પાસે કારખાનામાં તસ્કરોનો હાથફેરો
જામનગર નજીક ખીજડીયા બાયપાસ પાસે ઉદ્યોગ વિસ્તાર નજીક આવેલ કારખાનામાં ચોરીની ઘટના સામે આવી છે. અને તસ્કરો પિત્તળ કોપર સહિતના ભંગાર વગેરેની કુલ 1.8 લાખની…
View More જામનગર ખીજડિયા બાયપાસ પાસે કારખાનામાં તસ્કરોનો હાથફેરોજામનગરમાં રૂ.60 લાખની ઠગાઈના પ્રકરણમાં ‘આપ’ના નેતા સહિત બે આરોપીઓની અટકાયત
જામનગરમાં એક બ્રાસપાર્ટના વેપારી સાથે જી.એસ.ટી. એકાઉન્ટ ચાલુ કરાવવાના બહાને રૂૂપિયા 60 લાખની છેતરપિંડી આચરવામાં આવી છે. આ કૌભાંડમાં આમ આદમી પાર્ટીના સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી…
View More જામનગરમાં રૂ.60 લાખની ઠગાઈના પ્રકરણમાં ‘આપ’ના નેતા સહિત બે આરોપીઓની અટકાયતજામનગર મહાનગર પાલિકામાં 59, જિલ્લા પંચાયતમાં 42, તાલુકા પંચાયત માં 169 અને સિક્કા ન.પા.માં 10 ફોર્મ ભરાયા
જામનગર મહાનગર પાલિકાના 16 વોર્ડની કુલ 64 બેઠકો માટે ઉપરાંત જીલ્લા પંચાયત ની 24, તથા 6 તાલુકા પંચાયતો ની 112 અને સિક્કા નગર પાલિકા ની…
View More જામનગર મહાનગર પાલિકામાં 59, જિલ્લા પંચાયતમાં 42, તાલુકા પંચાયત માં 169 અને સિક્કા ન.પા.માં 10 ફોર્મ ભરાયાજામનગરમાં માત્ર 14 રીપિટ, ભાજપે અનેક ‘માથા’ઓને કાપી નાખ્યા
મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, દંડકને ટિકિટ નહીં આપતા ભારે આશ્ર્ચર્ય, નારાજગી ચરમસીમાએ જામનગર મહાનગરપાલિકાની આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ દ્વારા ગઈકાલે જાહેર કરાયેલાં ઉમેદવારોની…
View More જામનગરમાં માત્ર 14 રીપિટ, ભાજપે અનેક ‘માથા’ઓને કાપી નાખ્યાલાલપુર નજીક બેટરીના પ્લાન્ટમાં ક્રેઈનનું હુક તૂટતા પરપ્રાંતિય મજૂરનું મોત
જામનગર જિલ્લાના લાલપુર તાલુકામાં આવેલ નવાગામ સીમ વિસ્તારમાં એક બેટરી પ્લાન્ટ ખાતે ગંભીર ઔદ્યોગિક દુર્ઘટના સર્જાઈ છે, જેમાં એક શ્રમિક યુવાનનું કરૂૂણ મૃત્યુ નિપજ્યું છે.…
View More લાલપુર નજીક બેટરીના પ્લાન્ટમાં ક્રેઈનનું હુક તૂટતા પરપ્રાંતિય મજૂરનું મોતજામનગર કોંગ્રેસના ઉમેદવારે જેલમાંથી પોલીસ જાપ્તા હેઠળ ઉમેદવારી નોંધાવી
જામનગર મહાનગરપાલિકાની 64 બેઠકો માટે ઉમેદવારી પત્રો ભરાઈ રહ્યા છે, જેનો આવતીકાલે શનિવારે છેલ્લો દિવસ છે, જ્યારે આજે વોર્ડ નંબર 1ર ના કોંગ્રેસના ઉમેદવાર તરીકે…
View More જામનગર કોંગ્રેસના ઉમેદવારે જેલમાંથી પોલીસ જાપ્તા હેઠળ ઉમેદવારી નોંધાવીવનતારા દ્વારા જામનગરમાં વિશ્ર્વની પ્રથમ ગ્લોબલ યુનિવર્સિટી લોન્ચ
આ યુનિવર્સિટીનું લક્ષ્ય ભારતને વન્યજીવ અને પ્રાણી ચિકિત્સા શિક્ષણ માટે ગ્લોબલ હબ તરીકે પ્રસ્થાપિત કરવાનો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણી દ્વારા સ્થાપિત વૈશ્વિક વન્યજીવ…
View More વનતારા દ્વારા જામનગરમાં વિશ્ર્વની પ્રથમ ગ્લોબલ યુનિવર્સિટી લોન્ચવનતારાએ વન્યજીવ અને પ્રાણીચિકિત્સા વિજ્ઞાન માટે વિશ્વની પ્રથમ ગ્લોબલ યુનિવર્સિટી લોંચ કરી
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર શ્રી અનંત અંબાણી દ્વારા સ્થાપિત વૈશ્વિક વન્યજીવ સંરક્ષણ સંસ્થા આધુનિક ગુરુકુળ અને ઉદ્દેશ-આધારીત યુનિવર્સિટી તરીકેની પરિકલ્પના આધારિત, આ યુનિવર્સિટીનું લક્ષ્ય ભારતને…
View More વનતારાએ વન્યજીવ અને પ્રાણીચિકિત્સા વિજ્ઞાન માટે વિશ્વની પ્રથમ ગ્લોબલ યુનિવર્સિટી લોંચ કરી