માસૂમ ભાણકી ઉપર દુષ્કર્મ આચરી હત્યા કરનાર મામાને ફાંસીની સજા

જામનગર જિલ્લાના સિક્કા ગામ ખાતે 8 વર્ષની માસુમ ભાણેજ ઉપર દૂષ્કર્મ આચર્યા બાદ તેણીની નિર્મમ હત્યા કરનાર 39 વર્ષના મામાને સ્થાનિક સ્પેશિયલ પોકસો અદાલતે ફાંસીની…

View More માસૂમ ભાણકી ઉપર દુષ્કર્મ આચરી હત્યા કરનાર મામાને ફાંસીની સજા

જામનગરથી ભરાતા પેટ્રોલમાં ભેળસેળનું કારસ્તાન

જામનગરના મોટી ખાવડી સ્થિત ખાનગી કંપનીમાંથી પેટ્રોલ ભરીને રાજસ્થાનના માંડાર ખાતે આવેલા બી.પી. ડેપો અને ત્યાંથી પેટ્રોલપંપ સુધી પહોંચાડવાની કામગીરી દરમિયાન પેટ્રોલમાં કેમિકલ ભેળવી ભેળસેળયુક્ત…

View More જામનગરથી ભરાતા પેટ્રોલમાં ભેળસેળનું કારસ્તાન

જામનગરના સિક્કામાં સિગારેટના આયાત-નિકાસના ધંધાના નામે રૂા.5 કરોડનું ફુલેકું

જામનગર નજીકના સિક્કા ગામમાં સિગારેટની આયાત-નિકાસના ધંધામાં રોકાણ કરાવી એકના ડબલ રકમ આપવાની લાલચ આપી અંદાજે રૂૂ. 5 કરોડની રકમ ઉઘરાવી એક શખ્સ ફરાર થઈ…

View More જામનગરના સિક્કામાં સિગારેટના આયાત-નિકાસના ધંધાના નામે રૂા.5 કરોડનું ફુલેકું

જામનગરમાંથી સરકારી અનાજ ચોરીનું કૌભાંડ ઝડપાયું

છતના પતરાં ઉંચકાવી 1,399 કટ્ટા ઘઉંની ચોરી, સીસીટીવીમાં પાંચેક વખત ચોરી થયાનો ખુલાસો જામનગરમાં પોલીસ ચેકિંગ દરમિયાન રૂૂ.75 હજારની કિંમતના 150 મણ ઘઉંનો જથ્થો પકડાતાં…

View More જામનગરમાંથી સરકારી અનાજ ચોરીનું કૌભાંડ ઝડપાયું

જામનગર શહેર અને જિલ્લામાં ડેન્ગ્યુના 22 કેસ નોંધાતા આરોગ્ય તંત્રમાં દોડધામ

જામનગર શહેર અને જિલ્લામાં વાતાવરણમાં આવેલા પલટા સાથે મોસમી રોગચાળો વકર્યો છે. ખાસ કરીને ડેન્ગ્યુના કેસોમાં વધારો થતાં આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે. છેલ્લા સવા…

View More જામનગર શહેર અને જિલ્લામાં ડેન્ગ્યુના 22 કેસ નોંધાતા આરોગ્ય તંત્રમાં દોડધામ

જામનગરના નાઘેડીમાંથી 1.37 કરોડનો દારૂ ઝડપાયા બાદ PSI સહિત 8 પોલીસ કર્મચારીઓ સસ્પેન્ડ

જામનગર તાલુકાના નાઘેડી ગામ નજીક જીઆઈડીસી વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે વહેલી સવારે દરોડો પાડી મોટા પાયે ચાલી રહેલા વિદેશી દારૂૂના કટિંગનો પર્દાફાશ કરી રૂૂ.1,37,58,491નો…

View More જામનગરના નાઘેડીમાંથી 1.37 કરોડનો દારૂ ઝડપાયા બાદ PSI સહિત 8 પોલીસ કર્મચારીઓ સસ્પેન્ડ

જામનગરમાં નોનવેજ-બિરિયાની ખાધા બાદ 35 લોકોને ઝેરી અસર

જામનગર શહેરના બેડેશ્વર વિસ્તારમાં આવેલી એ-વન બોમ્બે બિરયાની એન્ડ કેટરર્સમાંથી નોનવેજ ભોજન આરોગ્યા બાદ 30થી 35 જેટલા લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થયાની ઘટના સામે આવતાં…

View More જામનગરમાં નોનવેજ-બિરિયાની ખાધા બાદ 35 લોકોને ઝેરી અસર

જામનગરના ઢીચડામાં કાર અડફેટે બાઇકને ઉલાળી આધેડ ઉપર છ શખ્સોનો હુમલો

જામનગર નજીક ઢીચડા ગામના રિંગ રોડ વિસ્તારમાં જૂની અદાવતને લઈને 44 વર્ષીય આધેડના મોટરસાઇકલને કારથી અથડાવી નીચે પાડી છરી, લાકડાના ધોકા અને લોખંડના પાઇપ વડે…

View More જામનગરના ઢીચડામાં કાર અડફેટે બાઇકને ઉલાળી આધેડ ઉપર છ શખ્સોનો હુમલો

જામનગર જનતા ફાટક પાસે ડમ્પર નીચે કૂદી યુવાને કરેલો આપઘાત

સીસીટીવી ફૂટેજની તપાસ કરતા અકસ્માતની ઘટના આપઘાતની નીકળી જામનગરના જકાતનાકા નજીક પ્રજાપતિ શેરી નંબર-9માં રહેતા 36 વર્ષીય વિજય કાનજીભાઈ ગોહીલનું ડમ્પર નીચે આવી જતાં મોત…

View More જામનગર જનતા ફાટક પાસે ડમ્પર નીચે કૂદી યુવાને કરેલો આપઘાત

જામનગરમાં એસએમસીનો દરોડો, 1.37 કરોડનો મુદ્દામાલ જપ્ત

જામનગર તાલુકાના નાઘેડી ગામની સીમમાં વિદેશી દારૂૂની હેરાફેરી થતી હોવાની બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલ, ગાંધીનગરની ટીમે દરોડો પાડી વિદેશી દારૂૂની નાની-મોટી બોટલો મળી કુલ…

View More જામનગરમાં એસએમસીનો દરોડો, 1.37 કરોડનો મુદ્દામાલ જપ્ત