જામનગરમાં રણજીત સાગર રોડ પર યુવા પાર્કમાં રહેતા અને દરેડ વિસ્તારમાં બ્રાસપાર્ટનું કારખાનું ધરાવતા મહેન્દ્રભાઈ સુરેશભાઈ તળપદા નામના પટેલ કારખાનેદારે પોતાની સાથે રૂૂપિયા 10 લાખની…
View More જામનગરના બ્રાસ પાર્ટના વેપારી સાથે રૂા.10 લાખની છેતરપિંડીjamnagar
જામનગર કોર્પોરેશનની 64 બેઠકો ઉપર ત્રિપાંખિયો જંગ નિશ્ર્ચિત
ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ટક્કર, ‘આપ’ના 50 ઉમેદવાર રહ્યા, અન્ય પક્ષો પણ મેદાનમાં વોર્ડ નં.7માં ભાજપના ઉમેદવાર સામે કોંગ્રેસે લીધેલો વાંધો રદ જામનગર…
View More જામનગર કોર્પોરેશનની 64 બેઠકો ઉપર ત્રિપાંખિયો જંગ નિશ્ર્ચિતજામસાહેબની 6692 કરોડની મિલકતોના અદાણી સાથે 219 કરોડના કરાર, જામનગરમાં નવો અધ્યાય
જામનગરના જામસાહેબ શત્રુશલ્યસિંહજી જાડેજા અને ઉદ્યોગપતિ ગૌતમ અદાણી વચ્ચે થયેલી ડીલ જામનગરના ઈતિહાસની સૌથી મોટી પ્રોપર્ટી ડીલ બની રહી છે. જામસાહેબે કરોડોની પ્રોપર્ટી અદાણીને પાણીના…
View More જામસાહેબની 6692 કરોડની મિલકતોના અદાણી સાથે 219 કરોડના કરાર, જામનગરમાં નવો અધ્યાયજામનગરમાં આઈપીએલની મેચ પર સટ્ટો રમતા વેપારીની ધરપકડ
જામનગર શહેરમાં આઇપીએલ મેચ પર ઓનલાઈન સટ્ટો રમાતો હોવાની માહિતીના આધારે પોલીસે કાર્યવાહી કરી એક વેપારીને ઝડપી પાડ્યો છે, જ્યારે તેનો સાથી ફરાર થયો હોવાનું…
View More જામનગરમાં આઈપીએલની મેચ પર સટ્ટો રમતા વેપારીની ધરપકડજામનગર એલસીબીનો દરોડો પાંચ પતાપ્રેમીઓ ઝડપાયા
જામનગરમાં સમર્પણ સર્કલ નજીક આવેલી મયુર પાર્ક સોસાયટીમાં ગઈકાલે મોડી સાંજે એલસીબીની ટુકડીએ જુગાર અંગે દરોડો પાડયો હતો, અને ગંજી પાના વડે જુગાર રમી રહેલા…
View More જામનગર એલસીબીનો દરોડો પાંચ પતાપ્રેમીઓ ઝડપાયાજામનગર મહાનગરપાલિકા ચૂંટણી : કોંગ્રેસે આખરે 64 ઉમેદવારોની યાદી જાહેર કરી
જામનગર મહાનગરપાલિકાની આવનારી સામાન્ય ચૂંટણીને લઈને કોંગ્રેસ પાર્ટી દ્વારા આખરે તમામ 64 ઉમેદવારોની સત્તાવાર યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદી જાહેર થતા શહેરના રાજકીય…
View More જામનગર મહાનગરપાલિકા ચૂંટણી : કોંગ્રેસે આખરે 64 ઉમેદવારોની યાદી જાહેર કરીજામનગરની સરકારી જી.જી. હોસ્પિટલના કમ્પાઉન્ડમાંથી અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળ્યો
જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલના કમ્પાઉન્ડમાંથી ગઈકાલે એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો છે. પોલીસે જેનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું છે, અને તેની ઓળખ કરવા…
View More જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલના કમ્પાઉન્ડમાંથી અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળ્યોજામનગરના ખીજડિયા બાયપાસ પાસે કારખાનામાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો, ચાર ઝડપાયા
જામનગર નજીક ખીજડીયા બાયપાસ પાસે માનસી હોટલ પાછળ આવેલ ખોડીયાર પ્લાસ્ટીક કારખાનામાં થયેલ ચોરીનો ભેદ ઉકેલી પંચકોશી ‘એ’ ડિવિઝન પોલીસે ચાર આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા…
View More જામનગરના ખીજડિયા બાયપાસ પાસે કારખાનામાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો, ચાર ઝડપાયારાજકોટના શખ્સનું જામનગરની પરિણીતા પર દુષ્કર્મ: આરોપીને જેલ હવાલે કરાયો
જામનગર શહેરમાં પરિણીતાને નોકરીની લાલચ આપી બળાત્કાર ગુજારવાના ગંભીર ગુનામાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી તેને જેલ હવાલે કર્યો છે. માહિતી મુજબ, મુળ જામનગરની અને…
View More રાજકોટના શખ્સનું જામનગરની પરિણીતા પર દુષ્કર્મ: આરોપીને જેલ હવાલે કરાયોજામનગરમાં દારૂના બે ધંધાર્થીઓની ‘પાસા’ હેઠળ અટકાયત કરાઇ
જામનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાનાર હોવાને ધ્યાનમાં રાખી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુસર જામનગર જિલ્લા પોલીસ દ્વારા અસામાજિક પ્રવૃત્તિઓમાં સંકળાયેલા ઇસમો…
View More જામનગરમાં દારૂના બે ધંધાર્થીઓની ‘પાસા’ હેઠળ અટકાયત કરાઇ