જામનગર શહેરની એસ.કે. રેસ્ટોરન્ટમાં ભોજન લીધા બાદ કેટલાક લોકોની તબિયત લથડતાં ફૂડ પોઈઝનિંગની આશંકા ઊભી થયા બાદ મહાનગરપાલિકાની ફૂડ શાખા હરકતમાં આવી છે. શહેરમાં ખાદ્યપદાર્થોનું…
View More જામનગરમાં ફૂડ પોઇઝનીંગની આશંકા બાદ તંત્ર હરકતમાં, વધુ 4 ચિકન શોપની તપાસjamnagar
જામનગરમાં જૂના મકાનની દિવાલ ધરાશાયી થતાં ત્રણ શ્રમિકો દટાયા, એકનું મોત
જામનગર શહેરના મહાવીર સોસાયટી વિસ્તારમાં ગીતા મંદિર પાસે આજે જૂના મકાનની જર્જરિત દિવાલનો ભાગ તૂટી પડતાં ત્યાં કામ કરી રહેલા ત્રણ શ્રમિકો કાટમાળ નીચે દટાઈ…
View More જામનગરમાં જૂના મકાનની દિવાલ ધરાશાયી થતાં ત્રણ શ્રમિકો દટાયા, એકનું મોતજામનગરમાં નોનવેજ રેસ્ટોરન્ટમાં જમ્યા બાદ સાતની તબિયત લથડી: એસ.કે. રેસ્ટોરન્ટ સીલ
જામનગર શહેરના પાંચ હાટડી વિસ્તારમાં આવેલી એસ.કે. રેસ્ટોરન્ટમાં નોનવેજ ભોજન આરોગ્યા બાદ આશરે સાત જેટલા લોકોની તબિયત લથડતાં ચકચાર મચી છે. ચિકન શાવરમા અને ફ્રાઇડ…
View More જામનગરમાં નોનવેજ રેસ્ટોરન્ટમાં જમ્યા બાદ સાતની તબિયત લથડી: એસ.કે. રેસ્ટોરન્ટ સીલભાજપના નગસેવીકાના પુત્રના ગોડાઉનમાંથી 19 હજાર બોટલ દારૂ પકડાયો
જામનગર મહાનગર પાલિકાના વોર્ડ નંબર 10 ના ભાજપના મહિલા કોર્પોરેટર ના પુત્રના જામનગર-રાજકોટ હાઈવે પર માનસી હોટલ પાછળ આવેલા ગોડાઉનમાં વિદેશી દારૂૂના મોટા જથ્થાનું કટિંગ…
View More ભાજપના નગસેવીકાના પુત્રના ગોડાઉનમાંથી 19 હજાર બોટલ દારૂ પકડાયોફ્રી ફાયર ગેમથી સગીરાનું અપહરણ, આરોપીને જામનગર પોલીસે આસામથી ઝડપ્યો
મોબાઇલમાં રમાતી ફ્રી ફાયર વીડિયો ગેમના માધ્યમથી સગીર બાળા સાથે સંપર્ક કેળવી તેનું અપહરણ કરવાના ગુનામાં જામનગર સીટી ‘એ’ ડિવિઝન પોલીસને સફળતા મળી છે. જામનગર…
View More ફ્રી ફાયર ગેમથી સગીરાનું અપહરણ, આરોપીને જામનગર પોલીસે આસામથી ઝડપ્યોજામનગર જિલ્લામાં બે પોલીસ ઇન્સ્પેક્ટરોની આંતરિક બદલી
પીઆઈ વી.જે. રાઠોડ એસઓજીમાં મૂકાયા, એચ.બી. ધાંધલિયાને પંચકોષી ‘બી’ ડિવિઝનનો હવાલો જામનગર જિલ્લા પોલીસ તંત્રમાં આંતરિક બદલીઓ કરવામાં આવી છે. જિલ્લા પોલીસ વડા ડો. રવિ…
View More જામનગર જિલ્લામાં બે પોલીસ ઇન્સ્પેક્ટરોની આંતરિક બદલીજામનગરના મહિલા કંડકટર જંગે ચડયા, ભેદભાવ અંગે મહિલા આયોગ સમક્ષ ફરિયાદ
ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (એસ.ટી.)ના જામનગર વિભાગમાં ફરજ બજાવતાં મહિલા કંડક્ટરે વિભાગીય કચેરીના ઉચ્ચ અધિકારીઓ સામે જાતિગત ભેદભાવ, યુનિયનની હરીફાઈ અને બદલાની ભાવનાથી અન્યાયી…
View More જામનગરના મહિલા કંડકટર જંગે ચડયા, ભેદભાવ અંગે મહિલા આયોગ સમક્ષ ફરિયાદજામનગરમાં વિધવાઓ 7 મહિનાથી પેન્શનથી વંચિત
જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લા સાત મહિનાથી હજારો વિધવા બહેનોને પેન્શન ન મળતાં તેમની આર્થિક મુશ્કેલીઓ વધી છે. દિવાળીના તહેવાર પૂર્વે બાકી રહેલા તમામ મહિનાનું…
View More જામનગરમાં વિધવાઓ 7 મહિનાથી પેન્શનથી વંચિતજામનગર શહેર આમ આદમી પાર્ટીનું સંગઠન માળખું બરખાસ્ત
15 હોદ્દેદારોની નિમણૂકો રદ : મહામંત્રી નિલેશ ભાલોડિયા અને તપન વ્યાસ સહિતની બોડી વિખેરી નંખાઈ આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી દ્વારા જામનગર…
View More જામનગર શહેર આમ આદમી પાર્ટીનું સંગઠન માળખું બરખાસ્તઅમેરીકાના સેક્રેટરી રૂબીયો અને રાજદુત ગોર સાથે અંબાણી પરિવારની જામનગરમાં મંત્રણા
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણી અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અનંત અંબાણીએ વિશ્વની સૌથી મોટી રિફાઇનરીનું ઘર, જામનગરમાં યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો…
View More અમેરીકાના સેક્રેટરી રૂબીયો અને રાજદુત ગોર સાથે અંબાણી પરિવારની જામનગરમાં મંત્રણા