રૂા. 37 કરોડના ખર્ચે મલ્ટિ પર્પઝ કલ્ચરલ કોમ્પલેક્સ બનાવશે મનપા : માર્ચ એન્ડિંગના કારણે ધડાધડ મંજૂર કરાતી દરખાસ્તો : સ્વીપર મશીનના મેઈન્ટેનન્સ માટે રૂા. 44.87…
View More સ્ટેન્ડિંગ કમિટી દ્વારા રૂા. 552 કરોડના કામોની દરખાસ્ત મંજૂરjamnagar
શોરૂમની બહાર વિશાળ કદનો સ્ક્રીન લગાવી ક્રિકેટ મેચ દર્શાવાયો
વિશાળ જનમેદની ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની દિલધડક ફાઇનલ ક્રિકેટ મેચનો આનંદ માણી રોમાંચિત થઇ દુબઈમાં રમાયેલા ભારત અને ન્યૂઝીલેન્ડ ની ક્રિકેટ મેચ વચ્ચેના ચેમ્પિયન્સ ટ્રોફી…
View More શોરૂમની બહાર વિશાળ કદનો સ્ક્રીન લગાવી ક્રિકેટ મેચ દર્શાવાયોવામ્બે આવાસમાં દારૂ પીવા બાબતે પત્ની સાથે ઝઘડો થતાં પતિનો આપઘાત
જામનગરમાં વામ્બે આવાસ માં રહેતા એક આધેડે દારૂૂ પીવા બાબતે પોતાની પત્ની સાથે ઘર કંકાસ થતાં ગળા ફાંસા દ્વારા આત્મહત્યા કરી લઈ પોતાની જિંદગીનો અંત…
View More વામ્બે આવાસમાં દારૂ પીવા બાબતે પત્ની સાથે ઝઘડો થતાં પતિનો આપઘાતહનુમાન ટેકરી વિસ્તારમાં યુવાને બીમારીથી કંટાળી આત્મહત્યા કરી
જામનગરના શંકર ટેકરી વિસ્તારમાં રહેતા એક વણકર યુવાને પોતાની પેટની બીમારીથી તંગ આવી જઈ ગળાફાંષા દ્વારા આત્મહત્યા કરી લીધી છે.આ બનાવવાની વિગત એવી છે કે…
View More હનુમાન ટેકરી વિસ્તારમાં યુવાને બીમારીથી કંટાળી આત્મહત્યા કરીનેશનલ લોક અદાલતમાં 7369 કેસોમાં સમાધાન
જામનગર જિલ્લામાં માં શનિવારે લોક અદાલત યોજાઈ હતી, અને સમગ્ર જિલ્લાની અદાલતોમાં સમાધાન માટે 25547 કેસો મુકવામાં આવ્યા હતા. જેમાં 7369 કેસોમાં સમાધાન થયું હતું,…
View More નેશનલ લોક અદાલતમાં 7369 કેસોમાં સમાધાનમયુરનગર વિસ્તારમાં યુવકનું હૃદય થંભી જતાં મૃત્યુ
જામનગરના મયુર નગર વિસ્તારમાં વધુ એક યુવકને હૃદય રોગનો હુમલો જીવલેણ સાબિત થયો છે. 26 વર્ષના યુવાનનું એકાએક બેશુદ્ધ બની ગયા બાદ મૃત્યુ નીપજ્યું…
View More મયુરનગર વિસ્તારમાં યુવકનું હૃદય થંભી જતાં મૃત્યુસરકારી કર્મીઓ બાદ હવે વાહનચાલકોને હેલ્મેટ પહેરવા તંત્રનો અનુરોધ
ગુજરાત રાજ્યમાં વડી અદાલતના આદેશ અનુસાર સરકારી કર્મચારીઓએ હેલ્મેટ સાથે જ વાહનો ચલાવવા માટે નો આદેશ કરાયા બાદ ટ્રાફિક શાખા દ્વારા વિશેષ ઝુંબેશ હાથ…
View More સરકારી કર્મીઓ બાદ હવે વાહનચાલકોને હેલ્મેટ પહેરવા તંત્રનો અનુરોધદિગ્જામ સર્કલ પાસે વેપારી પર કચરો ઉપાડવાના પ્રશ્ને હુમલો કરી માથું ફાડી નાખ્યું
જામનગરમાં દિગજામ સર્કલ નજીક એક વેપારી ઉપર કચરો ઉપાડવાના પ્રશ્ને તકરાર થયા બાદ ચાર શખ્સોએ કુહાડી તેમજ તલવાર વડે હુમલો કરી લોહી લુહાણ કરી…
View More દિગ્જામ સર્કલ પાસે વેપારી પર કચરો ઉપાડવાના પ્રશ્ને હુમલો કરી માથું ફાડી નાખ્યુંબેડી, સોલેરિયમ, સમર્પણ, નવાગામ ઘેડમાં પાણી વિતરણ બંધ
ધુવાવ બ્રિજ નજીક 1100 એમ.એમ.ડાયાની પાઈપલાઈન શિફ્ટિંગની કામગીરી કરતાં 20 ટકાથી વધુ વસતી તરસી રહેશે જામનગર શહેર ના બેડી, નવાગામ, સોલેરીયમ અને સમર્પણ ઈ એસ…
View More બેડી, સોલેરિયમ, સમર્પણ, નવાગામ ઘેડમાં પાણી વિતરણ બંધભાડાની લાલચ આપી 15 ટ્રક ભંગારમાં વેચી નાખ્યા
જામનગર શહેરની ભાગોળે આવેલા નાઘેડી ગામમાં રહેતા એક ચીટર શખ્સે ખાનગી કંપનીમાં ટ્રક ભાડે રાખવાની લાલચ આપી ચાર જેટલા લોકો સાથે રૂૂા. એક કરોડની…
View More ભાડાની લાલચ આપી 15 ટ્રક ભંગારમાં વેચી નાખ્યા