દ્વારકા દર્શને જતા પદયાત્રીઓ પર સુભાષ બ્રિજ નજીક પથ્થરમારો

બે ભાવિકો અને એક સા.કલ સવારને ઇજા થતા સારવારમા+ ખસેડાયા : પાંચ થી સાત શખ્સોએ કૃત્ય કર્યુ હોવાની રાવ : લોકોમાં ભારે રોષ જામનગર ના…

View More દ્વારકા દર્શને જતા પદયાત્રીઓ પર સુભાષ બ્રિજ નજીક પથ્થરમારો

લાખોટા તળાવમાંથી 7 મેટ્રિક ટન કચરાનો નિકાલ

જામનગર મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ શાખા દ્વારા સફાઈ મિત્રોના સહયોગથી લાખોટા તળાવમાં અંદરના ભાગમાં તથા બહારના ભાગમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, અને કુલ 7…

View More લાખોટા તળાવમાંથી 7 મેટ્રિક ટન કચરાનો નિકાલ

ઢોસા હાઉસ રેસ્ટોરન્ટ મંજૂરી વગર ચાલુ કરી દેવાતાં ફરી સીલ

જામનગરમાં રણજીત સાગર રોડ પર આવેલા ઢોસા હાઉસ ને મહાનગર પાલિકાના તંત્ર ની મંજૂરી વગર પુન: શરૂૂ કરી દેવામાં આવ્યું હતું, જે અંગે ની માહિતી…

View More ઢોસા હાઉસ રેસ્ટોરન્ટ મંજૂરી વગર ચાલુ કરી દેવાતાં ફરી સીલ

બીમારીથી કંટાળી પરણેલી પુત્રીનો પિતાના ઘરે ફિનાઇલ પીને આપઘાત

જામનગરના રીક્ષા ચાલકની પરણીત પુત્રી કે જે પિતા ના ઘેર રોકાવા આવી હતી, અને પોતાની માનસિક બીમારીથી કંટાળી જઈ ઘરમાં પડેલું ફિનાઈલ પી લઈ આત્મહત્યા…

View More બીમારીથી કંટાળી પરણેલી પુત્રીનો પિતાના ઘરે ફિનાઇલ પીને આપઘાત

જામનગર શહેર ભાજપના પ્રમુખનો તાજ પ્રથમ વખત મહિલાના શિરે

પ્રમુખ તરીકે નગરના વોર્ડ નંબર 5 ના નગરસેવક અને પૂર્વ મેયર બીનાબેન કોઠારીની વરણી કરી આશ્ર્ચર્ય સર્જતું મોવડી મંડળ જામનગર શહેર ભાજપના પ્રમુખ પદ માટે…

View More જામનગર શહેર ભાજપના પ્રમુખનો તાજ પ્રથમ વખત મહિલાના શિરે

વેપારીને હનીટ્રેપમાં ફસાવી 1 લાખનો હાર પડાવ્યો

જામનગર માં રણજીતસાગર રોડ પર સંગમ બાગ પાસે રહેતા એક વેપારી ને પ્રેમ પ્રકરણમાં દગો થયો છે, અને એક મહિલાએ તેની સાથે પ્રેમ સંબંધ બાંધી…

View More વેપારીને હનીટ્રેપમાં ફસાવી 1 લાખનો હાર પડાવ્યો

જેલમાં ગેરકાયદે મુલાકાતીઓની આવનજાવન, જેલરની તાકીદે બદલી

  જામનગર જેલમાં સુરક્ષા વ્યવસ્થાની પોલ ખુલી ગઈ છે. જેલમાં બંધ આરોપીઓને મળવા માટે રાજકોટથી એક ગેંગ આવી હતી, અને સ્થાનિક તંત્રના કોઈપણ રજીસ્ટરમાં એન્ટ્રી…

View More જેલમાં ગેરકાયદે મુલાકાતીઓની આવનજાવન, જેલરની તાકીદે બદલી

ત્રણ નવા કાયદાની અમલવારી માટે પોલીસ અધિકારીઓ સાથે રેન્જ IGની બેઠક

કેન્દ્ર સરકારે તાજેતરમાં જ ત્રણ નવા કાયદાઓ પસાર કર્યા છે, જે દેશની કાનૂની પ્રણાલીમાં આમૂલ પરિવર્તન લાવશે. આ કાયદાઓની અમલવારીને સુનિશ્ચિત કરવા માટે રાજકોટ રેન્જ…

View More ત્રણ નવા કાયદાની અમલવારી માટે પોલીસ અધિકારીઓ સાથે રેન્જ IGની બેઠક

લોકો આટલા બેદરકાર અને ક્રૂર કેવી રીતે હોઇ શકે? હાથીની હાલત જોઇ મોદીનું હૃદય દ્રવી ઉઠયું

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના 3 દિવસના ગુજરાત પ્રવાસ અંતર્ગત જામનગર આવ્યા હતા. જ્યાં ઙખ મોદીએ વન્યજીવોના રેસ્ક્યુ, પુનર્વસન અને સંવર્ધન કેન્દ્ર વનતારાનું ઉદ્ઘાટન કરીને તેની…

View More લોકો આટલા બેદરકાર અને ક્રૂર કેવી રીતે હોઇ શકે? હાથીની હાલત જોઇ મોદીનું હૃદય દ્રવી ઉઠયું

એડવોકેટ કિરીટ જોશીની હત્યા કેસમાં એક સાહેદને ત્રણ લાખનો દંડ ફટકારતી HC

જામનગરમા ટાઉનહોલ નજીક 2018 મા વકિલ કિરીટભાઇ જોશીનુ અપહરણ કરી હત્યા કરવાનાં કેસમા અજાણ્યા શખસો સામે પોલીસ ફરીયાદ નોંધાય હતી જેમા એક સાહેદનુ નિવેદન દુર…

View More એડવોકેટ કિરીટ જોશીની હત્યા કેસમાં એક સાહેદને ત્રણ લાખનો દંડ ફટકારતી HC