જામનગરની હિંદુ એકતા સમિતિએ બાંગ્લાદેશમાં હિંદુઓ પર થઈ રહેલા અત્યાચારો અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરતાં જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવ્યું છે. સમિતિએ બાંગ્લાદેશ સરકારને હિંદુઓ પર…
View More બાંગ્લાદેશમાં હિંદુઓ પરના અત્યાચારો બંધ કરવાની માગ સાથે રેલીjamnagar
વીજતંત્ર દ્વારા સતત ત્રીજા દિવસે ધ્રોલ-જોડિયા, ખંભાળિયા-સલાયામાં દરોડા
જામનગર જિલ્લા તેમજ કલ્યાણપુર ઓખા પંથકમાં છેલ્લા બે દિવસ દરમિયાન વીજ તંત્ર દ્વારા વીજ ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જે ગઈ કાલે બુધવારે સતત…
View More વીજતંત્ર દ્વારા સતત ત્રીજા દિવસે ધ્રોલ-જોડિયા, ખંભાળિયા-સલાયામાં દરોડાવકીલ મંડળની તા.20ના રોજ ચૂંટણી, મહિલા અનામતની અલગ પોસ્ટ ઊભી કરાઈ
જામનગર ના વકિલ મંડળની આગામી તા. 20 ના ચૂંટણી યોજવામાં આવી છે. જેમાં મંડળના નોંધાયેલા 1170 વકિલો મતદાન કરશે. આ વખત ની ચૂંટણીમાં ગુજરાતના બાર…
View More વકીલ મંડળની તા.20ના રોજ ચૂંટણી, મહિલા અનામતની અલગ પોસ્ટ ઊભી કરાઈગેંગરેપના મુખ્ય આરોપીના ફાર્મ હાઉસ પર બુલડોઝર ફરી વળ્યું
જામનગરના સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં તાજેતરમાં ગેંગરેપ નો એક ગુનો નોધવામાં આવ્યો હતો, જે કેસના મુખ્ય સૂત્રધાર એવા આરોપી હુસેન ગુલમામદ શેખ સામે ડ્રગ્સ…
View More ગેંગરેપના મુખ્ય આરોપીના ફાર્મ હાઉસ પર બુલડોઝર ફરી વળ્યુંસાળી સાથે દુષ્કર્મ ગુજારી નગ્ન ફોટા વાઇરલ કરવાની ધમકી
જામનગર શહેરમાં સાળીને બ્લેકમેલ કરીને દુષ્કર્મ ગુજારી મારી નાખવાની ધમકી દીધાનો મામલો પોલીસમાં પહોચતા ભારે ખળભળાટ મચી ગયો છે. આરોપીએ યુવિતિના ફોટા પાડી વાયરલ કરી…
View More સાળી સાથે દુષ્કર્મ ગુજારી નગ્ન ફોટા વાઇરલ કરવાની ધમકીદિગ્જામ સર્કલ પર ઓવર સ્પીડ કાર બસ સાથે ટકરાઇ
જામનગરના દિગ્જામ સર્કલ પાસે મોડી રાત્રે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. ઓવરસ્પીડમાં જતી એક કાર પાર્ક કરેલી બસમાં ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં કાર ચાલકને…
View More દિગ્જામ સર્કલ પર ઓવર સ્પીડ કાર બસ સાથે ટકરાઇઅંધઆશ્રમ પાસેના વધુ ચાર જજર્ર્રિત બિલ્ડિંગનું ડિમોલિશન
જામનગર મહાનગરપાલિકા દ્વારા છેલ્લા એક સપ્તાહ દરમિયાન અંધાશ્રમ નજીક આવેલા અતિ જર્જરિત 1404 આવાસ માં ડીમોલિશન ની પ્રક્રિયા પૂન: હાથ ધરવામાં આવી હતી, અને 1404…
View More અંધઆશ્રમ પાસેના વધુ ચાર જજર્ર્રિત બિલ્ડિંગનું ડિમોલિશનપટેલ કોલોનીનો પ્લોટ પચાવનાર મહિલાના જામીન ફગાવતી કોર્ટ
જામનગરમાં પારકી જમીનમાં ગેરકાયદે દબાણ કરીને ત્યાં દરગાહ બનાવી લેવા નાં કેસ મા ધરપકડ કરાયેલ મહિલા ની જામીન અરજી અદાલતે ના મંજૂર કરી છે. જામનગરમાં…
View More પટેલ કોલોનીનો પ્લોટ પચાવનાર મહિલાના જામીન ફગાવતી કોર્ટતંત્રના પાપે શહેરના માર્ગો બની રહ્યા છે બ્યુટીફૂલ ડમ્પિંગ યાર્ડ
તાજેતરમા કોર્પોરેશન તંત્રની ટીમ સાથે રણજિત સાગર રોડ ગૌરવ પથની અકસ્મિક રીતે મ્યુનિસિપલ કમિશનર દિનેશ મોદીએ મુલાકાત લીધી અને જણાવ્યું કે, નવા વર્ષના અંત સુધીમા…
View More તંત્રના પાપે શહેરના માર્ગો બની રહ્યા છે બ્યુટીફૂલ ડમ્પિંગ યાર્ડરિસામણે રહેલી પત્નીના વિયોગમાં ઝેરી દવા ગટગટાવી પતિનો આપઘાત
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના વિભાણિયા ગામમાં રહેતા પર પ્રાંતિય શ્રમિક યુવાને પોતાની પત્ની રિસાઈને માવતરે ચાલી જતાં મનમાં લાગી આવવાથી ઝેરી દવા પી લઇ આત્મહત્યા…
View More રિસામણે રહેલી પત્નીના વિયોગમાં ઝેરી દવા ગટગટાવી પતિનો આપઘાત