જામનગર શહેર અને સમગ્ર જિલ્લામાં ગુરુવારે બપોર પછી પડેલા વરસાદના કારણે અનેક નદી નાળાઓમાં પૂર આવ્યા છે, જેમાં ખાસ કરીને જામનગર શહેરને પાણી પૂરું…
View More શહેરને પાણી પૂરું પાડતો રણજીત સાગર ડેમ ફરીથી ઓવરફ્લોjamnagar
દરેડનું ખોડિયાર મંદિર ધસમસતા પાણીના પ્રવાહમાં અડધું ગરકાવ
જામનગર શહેરને પાણી પૂરું પાડતા રણજીતસાગર ડેમમાં ગઈકાલે મોટા પ્રમાણમાં પાણીનો જથ્થો આવી જતાં ડેમ ઓવરફ્લો થયો હતો, અને તે પાણી નો જથ્થો દરેડ ની…
View More દરેડનું ખોડિયાર મંદિર ધસમસતા પાણીના પ્રવાહમાં અડધું ગરકાવલાલપુરના સેવકધૂણિયામાં વીજળી ત્રાટકી, બે યુવાન-ચાર ઘેટાંનાં મોત
બે શ્રમિક યુવાન દાઝી જતા સારવારમાં ખસેડાયા : કપડાં ધોવા સમયે બનેલો બનાવ, માલધારી પરિવારમા અરેરાટી જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના સેવક ધુણિયા ગામમાં વરસાદી વીજળીએ…
View More લાલપુરના સેવકધૂણિયામાં વીજળી ત્રાટકી, બે યુવાન-ચાર ઘેટાંનાં મોતમોટી ખાવડીમાં મકાન માલિકના ઘરમાં ચોરી કરી ભાડુઆત શખ્સ છૂ
જામનગર નજીક મોટી ખાવડી માં રહેતા એક મકાન માલિકના ઘરમાં તેનો જ ભાડુઆત ધોળે દિવસે મકાનમાં ઘૂશી આવ્યો હતો, અને સ્ટીલના ડબ્બામાં રાખેલી રૂૂપિયા અઢી…
View More મોટી ખાવડીમાં મકાન માલિકના ઘરમાં ચોરી કરી ભાડુઆત શખ્સ છૂવાઘેરવાડામાં હુશૈની ચોકારો નિહાળવા જનમેદની ઉમટી
જામનગરમાં મુસ્લિમ વાઘેર સમાજ દ્વારા વાઘેરવાડા વિસ્તારમાં આવેલા માતમ ચોકમાં છેલ્લા 121 વર્ષ થી પણ વધુ સમયથી પરંપરાગત રીતે હુસૈની ચોકારો યોજાય છે. જે…
View More વાઘેરવાડામાં હુશૈની ચોકારો નિહાળવા જનમેદની ઉમટીજર્જરિત શાકમાર્કેટ ખાલી કરાવવા મુદ્દે કોંગી કોર્પોરેટરની મહાપાલિકામાં તડાપીટ
જામનગર ની દાયકાઓ જૂની મુખ્ય શાક માર્કેટ જર્જરિત હાલત માં હોવાથી અકસ્માત નો ભય હોય તેને કારણે આ શાક માર્કેટ ખાલી કરી નાખવા મહાનગરપાલિકા તંત્ર…
View More જર્જરિત શાકમાર્કેટ ખાલી કરાવવા મુદ્દે કોંગી કોર્પોરેટરની મહાપાલિકામાં તડાપીટમનોજ નંદલાલ શેઠ પેઢીમાં શંકાસ્પદ ઘીનો 120 કિલો જથ્થો સીઝ
જામનગરમાં રતનબાઇ મસ્જિદ વિસ્તારમાં આવેલી એક દુકાનમાં નકલી ઘી નો કારોબાર ચાલે છે કે કેમ? તેની ચકાસણી અર્થે એસ.ઓ.જી. ની ટુકડી પહોંચી હતી, અને અને…
View More મનોજ નંદલાલ શેઠ પેઢીમાં શંકાસ્પદ ઘીનો 120 કિલો જથ્થો સીઝશહેરમાં રખડતા ઢોર પકડવાની કાર્યવાહીનો ઉગ્ર વિરોધ
જામનગર મહાનગરપાલિકા દ્વારા રસ્તે રઝળતા ઢોરને પકડવામાં આવે છે. તેની યોગ્ય સારસંભાળ લેવામાં આવતી નહીં હોવા અંગે આજે જુદી જુદી ગૌ પ્રેમી સંસ્થાઓ દ્વારા જામનગરના…
View More શહેરમાં રખડતા ઢોર પકડવાની કાર્યવાહીનો ઉગ્ર વિરોધકાલાવાડના નપાણિયા ખીજડિયા ગામે પરિવાર ઉપર હુમલો
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નાપાણિયા ખીજડીયા ગામમાં રહેતા એક દંપત્તિ અને તેના પુત્ર ઉપર જુની અદાવત નું મનદુ:ખ રાખીને છ જેટલા શખ્સોએ ઘરમાં આવી હંગામો…
View More કાલાવાડના નપાણિયા ખીજડિયા ગામે પરિવાર ઉપર હુમલોજામજોધપુરના માંડાસણ ગામની પરિણીતાના આપઘાત કેસમાં પતિને પાંચ વર્ષની જેલ
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના માંડાસણ ગામમાં સાત વર્ષ પૂર્વે એક પરિણીતાએ આત્મહત્યા કરી હતી. આ અંગે નો કેસ અદાલત માં ચાલી જતાં અદાલતે આરોપી પતિ…
View More જામજોધપુરના માંડાસણ ગામની પરિણીતાના આપઘાત કેસમાં પતિને પાંચ વર્ષની જેલ