જોડિયા-6, ધ્રોલ-2, કાલાવડ-1ાા, લાલપુર-જામજોધપુરમાં-1 ઇંચ વરસ્યો, અનેક ગામોમા અંધારપટ છવાયો જામનગર મેઘાવી માહોલ વચ્ચે છેલ્લા ર4 કલાકમાં એક થી છ ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે.…
View More જિલ્લામાં મેઘરાજાના મંડાણ, 1થી 6 ઇંચ ભારે વરસાદjamnagar
સમર્પણ સર્કલથી ચાર બાઇક ચોરી કરનાર તસ્કર બેલડી ઝબ્બે
જામનગર શહેરમાં સમર્પણ સર્કલ વિસ્તારમાંથી ગત સપ્તાહે એક પછી એક ચાર મોટરસાયકલ ચોરી થઈ ગયા ની પોલીસ ફરિયાદ થઈ હતી, જે વાહન ચોરી કરનાર તસ્કર…
View More સમર્પણ સર્કલથી ચાર બાઇક ચોરી કરનાર તસ્કર બેલડી ઝબ્બેલાલપુર નજીક ખડખંભાળિયા ગામ પાસે એક બોલેરોમાંથી બાયોડીઝલના વેચાણનું મોટું કારસ્તાન પકડાયું
જામનગર જિલ્લાના લાલપુર નજીક ખડ ખંભાળિયા ગામ પાસેથી જાહેરમાં ગેરકાયદે રીતે પેટ્રોલિયમ પદાર્થ બાયોડીઝલ જેવા પ્રવાહી ના જથ્થાનું ખાનગીમાં વેચાણ કરવામાં માટે બોલેરો માં હેરાફેરી…
View More લાલપુર નજીક ખડખંભાળિયા ગામ પાસે એક બોલેરોમાંથી બાયોડીઝલના વેચાણનું મોટું કારસ્તાન પકડાયુંરંગમતી નદીના પટમાં 917 ગેરકાયદેસર બાંધકામોનું ડિમોલિશન
જામનગર શહેરમાં મહાનગરપાલિકા દ્વારા છેલ્લા કેટલાક સમયથી રંગમતી નાગમતી નદીના પટ સહિતના કેટલાક વિસ્તારમાં ખડકાયેલા ગેરકાયદે બાંધકામો તથા ડીપી કપાત સહિતના 917 દબાણોને દૂર કરવામાં…
View More રંગમતી નદીના પટમાં 917 ગેરકાયદેસર બાંધકામોનું ડિમોલિશનવીજતંત્રની બેદરકારીથી 24 કલાકમાં ત્રણ પશુઓનાં મોત
જામનગર શહેરમાં પ્રથમ વરસાદની સાથે જ વિજતંત્રની પોલ ખુલતી જાય છે, અને માત્ર 24 કલાકના સમયગાળામાં જ વિજ આંચકાના કારણે ત્રણ પશુધનના મૃત્યુ થયા છે.…
View More વીજતંત્રની બેદરકારીથી 24 કલાકમાં ત્રણ પશુઓનાં મોતજિલ્લામાં મેઘરાજાના મંડાણ: સાર્વત્રિક એકથી બે ઈંચ વરસાદ
જામનગર શહેર અને જિલ્લાની પ્રજા કેટલાય દિવસથી જેની રાહ જોઈ રહી હતી, તે મેઘરાજાએ ગઈકાલે રાત્રે શ્રી ગણેશ કર્યા છે, અને જામનગર શહેર તેમજ સમગ્ર…
View More જિલ્લામાં મેઘરાજાના મંડાણ: સાર્વત્રિક એકથી બે ઈંચ વરસાદકોરોનાના વળતા પાણી, વધુ 3 પોઝિટિવ દર્દીઓ નોંધાયા
જામનગર શહેર માં કોરોના ના દરરોજ કેસ નોંધાઇ રહ્યા છે. જો કે ગતિ આજે નબળી પડી હતી અને ત્રણ કેસ નોંધાયા હતા . જ્યારે ગ્રામ્ય…
View More કોરોનાના વળતા પાણી, વધુ 3 પોઝિટિવ દર્દીઓ નોંધાયાખોડિયાર કોલોનીમાં ફર્નિચરના ગોદામમાં આગ, ભારે અફરાતફરી
જામનગરમાં ખોડીયાર કોલોની વિસ્તારમાં ક્રિસ્ટલ મોલ ની બાજુમાં આવેલા ગજાનંદ ફર્નિચર નામના ફર્નિચરના શોરૂૂમ ના નીચેના ભાગે આવેલા ગોદામમાં સાંજે 7.45 વાગ્યાના અરસામાં અકસ્માતે આગ…
View More ખોડિયાર કોલોનીમાં ફર્નિચરના ગોદામમાં આગ, ભારે અફરાતફરીદરેડ જીઆઇડીસીમાં મનપાની મિલકત રીકવરી ઝુંબેશ, પાંચ મિલકત સિલ કરાઇ
જામનગર મહાનગરપાલિકાની મિલકત વેરા શાખાની આજે મોટી ટુકડી દરેડ જીઆઇડીસી ફેસ -2 વિસ્તારમાં ત્રાટકી હતી, અને 11 જેટલા ઉદ્યોગકારો ને ત્યાં વસુલાત માટે ની કામગીરી…
View More દરેડ જીઆઇડીસીમાં મનપાની મિલકત રીકવરી ઝુંબેશ, પાંચ મિલકત સિલ કરાઇજામનગરમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇને શ્રધ્ધાંજલિ પાઠવતા બેનર-પોસ્ટર લાગ્યા
જામનગર શહેરમાં પણ ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂૂપાણી, કે જેઓ અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાનો ભોગ બન્યા છે, અને તેઓનું નિધન થયું છે, ત્યારે સમગ્ર…
View More જામનગરમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇને શ્રધ્ધાંજલિ પાઠવતા બેનર-પોસ્ટર લાગ્યા