જામનગર મહાનગરપાલિકા ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ દ્વારા જાહેર નોટિસ પ્રસિદ્ધ કરવામાં આવી છે.જેમાં જામનગર શહેર અને જાડા વિસ્તાર માં વસવાટ કરતાં લોકો ને જણાવાયુંછે કે…
View More ફાયર સેફ્ટીની ઓફ લાઇન અરજી સ્વીકારવાનું મહાનગર પાલિકા એ બંધ કર્યુંjamnagar
લાંચ કેસમાં પીએસઆઈ અને રાઈટરના રિમાન્ડ પૂર્ણ થતાં જેલ હવાલે કરાયા
જામનગરમાં ગત તા.11 જૂનના રોજ એસીબીની ટીમે જામનગરની એસ.ઓ.જી. શાખાના પોલીસ કોન્સ્ટેબલ રવિ શર્માને રૂૂ. 1 લાખની લાંચ લેતાં રંગે હાથ ઝડપી લીધા બાદ આ…
View More લાંચ કેસમાં પીએસઆઈ અને રાઈટરના રિમાન્ડ પૂર્ણ થતાં જેલ હવાલે કરાયાધ્રોલમાં પ્રેમીએ લગ્ન કરવાની ના પાડતા યુવતીની ગળાફાંસો ખાઈ આત્મ હત્યા
પ્રેમી સહિત બે મહિલા વિરુદ્ધ ત્રાસ આપી મરવા મજબૂર કર્યાની પોલીસ ફરિયાદ જામનગર જિલ્લાના ધ્રોલમાં ચામુંડા પ્લોટ વિસ્તારમાં રહેતી એક યુવતીને પ્રેમમાં દગો થયો હતો,…
View More ધ્રોલમાં પ્રેમીએ લગ્ન કરવાની ના પાડતા યુવતીની ગળાફાંસો ખાઈ આત્મ હત્યા‘યા હુસૈન, યા હુસૈન’ નારા સાથે વરસતા વરસાદની વચ્ચે પણ તાજીયાનું ઝુલૂસ નીકળ્યું
ઇન્સાફ ની જંગમાં શહીદ થયેલા હઝરત ઇમામ હુસેન સાહેબ અને તેમના પરિવારજનોની શહાદતની યાદમાં શનિવારે સાંજે કલાત્મક તાજિયા પડમાં આવ્યા હતા. ત્યારબાદ, રવિવારે મોહર્રમ ના…
View More ‘યા હુસૈન, યા હુસૈન’ નારા સાથે વરસતા વરસાદની વચ્ચે પણ તાજીયાનું ઝુલૂસ નીકળ્યુંએસ્ટેટ શાખાની ટીમ દ્વારા ચાલુ વરસાદે ચાર માળનું બિલ્ડિંગ તોડી પાડવા કાર્યવાહી
જામનગર મહાનગરપાલિકા દ્વારા ગઈકાલે ચાલુ વરસ્તા વરસાદે પણ ડિમોલેસનની કાર્યવાહી ચાલુ રાખવામાં આવી હતી, અને 4,000 ફૂટ જેટલી જગ્યામાં ખડકી દેવાયેલું ચાર માળ વાળું એક…
View More એસ્ટેટ શાખાની ટીમ દ્વારા ચાલુ વરસાદે ચાર માળનું બિલ્ડિંગ તોડી પાડવા કાર્યવાહીનાગમતીના પુલ પાસે પાણીના પ્રવાહ અને કચરાની વચ્ચે ગાય ફસાઈ
જામનગર નજીકનો રંગમતી ડેમ કે જેના પાટીયા ખોલીને પાણી છોડવામાં આવ્યો હતો, અને તે પાણીનો જથ્થો જામનગરની નાગમતી નદીમાં આવ્યો હતો. દરમિયાન નાગમતી નદીના બેઠા…
View More નાગમતીના પુલ પાસે પાણીના પ્રવાહ અને કચરાની વચ્ચે ગાય ફસાઈદરેડ GIDCમાં GPCBનું ચેકિંગ
ત્રણ એકમો સામે કાર્યવાહી, પ્રદુષણ ફેલાવતા ઉદ્યોગકારોમાં ફફડાટ જામનગરના શંકરટેકરી ઉદ્યોગનગર અને દરેડના ઔદ્યોગીક વિસ્તારોમાં ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.…
View More દરેડ GIDCમાં GPCBનું ચેકિંગસીદી બાદશાહના બે જૂથ વચ્ચે મારામારી : ત્રણને ઈજા
સિદી જમાતના વર્તમાન પ્રમુખ દ્વારા ચાર હુમલાખોરો સામે છરી, ધોકા વડે હુમલો કરી બેને ઈજા પહોંચાડયાની ફરિયાદ જામનગરમાં સીદી બાદશાહના જમાતનો ઝગડો ફરીથી સામે આવ્યો…
View More સીદી બાદશાહના બે જૂથ વચ્ચે મારામારી : ત્રણને ઈજાઅમરાપર ગામની સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ ગુજારનાર આરોપીને 20 વર્ષની સજા
જામનગર ના અમરાપર ગામના એક શખસે છ વર્ષ પહેલાં એક સગીરા ને પ્રેમજાળમાં ફસાવી, લગ્નની લાલચ આપી અપહરણ કર્યા પછી દુષ્કૃત્ય ગુજાર્યું હતું. આ શખ્સ…
View More અમરાપર ગામની સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ ગુજારનાર આરોપીને 20 વર્ષની સજાહાલારમાં મેઘરાજાનું હેત વરસ્યું, એકથી ચાર ઈંચ વરસાદ
હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર આજે જામનગર જિલ્લાના તમામ તાલુકામાં 1 થી 4 ઇંચ સુધી વરસાદ પડ્યો હતો. જ્યારે લાલપુર પંથક માં…
View More હાલારમાં મેઘરાજાનું હેત વરસ્યું, એકથી ચાર ઈંચ વરસાદ