અમદાવાદમાં ગત 12.6.2025 ના બપોરે એક યાત્રિક વિમાન ઉડાન ભર્યા ની થોડી મિનિટોમાં જ તૂટી પડ્યું હતું .જેમાં મુસાફરી કરી રહેલા મૂળ જામનગરના વતની એક…
View More વિમાન દુર્ઘટનાના મૃતક દંપત્તિના અગ્નિસંસ્કારjamnagar
શાકભાજીના ધંધાર્થી યુવાન ઉપર હુમલો
જામનગરમાં રામેશ્વર નગરમાં રહેતા અને શાકભાજીનો વેપાર કરતા સુરેશ ધોકળભાઈ પાણખાણીયા નામના વેપારી યુવાને પોતાના ઉપર લાકડાના ધોકા વડે હુમલો કરી પગ ભાંગી નાખવા અંગે…
View More શાકભાજીના ધંધાર્થી યુવાન ઉપર હુમલોશહેરમાં વધુ પાંચ કોરોનાના કેસ નોંધાયા, ગ્રામ્યમાં રાહત
જામનગર શહેર માં કોરોના ના કેસ માં સતત ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે. જો કે તેની ગતિ છેલ્લા બે દિવસ થી નબળી પડી હતી…
View More શહેરમાં વધુ પાંચ કોરોનાના કેસ નોંધાયા, ગ્રામ્યમાં રાહતદરેડ બ્રાસપાર્ટ ફેકટરીમાં દાઝી ગયેલા એક શ્રમિકે દમ તોડ્યો
જામનગર નજીક દરેડ જીઆઇડીસી વિસ્તારમાં ગત રવિવારે સાંજે એક બ્રાસપાટ ની ભઠ્ઠીમાં પિત્તળ નો રસ ઓગાળવામાં આવતો હતો, જે દરમિયાન એકાએક બ્લાસ્ટ થયો હતો, અને…
View More દરેડ બ્રાસપાર્ટ ફેકટરીમાં દાઝી ગયેલા એક શ્રમિકે દમ તોડ્યોખેતીની જમીનના ભાયુ ભાગના પ્રશ્ને બે પિતરાઈ ભાઈના પરિવારો વચ્ચે મારામારી
જામનગરમાં કાલાવડ રોડ પર આવેલી એક વડીલો પાર્જીત ખેતીની જમીનના ભાઈઓના ભાગ પાડવાના પ્રશ્ને સતવારા પરિવાર વચ્ચે ઝઘડો ચાલી રહ્યો છે, અને મામલો કોર્ટમાં લઈ…
View More ખેતીની જમીનના ભાયુ ભાગના પ્રશ્ને બે પિતરાઈ ભાઈના પરિવારો વચ્ચે મારામારીશેર બજારમા રોકાણના બહાને બે યુવાનો સાથે રૂ. 28.36 લાખની ઠગાઇ
જામનગરના વધુ બે યુવાનો શેર બજારમાં રોકાણના બહાને અને મોટું પ્રોફિટ મેળવવાના બહાને એક ચિટર શખ્સની છેતરપિંડી નો શિકાર બન્યા છે અને બંને યુવાનોએ કુલ…
View More શેર બજારમા રોકાણના બહાને બે યુવાનો સાથે રૂ. 28.36 લાખની ઠગાઇજામનગરમાં રિક્ષામાં આવતા સરકારી કર્મચારીનું અપહરણ કરી લૂંટી લીધો
જામનગરમાં પ્રમુખ પાર્ક સોસાયટીમાં રહેતા અને ઓખા મત્સ્ય ઉદ્યોગની કચેરીમાં કારકુન તરીકે ફરજ બજાવતા સરકારી કર્મચારી પરમ દીને રાત્રિના 11.30 વાગ્યાના અરસામાં ગાંધીનગર રેલ્વે સ્ટેશનથી…
View More જામનગરમાં રિક્ષામાં આવતા સરકારી કર્મચારીનું અપહરણ કરી લૂંટી લીધોબે મિત્રોને સોશિયલ મીડિયામાં હથિયાર સાથેના ફોટા વાયરલ કરવા ભારે પડ્યા
જામનગરમાં મયુર નગર વિસ્તારમાં રહેતા એક શખ્સ દ્વારા પોતાના ઇન્સ્ટાગ્રામ આઈડી પર બબ્બે હથિયાર રાખીને શિન સપાટા કરતો ફોટો- વિડિયો પ્રસિદ્ધ કર્યો હતો, જેના આધારે…
View More બે મિત્રોને સોશિયલ મીડિયામાં હથિયાર સાથેના ફોટા વાયરલ કરવા ભારે પડ્યાવેરા વિભાગની સતત ત્રીજા દિવસે રીકવરી ઝુંબેશ
દરેડ જીઆઇડીસીમાં 20 બાકીદારો પાસેથી એક કરોડની વસુલાત જામનગર મહાનગરપાલિકાની ટેક્સ બ્રાન્ચ દ્વારા દરેડ જી.આઈ.ડી.સી. ફેઇઝ -2 અને -3 વિસ્તારમાં બાકી રોકાતો મિલકત વેરો વસૂલ…
View More વેરા વિભાગની સતત ત્રીજા દિવસે રીકવરી ઝુંબેશજામનગરમાં પતિ સાથે ઝઘડો થતાં વકીલની પત્નીનો આપઘાત
જામનગરમાં પ્રણામી ટાઉનશીપ વિસ્તાર માં રહેતા એક એડવોકેટ ની પત્નીએ ગઈકાલે ઘરની બહાર ફરવા જવા બાબતે પતિ સાથે ઝઘડો થયા બાદ ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી…
View More જામનગરમાં પતિ સાથે ઝઘડો થતાં વકીલની પત્નીનો આપઘાત