પોરબંદર સુપર ફાસ્ટ સાપ્તાહિક ટ્રેન પુન: સિકંદરાબાદ સુધી દોડશે ઉત્તર રેલવેના કઠુઆ-માધોપુર પંજાબ સેક્શનમાં ડાઉન લાઈન પર બ્રિજ નંબર 17માં મિસઅલાઇનમેંટ થવાને લીધે રેલવેની અવરજવર…
View More જામનગર હાપાથી ઉપડતી આજની અને આવતીકાલની વૈષ્ણોદેવી કટારા ટ્રેન રદjamnagar
જામનગરમાં પિતા-બે પુત્રોની એક સાથે અર્થી ઉઠી
જામનગરના રામેશ્વરનગર વિસ્તારમાં રહેતા પ્રજાપતિ પરિવારના પિતા અને બે પુત્રનાં ગઇકાલે ગણેશવિસર્જન દરમિયાન મોત થયાં હતાં, જેમની આજે અંતિમયાત્રા નીકળી હતી. પિતા અને બે પુત્રની…
View More જામનગરમાં પિતા-બે પુત્રોની એક સાથે અર્થી ઉઠીજામનગરમાં સાઢુભાઇ અને તેમના બે પુત્રોએ હુમલો કરી યુવાનનું ઢીમ ઢાળી દીધું
જામનગરમાં ગોકુલનગર પાણાખાણ વિસ્તારમાં આજે રવિવારે (31 ઓગસ્ટ) એક યુવાન પર છરી અને પાઇપ વડે હુમલો કરતાં યુવકનું મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે.…
View More જામનગરમાં સાઢુભાઇ અને તેમના બે પુત્રોએ હુમલો કરી યુવાનનું ઢીમ ઢાળી દીધુંજામનગર નજીક ડૂબી જવાથી પિતા-બે પુત્રોના મોત
એક જ પરિવારના ત્રણના મોતથી પરિવારમાં શોક: ગણેશ વિસર્જન સમયે સર્જાઇ કરૂણાંતિકા જામનગર શહેરના નાઘેડી વિસ્તારમાં પોદાર સ્કૂલ નજીકના તળાવમાં ગણેશ વિસર્જન દરમિયાન એક દુ:ખદ…
View More જામનગર નજીક ડૂબી જવાથી પિતા-બે પુત્રોના મોતદ્વારકા જિલ્લામાં 8 સ્થળે જુગારના દરોડા: 48ની ધરપકડ
મોબાઇલ, વાહનો સહિત રૂા.8.50 લાખનો મુદ્દામાલ જપ્ત, 19 જુગારીઓ ફરાર થતા શોધખોળ દેવભૂમિ દ્વારકા જિલ્લા એલ. સી. બી. પોલીસ દ્વારા ખંભાળિયા વિસ્તારમાં પી.આઈ. કે.કે. ગોહિલની…
View More દ્વારકા જિલ્લામાં 8 સ્થળે જુગારના દરોડા: 48ની ધરપકડજામનગરના સ્ત્રી વિકાસ ગૃહના અનામિકા પારણામાંથી નવજાત મળ્યું
જામનગરના સ્ત્રી વિકાસ ગૃહના અનામિકા પારણામાં શુક્રવારે સવારે એક તાજા જન્મેલા બાળકને કોઈ અજાણી સ્ત્રી મૂકી ગઈ હતી. બાળકની તબિયત નાજુક જણાતા તેને તાત્કાલિક જીજી…
View More જામનગરના સ્ત્રી વિકાસ ગૃહના અનામિકા પારણામાંથી નવજાત મળ્યુંજામનગર જિલ્લાના સૌથી મોટા ગામ લતીપુરને કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ફાળવવા તાતી માંગ
કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ સહિતનાં આગેવાનોને રજૂઆત લતીપુર ગામની વસ્તી આશરે 15 હજાર જેવી છે તેમાં 6 000 આદિ વિસ્તારના મજૂરો ભળે એટલે કુલ 20…
View More જામનગર જિલ્લાના સૌથી મોટા ગામ લતીપુરને કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ફાળવવા તાતી માંગલતીપુરમાં મલાઇ ખાવા ત્રણ-ત્રણ પંચાયત કચેરીઓ બનાવી નાખી
19 વર્ષ પહેલાં બનેલ કચેરી કાર્યરત હોવા છતાં નવા બાંધકામને મંજૂરી કેમ મળી, ગ્રામજનોમાં ઉઠતા સવાલ જામનગર જિલ્લાના લતીપુર ગામમાં સરકાર તરફથી ત્રણ પંચાયત ઘર…
View More લતીપુરમાં મલાઇ ખાવા ત્રણ-ત્રણ પંચાયત કચેરીઓ બનાવી નાખીજામનગરના ધુતારપુરની સ્કૂલમાં છાત્રોને માર મારવા અને સફાઇ કરાવતા હોવાની વાલીઓની રાવ
જામનગરના ધુતારપર ગામ એ શ્રી સરસ્વતી વિદ્યામંદિર સ્કુલમાં સ્ટાફ દ્વારા અને શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને માર મારવામાં આવતો હોય વિદ્યાર્થીઓ પાસે સાફ સફાઇ કરાવવામાં આવતી અને…
View More જામનગરના ધુતારપુરની સ્કૂલમાં છાત્રોને માર મારવા અને સફાઇ કરાવતા હોવાની વાલીઓની રાવઆખલાએ વધુ એક ભોગ લીધો, બાઇક સાથે અથડાતા મેળામાંથી પરત ફરતા યુવકનું મોત
જામનગર નજીક અકસ્માત બાદ રાજકોટ હોસ્પિટલમાં દમ તોડ્યો મેળામાંથી પરત ફરતી વખતે ખુંટીયો આડો ઉતરતા બાઈક સ્લીપ થયું હતું. જેમાં ઘવાયેલા મેડિકલ સંચાલકનું મોત નીપજ્યું…
View More આખલાએ વધુ એક ભોગ લીધો, બાઇક સાથે અથડાતા મેળામાંથી પરત ફરતા યુવકનું મોત