જામનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં દેશી દારૂૂનું દુષણ વધી ગયું હોવાથી સ્થાનિક ગ્રામ્યજનો પરેશાન બન્યા છે, અને ગ્રામ્ય વિસ્તાર માથી દારૂૂનું દુષણ કરવા માટે ઘુતારપર ગામ…
View More જામનગરના ગ્રામ્ય પંથકમાં ચાલતા દારૂના અડ્ડાઓ બંધ કરાવવા મુખ્યમંત્રીને પોસ્ટ કાર્ડ લખાયાjamnagar
દાણીધારના મેળામાં ગયેલા સાસુ વહુના સોનાની માળા અને મંગલસૂત્ર ચોરાયા
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના દાણીધાર ગામમાં દાણીધાર નાથજી દાદાનુ મંદિર આવેલું છે, જ્યાં ભાદરવા માસ દરમિયાન ર શ્રાધોત્સવનો મેળો યોજાય છે, અને જામનગર જિલ્લા ઉપરાંત…
View More દાણીધારના મેળામાં ગયેલા સાસુ વહુના સોનાની માળા અને મંગલસૂત્ર ચોરાયાજામનગરમાં 560 કરોડના બોગસ બિલના આધારે 112 કરોડની કરચોરી
જીએસટી વિભાગ દ્વારા 5.62 કરોડના બેંક ખાતા ફ્રીઝ, 36 કરોડની સ્થાવર અને જંગમ મિલકત સીલ, 14 બોગસ પેઢીઓ હોવાનું તપાસમાં ખુલ્યું ગુજરાત રાજ્યના જીએસટી વિભાગે…
View More જામનગરમાં 560 કરોડના બોગસ બિલના આધારે 112 કરોડની કરચોરીજામનગરના શ્રાવણી મેળાનું કથિત ભ્રષ્ટાચારનું પ્રકરણ ફરી ચગ્યું: કોંગ્રેસ દ્વારા આંદોલનની ચિમકી
જામનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત શ્રાવણી મેળામાં રૂૂપિયા 41 લાખનો ભ્રષ્ટાચાર થયો છે, તેવા કોંગ્રેસના આક્ષેપો બાદ આજે ફરીથી આ પ્રકરણ ચગ્યું છે, અને કોંગ્રેસે આજે…
View More જામનગરના શ્રાવણી મેળાનું કથિત ભ્રષ્ટાચારનું પ્રકરણ ફરી ચગ્યું: કોંગ્રેસ દ્વારા આંદોલનની ચિમકીજામજોધપુરના મેલાણ ગામે ગળાફાંસો ખાઇ ખેડૂત યુવકનો આપઘાત
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના મેલાણ ગામમાં રહીને ખેતી કામ કરતા એક ખેડૂત યુવાને પોતાની માનસિક બીમારીથી કંટાળી જઈ ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી છે. આ…
View More જામજોધપુરના મેલાણ ગામે ગળાફાંસો ખાઇ ખેડૂત યુવકનો આપઘાતજામનગરમાં સૌથી લાંબા ઓવરબ્રિજની કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ મુલાકાત લીધી
રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અને જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી મુળુભાઈ બેરાએ જામનગર ખાતે રૂૂ.226 કરોડના ખર્ચે નવનિર્મિત સૌરાષ્ટ્રના સૌથી લાંબા ઓવરબ્રિજની મુલાકાત લીધી…
View More જામનગરમાં સૌથી લાંબા ઓવરબ્રિજની કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ મુલાકાત લીધીજામનગર જીએસટી કૌભાંડમાં અંતે સી.એ. સામે ગુનો દાખલ
વેપારીની પેઢીમાં ખોટા બીલો બનાવી 2.93 કરોડની છેતરપિંડી કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ જામનગરમાં હિરજી મિસ્ત્રી રોડ પર ઓફિસ ધરાવતા એક સી.એ. સામે જીએસટી વિભાગ દ્વારા…
View More જામનગર જીએસટી કૌભાંડમાં અંતે સી.એ. સામે ગુનો દાખલજામનગરમાં દલિત મહિલાના ઘર પર 13 શખ્સોનો આતંક
જામનગરમાં શંકર ટેકરી નહેરુનગર વિસ્તારમાં રહેતી એક દલિત મહિલાના ઘરે જઈને 13 જેટલા શખ્સો એ હંગામો મચાવ્યો હતો, અને ઘરના બારી બારણાં વગેરે તોડી નાખ્યા…
View More જામનગરમાં દલિત મહિલાના ઘર પર 13 શખ્સોનો આતંકજામનગરમાં પતિના ત્રાસથી કંટાળી મહિલાનો આપઘાત
જામનગરમા રણજીત સાગર રોડ પર રહેતી એક પરણીતાના ગળાફાંષા દ્વારા આત્મહત્યા ના પ્રકરણમાં પતિ સાથેનો ઝઘડો કારણભૂત હોવાનું પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું છે. જામનગરમા…
View More જામનગરમાં પતિના ત્રાસથી કંટાળી મહિલાનો આપઘાતખીજડિયા પક્ષી અભયારણ્ય ખુલ્લું મુકાયું
જામનગરનું ખીજડીયા પક્ષી અભયારણ્ય મંગળવારથી પ્રવાસીઓ અને મુલાકાતીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. ચોમાસાના ચાર મહિનાના વિરામ બાદ આ અભયારણ્ય ફરી ધમધમતું થશે. દર વર્ષે…
View More ખીજડિયા પક્ષી અભયારણ્ય ખુલ્લું મુકાયું