ઔદ્યોગિક હિતકારી પેનલનો તમામ 21 બેઠકો ઉપર ઝળહળતો વિજય: પ્રગતિશીલ પેનલના ‘સૂર્ય’નો સંપૂર્ણ અસ્ત વિષ્ણુ પટેલ પ્રમુખ બન્યા: 89 ટકાથી વધુ મતદાન પરિવર્તનનો પ્રબળ…
View More જામનગરના દરેડ GIDC એસો.ની યોજાયેલી ચૂંટણીમાં ઐતિહાસિક સત્તાપલટોjamnagar
જામનગરના શક્તિનગરમાં દીવાની ઝાળના કારણે વિકરાળ આગ ભભૂકી
જામનગર શહેરના શક્તિનગર વિસ્તારમાં રહેતા જગતસિંહ નામના એક રહેવાસીના રહેણાક મકાનમાં આજે વહેલી સવારે 8.30 વાગ્યાના અરસામાં મંદિરમાં દીવો કરવામાં આવ્યો હતો, જે દીવાની ઝાળના…
View More જામનગરના શક્તિનગરમાં દીવાની ઝાળના કારણે વિકરાળ આગ ભભૂકીજામનગરની જશોદાનાથ સોસાયટીમાં આઠ મકાનમાં તસ્કરોના પરોણા
રોકડ-ઘરેણાની ચોરી-લૂંટ ચલાવી હોવાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ: લોકોમાં ભયનો માહોલ જામનગરમાં તસ્કરો અને લૂંટાર ઓ બેખોફ બન્યા છે. અને પોલીસ ના અસ્તિત્વ ઉપર પણ સવાલ…
View More જામનગરની જશોદાનાથ સોસાયટીમાં આઠ મકાનમાં તસ્કરોના પરોણાસિકકા નગરપાલિકાના કારોબારી ચેરમેન સહિત આઠ કોર્પોરેટરો કોંગ્રેસમાં જોડાતા રાજકીય ભૂકંપ
સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવી રહી હોવાથી ગ્રામ્ય વિસ્તારમા રાજકોટ માહોલ ગરમાવા લાગ્યો છે. દરેક રાજકીય પક્ષ આગામી ચૂંટણીની તૈયારીમા લાગી ગયુ છે. ત્યારે જામનગર…
View More સિકકા નગરપાલિકાના કારોબારી ચેરમેન સહિત આઠ કોર્પોરેટરો કોંગ્રેસમાં જોડાતા રાજકીય ભૂકંપજામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં તા.17 સુધીના શોપિંગ ફેસ્ટિવલનો પ્રારંભ
રાજય સરકાર દ્વારા વર્ષ-2025ને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે. આ ઉજવણીના ભાગરૂૂપે દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને સ્થાનિક ઉત્પાદનો, સેવાઓ, કલાકૃતિઓ, આર્ટીફેક્ટસ, ક્રાફ્ટ્સ…
View More જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં તા.17 સુધીના શોપિંગ ફેસ્ટિવલનો પ્રારંભજામનગરના ગુલાબ નગરમાંથી એક સગીરાનું અપહરણ
જામનગરના ગુલાબ નગર વિસ્તારમાંથી તાજેતરમાં એક સગીરાનું અપહરણ થઈ ગયું હતું, જેને ઉઠાવી જવા અંગે મોરબીમાં રહેતા મોહિતગીરી હરેશગીરી ગોસ્વામી નામના શખ્સ સામે સગીરાની માતા…
View More જામનગરના ગુલાબ નગરમાંથી એક સગીરાનું અપહરણલતીપરમાં ઇજા પામેલા શ્રમિકનું સારવારમાં મોત
જામનગર જિલ્લાના ધ્રોળ તાલુકાના લતીપર ગામમાં વાડી વિસ્તારમાં રહેતા અને ખેતી કામ કરતા વિરેન્દ્ર નાનુંરામ ઠાકોર નામના 32 પરના આદિવાસી શ્રમિક યુવાનને હાથમાં ઈજા થઈ…
View More લતીપરમાં ઇજા પામેલા શ્રમિકનું સારવારમાં મોતજામનગરમાં રાણપરિયા ગેંગનો શિકાર બનેલ 26 પરિવારો કલેકટરના શરણે
જામનગરમાં મારુ કંસારા હોલની પાછળના ભાગમાં આવેલી સોસાયટી કે જયાં કોળી સમાજના 26 જેટલા પરિવારો વસવાટ કરતા હતા, તેઓને યજ્ઞેશ રતીલાલ રાણપરીયા ની ગેંગ દ્વારા…
View More જામનગરમાં રાણપરિયા ગેંગનો શિકાર બનેલ 26 પરિવારો કલેકટરના શરણેજામનગરમાં ગૌ શાળાના લાભાર્થે ફટાકડા સ્ટોલનો પ્રારંભ
જામનગર નજીક વિભારમાં આવેલા કામધેનુ ગૌ સેવા ટ્રસ્ટ છેલ્લા 17 વર્ષ થી આ ભગીરથ કાર્ય અવિરત પણે સુપેરે પાર પાડે છે, અને આ વખતે પણ…
View More જામનગરમાં ગૌ શાળાના લાભાર્થે ફટાકડા સ્ટોલનો પ્રારંભજામનગરની નંદધામ સોસાયટીના ગેરકાયદેસર બાંધકામનો વિરોધ
જામનગરની નંદધામ સોસાયટીના કોમન પ્લોટમાં ગેરકાયદેસર બાંધકામ કરી તેમાંથી ભાડુ ઉઘરાવવાતું હોવા બાબતે આજે ફરી એક વખત આશ્ચર્યજનક કાર્યક્રમ હેઠળ રેલી કાઢી કમિશ્નરને આવેદનપત્ર પાઠવી…
View More જામનગરની નંદધામ સોસાયટીના ગેરકાયદેસર બાંધકામનો વિરોધ