ડીફેન્સ કોલોનીની મહિલાની હત્યાનો ભેદ ઉકેલાયો, એક શખ્શની ધરપકડ જામનગર તા 26, જામનગરમાં રામનવમી જેવા પવિત્ર તહેવારના દિવસે જ એક મહિલાની હત્યા ની ઘટના સામે…
View More જામનગરમાં મિત્રતા કેળવી મિત્રની માતા સાથે સંબંધ બનાવ્યા બાદ હત્યા નિપજાવીjamnagar news
જામનગરમાં મકાન માલિક અને ભાડુઆત વચ્ચેના કેસમાં બે દાયકાની લાંબી લડત બાદ મકાન માલિકને ન્યાય મળ્યો
કાયદાકીય લડત બાદ ભાડુઆતી દુકાનનો કબજો મૂળ માલિકને પરત અપાવતી જામનગરની અદાલત જામનગરમાં મકાન માલિક અને ભાડુઆત વચ્ચેના કેસમાં બે દાયકાની લાંબી કાનૂની લડત બાદ…
View More જામનગરમાં મકાન માલિક અને ભાડુઆત વચ્ચેના કેસમાં બે દાયકાની લાંબી લડત બાદ મકાન માલિકને ન્યાય મળ્યોજામનગરમાં મિત્રતાના ઓથે 4 કરોડની મિલકત પચાવી પાડી
સમાજમાં જ્યારે સંબંધો અને વિશ્વાસની વાત આવે ત્યારે લોહીના સંબંધો કરતા પણ મિત્રતાને ઉંચુ સ્થાન આપવામાં આવે છે, પરંતુ ક્યારેક આ જ ‘વિશ્વાસ’ ગળાફાંસો બની…
View More જામનગરમાં મિત્રતાના ઓથે 4 કરોડની મિલકત પચાવી પાડીજામનગરમાં ચારિત્ર્યની શંકા કરી યુવતી પર છરી વડે હુમલો
મૂળ કાલાવડ તાલુકાના ખડધોરાજી ગામ ની વતની અને હાલ જામનગરના કસ્તુરબા સ્ત્રી વિકાસ ગ્રહમાં આશરો મેળવનારી ક્રિષ્નાબેન રાજાભાઈ બગડા નામની 21 વર્ષની યુવતીએ મયુર નગર…
View More જામનગરમાં ચારિત્ર્યની શંકા કરી યુવતી પર છરી વડે હુમલોજોડિયાના તારણા ગામે વિફરેલા સાળાનો બનેવી પર હુમલો
જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના તારાણાં ગામમાં શાળા બનેવી વચ્ચે તકરાર થઈ હતી, અને પોતાની બહેનને મારકુટ કરે છે તે બાબતે નું ઉપરાણું લઈ સાળાએ પોતાના…
View More જોડિયાના તારણા ગામે વિફરેલા સાળાનો બનેવી પર હુમલોજામનગર મોહનનગરની ચોરીનો ભેદ ઉકેલાયો : બે તસ્કરો પકડાયા
જામનગરના મોહન નગર વિસ્તારમાં એક રહેણાક મકાનમાં થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી બે ઇસમોને સોનાના દાગીના, રોકડ રૂૂપીયા તથા મોબાઇલ ફોન મળી કુલ રૂૂ. 2,60,500…
View More જામનગર મોહનનગરની ચોરીનો ભેદ ઉકેલાયો : બે તસ્કરો પકડાયાજામનગર મનપાની ચૂંટણી માટે આપના 19 ઉમેદવારના નામની યાદી જાહેર
જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી નજીક ના દિવસો માં યોજાનાર છે. ત્યારે આમ આદમી પાર્ટી એ કોંગ્રેસ માંથી આવેલા બે કોર્પોરેટરો સહિત 19 લોકો ને ટિકિટ જાહેર…
View More જામનગર મનપાની ચૂંટણી માટે આપના 19 ઉમેદવારના નામની યાદી જાહેરજામનગરમાં નિર્લિપ્ત રાયનો ખોંખારો, ટપોરીઓ પાસે બગીચો સાફ કરાવ્યો
સુધરી જાવ અથવા રાજકોટ રેન્જ છોડીને ચાલ્યા જવા સ્પષ્ટ ચેતવણી રાજકોટ રેંજના આઈજીપીની જામનગર શહેરમાં ગઈકાલે સ્થાનિક અગ્રણીઓ સાથે એક બેઠક મળી હતી, ત્યારબાદ તેઓએ…
View More જામનગરમાં નિર્લિપ્ત રાયનો ખોંખારો, ટપોરીઓ પાસે બગીચો સાફ કરાવ્યોજામનગર માં સગીરા દુષ્કર્મ કેસમાં બે આરોપીઓ ને 20 વર્ષની સજા
જામનગર ની પોકસો અદાલતે સગીરા સાથે નાં દુષ્કર્મ નાં કેસ માં બે આરોપી તોસીફહુશેન સુલેમાનભાઈ લાખા તથા સમીર હુશેન હનીફભાઈ ગજીયા ને પોકસો સહિત ની…
View More જામનગર માં સગીરા દુષ્કર્મ કેસમાં બે આરોપીઓ ને 20 વર્ષની સજાજામનગરના 29 વિસ્તારોમાં 5 વર્ષ માટે અશાંતધારો લાગુ
મિકલતની તબદીલી સમયે શહેર પ્રાંત અધિકારીશ્રીની મંજૂરી લેવાની રહેશે જામનગર શહેરના સીટી સર્વે-1માં સમાવિષ્ટ વિસ્તાર રાજગોર ફળી, ગણેશફળી, દેવબાગ, સમૃદ્ધિ એપાર્ટમેન્ટ, સુતરીયા ફળી, વઝીર ફળી,…
View More જામનગરના 29 વિસ્તારોમાં 5 વર્ષ માટે અશાંતધારો લાગુ