જાફરાબાદના મીઠાપુરમાં પ્રેમ લગ્નનું મનદુ:ખ રાખી ગાળો આપતા બે જુથ વચ્ચે મારમારી થઈ હતી. બંને પક્ષે સામસામી 6 લોકો સામે મારામારીની ફરિયાદ નોંધાઈ હતી.મીઠાપુરના જીણા…
View More જાફરાબાદના મીઠાપુરમાં પ્રેમલગ્નના મનદુ:ખમાં બે જૂથ વચ્ચે મારામારીjafrabad
જાફરાબાદ રેન્જમાં વધુ એક સિંહણનું મોત, ગાંધીનગરથી અધિકારીઓ દોડ્યા
અમરેલી જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી એક પછી એક બાળસિંહના મોત થઈ રહ્યા છે. ત્યારે આજે વધુ એક સિંહણના મૃતદેહ મળી આવતા વન વિભાગ હવે સઘન…
View More જાફરાબાદ રેન્જમાં વધુ એક સિંહણનું મોત, ગાંધીનગરથી અધિકારીઓ દોડ્યાજાફરાબાદ પંથકમાં સિંહબાળના ભેદી મોત, રેસ્કયુ ઓપરેશન
અમરેલી જિલ્લાનાં જાફરાબાદ પંથકમા ત્રણ જેટલા સિંહબાળનાં ભેદી રીતે મોત નિપજતા ફોરેસ્ટ વિભાગ એકશનમા આવ્યુ છે અને આ વિસ્તારમાથી 9 જેટલા સિંહ બાળ સાથે એક…
View More જાફરાબાદ પંથકમાં સિંહબાળના ભેદી મોત, રેસ્કયુ ઓપરેશનજાફરાબાદમાં બોટમાંથી ચાઈનીઝ કંપનીનું એઆઈએસ આવતા ચકચાર
કોઈ વાંધાજનક સંંદેશા વ્યવહારની આપ-લે કરવામાં આવી છે કે કેમ? તપાસનો ધમધમાટ જાફરાબાદમા સામાકાંઠા પુલ પાસેથી એક બોટમા તપાસ હાથ ધરાઇ હતી. બોટમાથી ચાઇનીઝ કંપનીનુ…
View More જાફરાબાદમાં બોટમાંથી ચાઈનીઝ કંપનીનું એઆઈએસ આવતા ચકચારબસમાંથી ડોકું બહાર કાઢી ઊલટી કરતાં પડી જવાથી જાફરાબાદની યુવતીનું મોત
સુરતથી બસમાં બેસી રાજુલા આવી રહી હતી જાફરાબાદ તાલુકાના લોઠપુર ગામે રહેતી એક યુવતી સુરતથી બસમા બેસી લોઠપુર આવી રહી હતી ત્યારે આસરાણા ચોકડી…
View More બસમાંથી ડોકું બહાર કાઢી ઊલટી કરતાં પડી જવાથી જાફરાબાદની યુવતીનું મોતજાફરાબાદના દુધાળા ગામ પાસે હાઈવે પર વનરાજાના આંટાફેરા
અમરેલી જિલ્લામાં વન્યજીવોની અવરજવર વધતી જાય છે. તાજેતરમાં વહેલી સવારે ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર જાફરાબાદ તાલુકાના દુધાળા ગામ નજીક આવેલા બ્રિજ પર એક ડાલમથ્થો…
View More જાફરાબાદના દુધાળા ગામ પાસે હાઈવે પર વનરાજાના આંટાફેરાજાફરાબાદમાં પત્રકાર ઉપર હુમલાના પ્રકરણમાં કડક પગલાં લેવાની માંગ
જાફરાબાદ ખાતે પત્રકાર ઉપર રાગદ્વેષ રાખી હુમલો કરતા તત્વો ના વિરુદ્ધ માં પ્રેસ ક્લબ ઓફ જાફરાબાદ ના તમામ પત્રકારો દ્વારા મામલતદાર કચેરી એ આવેદનપત્ર આપવામાં…
View More જાફરાબાદમાં પત્રકાર ઉપર હુમલાના પ્રકરણમાં કડક પગલાં લેવાની માંગજાફરાબાદના ચિત્રાસરમાં સાત વર્ષની બાળકીને દીપડાએ ફાડી ખાતા મોત
અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકામાં દીપડાના વધતા આતંકે એક માસૂમ બાળકીનો ભોગ લીધો છે. ચિત્રાસર ગામની સીમમાં વાડી વિસ્તારમાં બનેલી આ દર્દનાક ઘટનામાં 7 વર્ષની દીકરીનું…
View More જાફરાબાદના ચિત્રાસરમાં સાત વર્ષની બાળકીને દીપડાએ ફાડી ખાતા મોતજાફરાબાદમાં બોટના પંખાની સ્ટીલની સાપ્ટીગોની ચોરી કરનાર ઝડપાયો
પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમાર સાહેબ ભાવનગર રેન્જ ના સમગ્ર જીલ્લાઓમાં દાખલ થયેલ અનડીટેક્ટ ગુન્હા ઓ ડિટેક્ટ કરવા સુચના આપેલ હોય જે અન્વયે મ્હે. પોલીસ અધિક્ષક…
View More જાફરાબાદમાં બોટના પંખાની સ્ટીલની સાપ્ટીગોની ચોરી કરનાર ઝડપાયોજાફરાબાદના લાઇટ હાઉસ રોડ પર ગટરના વહેતા ગંદા પાણી સામે તંત્રના આંખ આડા કાન
લોકોને ચાલવામાં ભારે હાલાકી: વહેલી તકે સફાઇ કરી પાણી બંધ કરાવવા માંગ લાઈટ હાઉસ ના જાહેર રોડ ઉપર ઘણા સમયથી વહેતું દુર્ગંધ મારતું ગટરના…
View More જાફરાબાદના લાઇટ હાઉસ રોડ પર ગટરના વહેતા ગંદા પાણી સામે તંત્રના આંખ આડા કાન