અલ્ટિમેટમની મુદ્ત પૂરી થવા પૂર્વે ટ્રમ્પનો નવો ધડાકો : એ રીતે સૈન્ય અભિયાનનો ખર્ચ અમેરિકા વસૂલી લેશે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથેના સંઘર્ષ વચ્ચે…
View More ઇરાનના ઓઇલ ભંડાર લૂંટીને US તિજોરી છલકાવીશ : ટ્રમ્પIran
ટ્રમ્પનું હોર્મુઝ ખોલવા અલ્ટિમેટમ; ‘ચાવી ખોવાઇ ગઇ’ ઇરાનની તોછડાઇ
ઇરાનની રાજધાની તહેરાન પર આખી રાત મિસાઇલ મારો, 13નાં મોત, આવતીકાલે ઇરાનના પુલ અને પાવર પ્લાન્ટ ઉડાવી દેવાની અમેરિકાની ધમકી અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને…
View More ટ્રમ્પનું હોર્મુઝ ખોલવા અલ્ટિમેટમ; ‘ચાવી ખોવાઇ ગઇ’ ઇરાનની તોછડાઇઇરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારો આર્મેનિયા તરફ રવાના
ઈઝરાયલ-ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની સ્થિતિમાં ઈરાનના કિસ્ટ ટાપુ પર ફસાયેલા ઉમરગામ સહિત ગુજરાતના 72 માછીમારો 35 દિવસ બાદ વિઝા લઈ 1500 કિ.મી. દૂર આર્મેનિયા…
View More ઇરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારો આર્મેનિયા તરફ રવાનાપોતાનો એક પુલ તૂટવા સામે શત્રુના આઠ પુલ ટાર્ગેટ જાહેર કરતું ઇરાન
ઈરાને મધ્ય પૂર્વીય ક્ષેત્રમાં આઠ મુખ્ય પુલોની યાદી બહાર પાડી છે, જેમાં ઉત્તરીય શહેર કારાજમાં મુખ્ય માળખાગત સુવિધાઓ પર યુએસ-ઇઝરાયલી હુમલા બાદ “ટિટ-ફોર-ટેટ” બદલો લેવાનો…
View More પોતાનો એક પુલ તૂટવા સામે શત્રુના આઠ પુલ ટાર્ગેટ જાહેર કરતું ઇરાનલેબેનોન સરહદે હજારો લોકોને પૃથ્વીના પાથરણા અને આભના ઓઢણા
મકાનો કાટમાળમાં ફેરવાઈ ગયા, બાળપણ તંબુઓમાં વિતાવ્યું અને વેદનામાં જીવ્યા… લેબનોનમાં ઇઝરાયલી હુમલાઓનું પરિણામ આ તસવીરો દ્વારા જુઓ ઇઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે ચાલી રહેલા ભીષણ…
View More લેબેનોન સરહદે હજારો લોકોને પૃથ્વીના પાથરણા અને આભના ઓઢણાભારતે ઇરાન પાસેથી ક્રૂડની ખરીદી 7 વર્ષ બાદ ચાલુ કરી
મધ્ય-પૂર્વમાં યુદ્ધના કારણે સર્જાયેલી ઓઈલ કટોકટી વચ્ચે 2019 પછી પહેલી વખત ઈરાનના ક્રૂડ ઓઈલ સાથે ભારતનું જહાજ ગુજરાતના બંદરે પહોંચશે. ભારતે અમેરિકાના પ્રતિબંધોના કારણે 2019થી…
View More ભારતે ઇરાન પાસેથી ક્રૂડની ખરીદી 7 વર્ષ બાદ ચાલુ કરીમધ્ય-પૂર્વના અંધકાર વચ્ચે નવા નાણાંકીય વરસમાં રૂપિયાનું શું થશે?
ભારતીય રૂૂપિયો પતનના નવા નવા રેકોર્ડ બનાવતો જાય છે અને અત્યારે અમેરિકન ડોલર સામે 95 રૂૂપિયાથી પણ નીચે આવી ગયો છે. રૂૂપિયાએ 30 માર્ચે અમેરિકન…
View More મધ્ય-પૂર્વના અંધકાર વચ્ચે નવા નાણાંકીય વરસમાં રૂપિયાનું શું થશે?ઇરાનના ઇસ્ફાન શહેર ઉપર યુએસનો બંકર બસ્ટર બોમ્બમારો
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે વહેલી સવારે ઇરાન સામે અમેરિકાના લશ્કરી અભિયાન અંગે પોતાના વક્તવ્ય અને સંદેશાવ્યવહારમાં વધારો કર્યો, જેમાં ઇ2 બંકર બસ્ટર દ્વારા કરવામાં…
View More ઇરાનના ઇસ્ફાન શહેર ઉપર યુએસનો બંકર બસ્ટર બોમ્બમારોકરે કોઈ ને ભરે કોઈ, ઈરાન સાથેના યુદ્ધનો ખર્ચ અમેરિકા ખાડી દેશોના ખભે નાખશે
ઈરાન પરના હુમલામાં એરસ્પેસ આપવા સ્પેનનો ઈનકાર મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધને 1 મહિનાથી પણ વધુ સમય વીતી ગયો છે. આ યુદ્ધમાં સેંકડો લોકોના મોત…
View More કરે કોઈ ને ભરે કોઈ, ઈરાન સાથેના યુદ્ધનો ખર્ચ અમેરિકા ખાડી દેશોના ખભે નાખશેઇરાન પર પરમાણુ બોમ્બ ઝિંકાશે: UNO રાજદ્વારીનો ધડાકો
વરિષ્ઠ અધિકારી મોહમ્મદ સફાએ રાજીનામું આપતા કર્યો ઘટસ્ફોટ: અમેરિકાને ઇશારે ઞગઘમાં પરમાણુ બોમ્બ મંજૂરીની હિલચાલ અમેરિકા હવે યુધ્ધના અંતિમ ચરણની તૈયારીમાં હોય એ…
View More ઇરાન પર પરમાણુ બોમ્બ ઝિંકાશે: UNO રાજદ્વારીનો ધડાકો