બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી ટેસ્ટ મેચ એડિલેડના એડિલેડ ઓવલ સ્ટેડિયમમાં પિંક બોલથી રમાનારી છે. પર્થમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમે જીત…
View More બોર્ડર-ગાવસ્કર ટ્રોફી, ટીમ ઈન્ડિયા કેનબરેમાં પિંક બોલથી પ્રેક્ટિસ કરશેindia
ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર સિદ્ધાર્થ કૌલની પ્રોફેશનલ ક્રિકેટને અલવિદા
ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર સિદ્ધાર્થ કૌલે પ્રોફેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. તેનું નામ આઈપીએલ 2025 મેગા ઓક્શનની અંતિમ યાદીમાં હતું, પરંતુ તેની અવગણના…
View More ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર સિદ્ધાર્થ કૌલની પ્રોફેશનલ ક્રિકેટને અલવિદાકાલે દુબઇમાં ભારત-પાકિસ્તાન વચ્ચે મુકાબલો
ફેબ્રુઆરી-માર્ચ 2025માં યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફીને લઈને ભારત અને પાકિસ્તાન વચ્ચે વિવાદ ચાલુ છે. ટીમ ઈન્ડિયા આ ટૂર્નામેન્ટ માટે પાકિસ્તાનના પ્રવાસે નથી જઈ રહી, ત્યારથી આઈસીસી…
View More કાલે દુબઇમાં ભારત-પાકિસ્તાન વચ્ચે મુકાબલોવકફ બોર્ડ ખરડા સામે વિપક્ષોના વાંધાવચકા સામે મોદી સરકારે ઝૂકી જવાની જરૂર નથી
સંસદનું સત્ર સોમવારથી શરૂૂ થયું એ પહેલાંથી એવી વાતો ચાલી હતી કે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર આ સત્રમાં જ વકફ બિલમાં સુધારો કરવાનો ખરડો રજૂ…
View More વકફ બોર્ડ ખરડા સામે વિપક્ષોના વાંધાવચકા સામે મોદી સરકારે ઝૂકી જવાની જરૂર નથીકેનેડાની અવળચંડાઈ! ભારતીય રાજદ્વારીઓને નજરબંધી હેઠળ મુક્યાં, કેન્દ્ર સરકારે આપી માહિતી
કેન્દ્ર સરકારે ગઈ કાલે જણાવ્યું હતું કે વેનકુવરમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસના અધિકારીઓને તાજેતરમાં કેનેડિયન સત્તાવાળાઓ દ્વારા જાણ કરવામાં આવી હતી કે તેઓ ઑડિયો અને વીડિયો…
View More કેનેડાની અવળચંડાઈ! ભારતીય રાજદ્વારીઓને નજરબંધી હેઠળ મુક્યાં, કેન્દ્ર સરકારે આપી માહિતીહેમંત સોરેને ઝારખંડના સીએમ તરીકે લીધા શપથ, ચોથી વખત બન્યા મુખ્યમંત્રી, ઈન્ડિયા બ્લોકના દિગ્ગજો રહ્યા હાજર
ઝારખંડને તેના 14મા મુખ્યમંત્રી મળ્યા છે. વિધાનસભા ચૂંટણીમાં પ્રચંડ જીત નોંધાવ્યા બાદ આજે હેમંત સોરેને સીએમ તરીકે શપથ લીધા. રાજ્યપાલ સંતોષ ગંગવારે રાંચીના મોરહાબાદી મેદાનમાં…
View More હેમંત સોરેને ઝારખંડના સીએમ તરીકે લીધા શપથ, ચોથી વખત બન્યા મુખ્યમંત્રી, ઈન્ડિયા બ્લોકના દિગ્ગજો રહ્યા હાજરકર્ણાટકમાં ત્રણેય બેઠકોની પેટાચૂંટણી જીત્યા પછી સરકાર ટેન્શનમાં: મુસ્લિમ આરક્ષણનો દબાવ
કર્ણાટકની ત્રણ વિધાનસભા બેઠકો પર કોંગ્રેસની જીતે ફરી એકવાર પુષ્ટિ કરી છે કે રાજ્ય પાર્ટીનો એક મહત્વપૂર્ણ કિલ્લો છે, પરંતુ પેટાચૂંટણીમાં આ જીત એટલા માટે…
View More કર્ણાટકમાં ત્રણેય બેઠકોની પેટાચૂંટણી જીત્યા પછી સરકાર ટેન્શનમાં: મુસ્લિમ આરક્ષણનો દબાવઝારખંડમાં કસાઇએ લિવઇન પાર્ટનરની હત્યા કરી શરીરના 50 ટુકડા કર્યા
ઝારખંડના ખુંટી જિલ્લામાં એક 25 વર્ષીય કસાઈની તેના લિવ-ઈન પાર્ટનરની હત્યા કરવા અને અન્ય સ્ત્રી સાથેના લગ્ન અંગેના ઝઘડા પછી તેના શરીરના 50 ટુકડા કરવા…
View More ઝારખંડમાં કસાઇએ લિવઇન પાર્ટનરની હત્યા કરી શરીરના 50 ટુકડા કર્યામાનવ તસકરી મામલે NIAના 6 રાજ્યમાં 22 ઠેકાણે દરોડા
નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ)એ માનવ તસ્કરી સંબંધિત એક કેસમાં 6 રાજ્યોમાં 22 સ્થળો પર દરોડા પાડ્યા હતા. ઇન્ટેલિજન્સ ઇનપુટના આધારે, માનવ તસ્કરીમાં સંડોવાયેલી ગેંગને પકડવા…
View More માનવ તસકરી મામલે NIAના 6 રાજ્યમાં 22 ઠેકાણે દરોડાઅજમેર શરીફ દરગાહ વિવાદ પર બોલ્યા સપા સાંસદ: નાના-નાના જજ દેશને આગ લગાડે છે
અજમેર શરીફ દરગાહમાં શિવ મંદિર હોવાનો દાવો કરતી અરજી કોર્ટમાં સ્વીકારવામાં આવ્યા બાદ મોટો વિવાદ સર્જાયો છે. આ મામલે રાજકારણ પણ ગરમાયું છે. આ વિવાદ…
View More અજમેર શરીફ દરગાહ વિવાદ પર બોલ્યા સપા સાંસદ: નાના-નાના જજ દેશને આગ લગાડે છે