મહારાષ્ટ્રમાં નવી સરકાર બનાવવાનો રસ્તો સાફ થઈ રહ્યો હોય તેવુ જણાઈ રહ્યું હતું. આજે સાંજે મુંબઈમાં મહાયુતિના ત્રણેય નેતાઓની બેઠકો યોજાવાની હતી, પરંતુ તે રદ…
View More મહારાષ્ટ્રમાં સંકટ ઘેરું બન્યું: મહાયુતિની આજની બેઠક રદindia
દ્વારકામાંથી પાક. જાસૂસ ઝડપાયો, કોસ્ટ ગાર્ડની માહિતી આપ્યાનો ધડાકો
ગુજરાત એટીએસની ટીમે દેવભુમી દ્વારકામાંથી એક શખ્સને પાકીસ્તાની જાસુસી એજન્સી માટે જાસુસી કરતા ઝડપી લીધો હતો. આ શખ્સની વિશેષ પુછપરછ શરૂ કરવામાં આવી છે અને…
View More દ્વારકામાંથી પાક. જાસૂસ ઝડપાયો, કોસ્ટ ગાર્ડની માહિતી આપ્યાનો ધડાકોમધ્યપ્રદેશમાં મશાલ સરઘસ વખતે આગ: 50 લોકો દાઝી ગયા
મધ્યપ્રદેશના ખંડવામાં મશાલ રેલી દરમિયાન આગ ફાટી નીકળી હતી, જેમાં 50થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ ઘટના ગુરુવારે મોડી રાત્રે બની હતી. તેનો વીડિયો…
View More મધ્યપ્રદેશમાં મશાલ સરઘસ વખતે આગ: 50 લોકો દાઝી ગયામહારાષ્ટ્રના ગોંદિયામાં ભયાનક માર્ગ અકસ્માત, બાઇક ચાલકને બચાવવા જતા બસ પલટી ગઈ, 9ના મોત
મહારાષ્ટ્રના ગોંદિયામાં એક ભયાનક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. બસ અકસ્માત થયો છે. આ અકસ્માતમાં 9 લોકોના મોત થયા છે. ઘાયલોમાં કેટલાકની હાલત અત્યંત…
View More મહારાષ્ટ્રના ગોંદિયામાં ભયાનક માર્ગ અકસ્માત, બાઇક ચાલકને બચાવવા જતા બસ પલટી ગઈ, 9ના મોતસંસદની કાર્યવાહી 2 ડિસેમ્બર સુધી સ્થગિત: 4 દિવસમાં માત્ર 40 મિનિટ કાર્યવાહી ચાલી; વિપક્ષે અદાણી અને સંભલ મુદ્દે સરકારને ઘેરી
સંસદનું શિયાળુ સત્ર 25 નવેમ્બરથી શરૂ થયું હતું. 4 દિવસમાં ગૃહની કાર્યવાહી માત્ર 40 મિનિટ ચાલી. ગૃહમાં દરરોજ સરેરાશ 10 મિનિટ સુધી કામ ચાલતું હતું.વિપક્ષે…
View More સંસદની કાર્યવાહી 2 ડિસેમ્બર સુધી સ્થગિત: 4 દિવસમાં માત્ર 40 મિનિટ કાર્યવાહી ચાલી; વિપક્ષે અદાણી અને સંભલ મુદ્દે સરકારને ઘેરીસંભલ જામા મસ્જિદ સર્વેના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટે વાંધો ઉઠાવ્યો, નીચલી કોર્ટને કાર્યવાહી ન કરવા આદેશ આપ્યો
સુપ્રીમ કોર્ટે સંભલ મસ્જિદને લઈને નીચલી કોર્ટના આદેશ પર રોક લગાવી દીધી છે. તેમજ કોર્ટે મસ્જિદ કમિટીને નીચલી કોર્ટના નિર્ણય સામે હાઈકોર્ટમાં અપીલ દાખલ કરવા…
View More સંભલ જામા મસ્જિદ સર્વેના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટે વાંધો ઉઠાવ્યો, નીચલી કોર્ટને કાર્યવાહી ન કરવા આદેશ આપ્યોબોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાના ઘરે દરોડા, પોર્નોગ્રાફી કેસમાં EDની કાર્યવાહી
બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેના રાજ કુન્દ્રાના ઘરે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ દરોડા પાડ્યા છે. સાંતાક્રુઝ સ્થિત અભિનેત્રીના ઘર પર આ દરોડો પાડવામાં આવ્યો હતો.…
View More બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાના ઘરે દરોડા, પોર્નોગ્રાફી કેસમાં EDની કાર્યવાહીપોલીસ રિપોર્ટ નેગેટિવ હોય તો પણ પાસપોર્ટ આપવો પડે
નાગરિકને પાસપોર્ટ મેળવવા કે, રિન્યૂ કરવાના કાયદાકીય અધિકારથી વંચિત રાખી શકાય નહીં: રાજસ્થાન હાઈકોર્ટ પાસપોર્ટ બનાવવા અથવા રિન્યુ કરાવવા માટે કતારમાં ઉભેલા લોકો માટે સારા…
View More પોલીસ રિપોર્ટ નેગેટિવ હોય તો પણ પાસપોર્ટ આપવો પડેમોંઘવારીનો માર: સાબુથી માંડી કાર સુધી ગ્રાહકોનો ખર્ચમાં કાપ
વધતા ફુગાવા સામે કોરોના પછી પહેલીવાર વાસ્તવિક વેતનમાં 0.4%નો ઘટાડો: મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે પણ અપેક્ષા કરતાં ધીમી વૃદ્ધિ ભારતીય વેતન રોગચાળા પછીના છેલ્લા ક્વાર્ટરમાં પ્રથમ વખત…
View More મોંઘવારીનો માર: સાબુથી માંડી કાર સુધી ગ્રાહકોનો ખર્ચમાં કાપવડાપ્રધાન મોદીની સુરક્ષામાં હવે મહિલા કમાન્ડો તૈનાત
સંસદમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પાછળ એક મહિલા કમાન્ડો દર્શાવતો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં અભિનેતામાંથી રાજકારણી બનેલી કંગના રનૌત સહિત ઘણા…
View More વડાપ્રધાન મોદીની સુરક્ષામાં હવે મહિલા કમાન્ડો તૈનાત