કર્ણાટકની ત્રણ વિધાનસભા બેઠકો પર કોંગ્રેસની જીતે ફરી એકવાર પુષ્ટિ કરી છે કે રાજ્ય પાર્ટીનો એક મહત્વપૂર્ણ કિલ્લો છે, પરંતુ પેટાચૂંટણીમાં આ જીત એટલા માટે…
View More કર્ણાટકમાં ત્રણેય બેઠકોની પેટાચૂંટણી જીત્યા પછી સરકાર ટેન્શનમાં: મુસ્લિમ આરક્ષણનો દબાવindia
ઝારખંડમાં કસાઇએ લિવઇન પાર્ટનરની હત્યા કરી શરીરના 50 ટુકડા કર્યા
ઝારખંડના ખુંટી જિલ્લામાં એક 25 વર્ષીય કસાઈની તેના લિવ-ઈન પાર્ટનરની હત્યા કરવા અને અન્ય સ્ત્રી સાથેના લગ્ન અંગેના ઝઘડા પછી તેના શરીરના 50 ટુકડા કરવા…
View More ઝારખંડમાં કસાઇએ લિવઇન પાર્ટનરની હત્યા કરી શરીરના 50 ટુકડા કર્યામાનવ તસકરી મામલે NIAના 6 રાજ્યમાં 22 ઠેકાણે દરોડા
નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ)એ માનવ તસ્કરી સંબંધિત એક કેસમાં 6 રાજ્યોમાં 22 સ્થળો પર દરોડા પાડ્યા હતા. ઇન્ટેલિજન્સ ઇનપુટના આધારે, માનવ તસ્કરીમાં સંડોવાયેલી ગેંગને પકડવા…
View More માનવ તસકરી મામલે NIAના 6 રાજ્યમાં 22 ઠેકાણે દરોડાઅજમેર શરીફ દરગાહ વિવાદ પર બોલ્યા સપા સાંસદ: નાના-નાના જજ દેશને આગ લગાડે છે
અજમેર શરીફ દરગાહમાં શિવ મંદિર હોવાનો દાવો કરતી અરજી કોર્ટમાં સ્વીકારવામાં આવ્યા બાદ મોટો વિવાદ સર્જાયો છે. આ મામલે રાજકારણ પણ ગરમાયું છે. આ વિવાદ…
View More અજમેર શરીફ દરગાહ વિવાદ પર બોલ્યા સપા સાંસદ: નાના-નાના જજ દેશને આગ લગાડે છેતામિલનાડુ-આંધ્ર તરફ આગળ વધતું ફેંગલ ચક્રવાત
ઉત્તર ભારતમાં ઠંડીની અસર ઝડપથી વધી રહી છે. હિમાચલ પ્રદેશ, કાશ્મીર અને ઉત્તરાખંડમાં હિમવર્ષાને કારણે તાપમાનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. દિલ્હીમાં તાપમાનનો પારો ગગડવા…
View More તામિલનાડુ-આંધ્ર તરફ આગળ વધતું ફેંગલ ચક્રવાતસાંસદ તરીકે શપથ લેવા સાથે પ્રિયંકા ગાંધીની સંસદીય ઇનિંગ્ઝ શરૂ
પ્રિયંકા ગાંધી વાડ્રાએ વાયનાડના સાંસદ તરીકે શપથ લીધા છે. આ દરમિયાન તેમણે કોંગ્રેસના સાંસદ અને તેમના ભાઈ રાહુલ ગાંધીની જેમ શપથ લેતી વખતે હાથમાં બંધારણ…
View More સાંસદ તરીકે શપથ લેવા સાથે પ્રિયંકા ગાંધીની સંસદીય ઇનિંગ્ઝ શરૂશેરબજારમાં ત્રણ દિવસની તેજી અટકી, સેન્સેક્સમાં ઉપલા મથાળેથી 1529 અંકનો કડાકો
શેરબજારમાં સતત ત્રણ દિવસ સુધી તેજી રહ્યા બાદ ફરી એકવાર મોટો કડાકો બોલાઈ ગયો હતો. ગઈકાલે અમેરિકી શેરમાર્કેટમાં ઘટાડા સાથે બંધ થયા બાદ આજે સવારથી…
View More શેરબજારમાં ત્રણ દિવસની તેજી અટકી, સેન્સેક્સમાં ઉપલા મથાળેથી 1529 અંકનો કડાકો‘PMને મારી નાખીશું..’ મોદીને જાનથી મારી નાખવાની મળી ધમકી, પોલીસે કરી આરોપીની ધરપકડ
પારિવારિક સમસ્યાઓથી પરેશાન એક મહિલાએ એવું કારનામું કર્યું કે જેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. હકીકતમાં, ગઈ કાલે (27 નવેમ્બર) રાત્રે 9.00 વાગ્યે મુંબઈ પોલીસને…
View More ‘PMને મારી નાખીશું..’ મોદીને જાનથી મારી નાખવાની મળી ધમકી, પોલીસે કરી આરોપીની ધરપકડદિલ્હીના પ્રશાંત વિહારમાં જોરદાર વિસ્ફોટ, એક વ્યક્તિ ઘાયલ, પોલીસ-ફાયર બ્રિગેડ વિભાગમાં દોડધામ મચી
દિલ્હીના પ્રશાંત વિહાર વિસ્તારમાં વિસ્ફોટ થયો છે. સ્થાનિક લોકોએ વિસ્ફોટનો અવાજ સાંભળ્યો હતો. જેની માહિતી પોલીસને આપવામાં આવી હતી. ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ ઘટના…
View More દિલ્હીના પ્રશાંત વિહારમાં જોરદાર વિસ્ફોટ, એક વ્યક્તિ ઘાયલ, પોલીસ-ફાયર બ્રિગેડ વિભાગમાં દોડધામ મચીભારતમાં પુષ્પા-2 ધ રૂલનું એડવાન્સ બુકિંગ શનિવારથી
વિદેશમાં એડવાન્સ બુકિંગ કલેકશન 12 કરોડને પાર અલ્લુ અર્જુનની પુષ્પા 2: ધ રૂલ સિનેમાઘરોમાં રિલીઝ થવામાં માત્ર થોડા જ દિવસો બાકી છે. રિલીઝ પહેલા જ…
View More ભારતમાં પુષ્પા-2 ધ રૂલનું એડવાન્સ બુકિંગ શનિવારથી