ભારતને AFC એશિયન કપ 2031 ની મેજબાની મળવાની શક્યતા છે. અખિલ ભારતીય ફૂટબોલ સંઘ (અઈંઋઋ) એ આ પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટ માટે મેજબાનીની અધિકાર મેળવવા અધિકૃત…
View More ભારત સહિત સાત દેશો AFC એશિયન કપ મેજબાનીની રેસમાંindia
ગાવસ્કરની માનવતા, વિનોદ કાંબલીને પ્રતિ માસ રૂા.30 હજારની સહાય આપશે
આરોગ્ય ખર્ચ માટે વાર્ષિક 30 હજાર વધારાના પણ આપશે ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર વિનોદ કાંબલી લાંબા સમયથી ખરાબ સ્વાસ્થ્ય અને આર્થિક સંજોગોથી પીડાઈ રહ્યા છે.…
View More ગાવસ્કરની માનવતા, વિનોદ કાંબલીને પ્રતિ માસ રૂા.30 હજારની સહાય આપશેચહલના ચમત્કાર સાથે કોલકાતા ઢેર, પંજાબ કિંગ્સનો વિજય
112 રનના લક્ષ્યાંકના જવાબમાં KKRની ટીમ માત્ર 95 રનમાં ઓલઆઉટ IPL 2025 ની 31મી મેચમાં, પંજાબ કિંગ્સ એટલે કે PBKS ની ટીમે કોલકાતા નાઈટ રાઈડર્સ…
View More ચહલના ચમત્કાર સાથે કોલકાતા ઢેર, પંજાબ કિંગ્સનો વિજયવકફ કાયદાના વિરોધમાં હિંદુઓને સ્થળાંતર કરવાની ફરજ: બંગાળમાં આવું કયાં સુધી ચાલશે?
મુર્શિદાબાદમાં હિંસક ટોળા દ્વારા થયેલી હિંસા અંગે સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે, જેમાં નવા વકફ કાયદા સામે બંધારણીય વિરોધના બહાના હેઠળ હિંદુઓને…
View More વકફ કાયદાના વિરોધમાં હિંદુઓને સ્થળાંતર કરવાની ફરજ: બંગાળમાં આવું કયાં સુધી ચાલશે?વકફ એક્ટ પર હવે કાનૂની જંગ!! 10 અરજીઓ પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે
સુપ્રીમ કોર્ટ આજ(૧૬ એપ્રિલ) થી નવા વક્ફ કાયદા વિરુદ્ધ દાખલ અરજીઓ પર સુનાવણી શરૂ કરશે. કોર્ટમાં કુલ 73 અરજીઓ દાખલ કરવામાં આવી છે,…
View More વકફ એક્ટ પર હવે કાનૂની જંગ!! 10 અરજીઓ પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે‘મંદિરની સુરક્ષા વધારી દો …’, રામ મંદિર ટ્રસ્ટ અને યુપીના ઘણા જિલ્લાઓના DMને મળી બોમ્બથી ઉડાવવાની ઘમકી
અયોધ્યામાં રામ જન્મભૂમિ ટ્રસ્ટ અને ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓના જિલ્લા મેજિસ્ટ્રેટ (DM)ને ધમકીભર્યો ઈમેલ મળ્યો છે. આ મેઇલ સોમવારે રાત્રે મોકલવામાં આવ્યો હતો, જેમાં…
View More ‘મંદિરની સુરક્ષા વધારી દો …’, રામ મંદિર ટ્રસ્ટ અને યુપીના ઘણા જિલ્લાઓના DMને મળી બોમ્બથી ઉડાવવાની ઘમકીમુસ્લિમોમાં બાબર તો તમારામાં કોનો DNA: રામજીલાલ બેફામ
દરેક મસ્જિદ નીચે મંદિર તો અમે કહીશું એની નીચે બૌધ્ધ મઠ: કરણીસેનાને ચીન સામે લડવા સલાહ સમાજવાદી પાર્ટીના રાજ્યસભા સાંસદ રામજી લાલ સુમન દ્વારા…
View More મુસ્લિમોમાં બાબર તો તમારામાં કોનો DNA: રામજીલાલ બેફામIPLમાં 8.3 લાખ કરોડનો સટ્ટો: બેંકોની ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ પણ પરેશાન
ઈન્ડિયન પ્રીમિયર લીગ ક્રિકેટ ચાહકો માટે ભલે મનોરંજનનો ડોઝ હોય, પરંતુ તે ભારતની બેંકિંગ સિસ્ટમ માટે એક મોટો પડકાર સાબિત થઈ રહી છે. આ ટુર્નામેન્ટ…
View More IPLમાં 8.3 લાખ કરોડનો સટ્ટો: બેંકોની ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ પણ પરેશાનમુકેશ અંબાણીનું રૂા.15000 કરોડનું એન્ટિલિયા વકફ બોર્ડની જમીન પર બન્યાનો ઓવૈસીનો દાવો
મુકેશ અંબાણીના ભવ્ય અને સુપર લક્ઝુરિયસ 27 માળનું ઘર એન્ટિલિયા માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં સૌથી મોંઘા ઘરોમાંનું એક છે. એન્ટિલાનું નિર્માણ…
View More મુકેશ અંબાણીનું રૂા.15000 કરોડનું એન્ટિલિયા વકફ બોર્ડની જમીન પર બન્યાનો ઓવૈસીનો દાવોઇડી સમક્ષ હાજર થતા વાડરા: રાજકીય વેરવૃત્તિનો આક્ષેપ
20 વર્ષમાં મને 15 વખત બોલાવાયો: સોનિયાના દામાદે રાજકારણમાં જોડાવાનો ઈશારો આપ્યો નવી દિલ્હી કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધીના પતિ અને ઉદ્યોગપતિ રોબર્ટ વાડ્રાને ફરી…
View More ઇડી સમક્ષ હાજર થતા વાડરા: રાજકીય વેરવૃત્તિનો આક્ષેપ