ઇંગ્લેન્ડ સામેની શ્રેણીમાં પ્રથમ ટેસ્ટમાં હાર બાદ ઉઠ્યા સવાલો ભારતીય ક્રિકેટ એક નવા યુગમાં પ્રવેશી ગયું છે. શુભમન ગિલ નવો ભારતીય ટેસ્ટ કેપ્ટન બન્યો છે,…
View More કોચ તરીકે ગૌતમ ગંભીર નિષ્ફળ, 11માંથી માત્ર 3 ટેસ્ટ મેચ જીતીindia
કેનેડાની યુનિવર્સિટીમાં દિલજિત દોસાંઝ પર કોર્સ
દિલજિતના સંગીત, સંસ્કૃતિ બાબતે અભ્યાસ કરાવાશે દિલજિત દોસાંઝ તેની ફિલ્મ સરદારજી 3ને લઈને વિવાદોમાં ફસાયો છે. આ ફિલ્મમાં તેની સાથે પાકિસ્તાની અભિનેત્રી હાનિયા આમિર જોવા…
View More કેનેડાની યુનિવર્સિટીમાં દિલજિત દોસાંઝ પર કોર્સભારત-ઇંગ્લેન્ડ બીજી ટેસ્ટમાં બુમરાહના રમવા અંગે અવઢવ, સાઇ સુદર્શન નહીં રમે
ભારતીય ટીમ લીડ્સમાં ઍન્ડરસન-તેન્ડુલકર ટ્રોફીના બેનર હેઠળની ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચમાં યજમાન ઇંગ્લેન્ડની તમામ 20 વિકેટ ન લઈ શકી અને હારી બેઠી ત્યાં હવે સાત…
View More ભારત-ઇંગ્લેન્ડ બીજી ટેસ્ટમાં બુમરાહના રમવા અંગે અવઢવ, સાઇ સુદર્શન નહીં રમેમોદીની અઘોષિત કટોકટીની ટીકાથી કોંગ્રેસનું પાપ કદી ભૂલાવાનું નથી
કોંગ્રેસને પોતે ભૂતકાળમાં કરેલી ભૂલોમાંથી કશું શીખવામાં રસ નથી કે એ ભૂલ સ્વીકારવા જેટલી ખેલદિલી પણ તેનામાં નથી. ભૂતકાળમાં પોતે કરેલાં મહાપાપોને કોંગ્રેસ પશ્ચાતાપથી નહીં…
View More મોદીની અઘોષિત કટોકટીની ટીકાથી કોંગ્રેસનું પાપ કદી ભૂલાવાનું નથીહિમાચલમાં વાદળ ફાટ્યા: ભારે વરસાદ-પૂરથી 3નાં મોત, 20 તણાયા
હાઈડ્રોલિક પ્રોજેક્ટમાં કામ કરતા તણાયેલા મજૂરો પૈકી બેનાં મૃતદેહ મળ્યા, વાહનો ફસાયા, રસ્તાઓ-પુલ ધોવાયા, મિલકતોને ભારે નુકસાન હિમાચલ પ્રદેશમાં ચોમાસાની શરૂૂઆત સાથે જ કુદરતનું ભયંકર…
View More હિમાચલમાં વાદળ ફાટ્યા: ભારે વરસાદ-પૂરથી 3નાં મોત, 20 તણાયાઉત્તરાખંડના બદ્રીનાથ હાઇવે પર મુસાફરોથી ભરેલો ટેમ્પો ટ્રાવેલર નદીમાં ખાબક્યો, 2 લોકોના મોત, અનેક લોકો લાપતાં
ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ-બદ્રીનાથ હાઇવે પર એક મોટો અકસ્માત સર્જાયો છે. ધોલતીર વિસ્તારમાં એક મુસાફરોથી ભરેલો ટેમ્પો ટ્રાવેલર અલકનંદા નદીમાં ખાબક્યો હતો. જેના કારણે મોટો અકસ્માત…
View More ઉત્તરાખંડના બદ્રીનાથ હાઇવે પર મુસાફરોથી ભરેલો ટેમ્પો ટ્રાવેલર નદીમાં ખાબક્યો, 2 લોકોના મોત, અનેક લોકો લાપતાં2026થી વર્ષમાં બે વખત લેવાશે ધોરણ 10ની પરીક્ષા, CBSEએ જાહેર કર્યા નવા નિયમ
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)એ 10મા ધોરણની બોર્ડ પરીક્ષા અંગે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે 2026થી CBSE 10મા ધોરણની બોર્ડ પરીક્ષા…
View More 2026થી વર્ષમાં બે વખત લેવાશે ધોરણ 10ની પરીક્ષા, CBSEએ જાહેર કર્યા નવા નિયમવિજિલન્સના દરોડા બાદ પંજાબના પૂર્વ મંત્રી મજીઠિયાની ધરપકડ
મજીઠિયા શિરોમણી અકાલી દળના વડા સુખબીર સિંહ બાદલના સાળા છે. મજીઠિયાને મોહાલી લઈ જવામાં આવ્યા છે. અકાલી દળના નેતાઓએ મજીઠિયાના ઘરમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો,…
View More વિજિલન્સના દરોડા બાદ પંજાબના પૂર્વ મંત્રી મજીઠિયાની ધરપકડયુપીમાં યાદવ કથાકારના વાળ કાપી નખાયા, નાક રગડવાની ફરજ પાડી, ગામમાંથી હાંકી કાઢયો
ઉત્તર પ્રદેશના ઇટાવા જિલ્લાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં બે લોકો સાથે ટોળું દુર્વ્યવહાર કરી રહ્યું છે. એકના વેણી અને…
View More યુપીમાં યાદવ કથાકારના વાળ કાપી નખાયા, નાક રગડવાની ફરજ પાડી, ગામમાંથી હાંકી કાઢયોદલિત માલધારીઓના માથા મુંડાવ્યા, ગટરનું પાણી પીવડાવ્યું, પશુઓનો ચારો ખાવા મજબુર કર્યા
ઓડિશાના ગંજમ જિલ્લામાંથી એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. અહીં, દલિત સમુદાયના બે લોકોના વાળ કાપી નાખવામાં આવ્યા, તેમને માર મારવામાં આવ્યો અને તેમને ઘૂંટણ…
View More દલિત માલધારીઓના માથા મુંડાવ્યા, ગટરનું પાણી પીવડાવ્યું, પશુઓનો ચારો ખાવા મજબુર કર્યા