T20 વર્લ્ડ કપ 2026ની સેમિફાઇનલમાં ભારતીય બેટ્સમેનોએ ઈંગ્લીશ બોલરને હંફાવી દીધા હતા. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને…
View More વાનખેડેમાં રેકોર્ડનો વરસાદ, સેમિફાઈનલમાં સિક્સ, હાઈસ્કોરindia
હાઇસ્કોરિંગ સેમિફાઇનલમાં હાઇવોલ્ટેજ ડ્રામા બાદ ભારતનો વિજય
સંજુની સુપર ફટકાબાજી, બૂમરાહની બૂમ, અક્ષરના અફલાતૂન કેચથી બન્યો મેચ રવિવારે અમદાવાદમાં ફાઇનલ, ન્યૂઝીલેન્ડ સામે થશે ટક્કર જેકોબની લડાયક સદીએ ભારતીયોને પરસેવો છોડાવી દીધો, અક્ષરના…
View More હાઇસ્કોરિંગ સેમિફાઇનલમાં હાઇવોલ્ટેજ ડ્રામા બાદ ભારતનો વિજયનિતીશના બિહાર સિંહાસન ત્યાગના રહસ્યો સમજતા દેશને વાર લાગશે
નીતીશ કુમારે અચાનક જ બિહારના મુખ્ય પ્રધાનપદેથી રાજીનામું આપીને રાજ્યસભામાં જવાની જાહેરાત કરીને સૌને ચોંકાવી દીધા. હોળીનો માહોલ છે તેથી ધુળેટીના દિવસે આ વાત બહાર…
View More નિતીશના બિહાર સિંહાસન ત્યાગના રહસ્યો સમજતા દેશને વાર લાગશેવિકટ કાળે ભારતને રશિયાથી ક્રૂડ આયાત કરવા ટ્રમ્પની મંજૂરી
ત્રીસ દિવસ સુધીની વિશેષ છૂટ આપતા સૂચિતાર્થ એ પણ છે કે યુધ્ધ અને ઉર્જા સંકટ એક મહિનો લાંબુ ચાલશે : મધદરિયે અટકેલા ઓઈલ ટેન્કરો રશિયા…
View More વિકટ કાળે ભારતને રશિયાથી ક્રૂડ આયાત કરવા ટ્રમ્પની મંજૂરીઅલી ખામેનીનાં મોત પર ભારતે પહેલીવાર શોક વ્યક્ત કર્યો, વિદેશ સચિવે ઈરાની દૂતાવાસની લીધી મુલાકાત
આજે અમેરિકા-ઇઝરાયલ-ઈરાન યુદ્ધનો છઠ્ઠો દિવસ છે. આ દરમિયાન ભારતે પહેલીવાર અલી ખામેનીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. ભારત સરકાર વતી વિદેશ સચિવ…
View More અલી ખામેનીનાં મોત પર ભારતે પહેલીવાર શોક વ્યક્ત કર્યો, વિદેશ સચિવે ઈરાની દૂતાવાસની લીધી મુલાકાતદિલ્હીની રિઠાલા ઝૂંપડપટ્ટીમાં આગથી 100 ઝૂંપડા થયા ખાખ
દિલ્હીના રિઠાલા વિસ્તારમાં બુધવારે મોડી રાત્રે એક મોટી દુર્ઘટના બની હતી. અહીં આવેલી ઝૂંપડપટ્ટીમાં અચાનક આગ લાગી અને થોડા જ સમયમાં આગે વિકરાળ સ્વરૂૂપ ધારણ…
View More દિલ્હીની રિઠાલા ઝૂંપડપટ્ટીમાં આગથી 100 ઝૂંપડા થયા ખાખકાશ્મીરમાં મહેબુબાએ ટ્રમ્પને નેતન્યાહુના પોસ્ટરો સળગાવ્યા
અમેરિકા અને ઇઝરાયલ દ્વારા ઈરાન પર હુમલો કરવામાં આવ્યો તેને લઈને ભારતના ઘણા મુસ્લિમ સંગઠનો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. દેશના ઘણા રાજ્યોમાં વિરોધ…
View More કાશ્મીરમાં મહેબુબાએ ટ્રમ્પને નેતન્યાહુના પોસ્ટરો સળગાવ્યાપેટ્રોલમાં લીટરનો ભાવ રૂા.500 અફવા ફેલાવાથી હૈદરાબાદ દોડયું
હૈદ્રાબાદના દરેક પેટ્રોલ પંપો પર આજે ઉહાપોહ મચી ગયો હતો. આ અવાજોને કારણે ઇંધણ સ્ટેશનો પર અંધાધૂંધીભર્યા દ્રશ્યો સર્જાયા, જ્યાં યુવાનોના મોટા ટોળા ઇંધણનો સંગ્રહ…
View More પેટ્રોલમાં લીટરનો ભાવ રૂા.500 અફવા ફેલાવાથી હૈદરાબાદ દોડયુંઆંતરરાષ્ટ્રીય જળસીમામાં ભારતના મહેમાન પર હુમલો છે: ઇરાનના પ્રત્યાઘાત
ઈરાને આજે સવારે ઇઝરાયલી અને અમેરિકન ઠેકાણાઓ પર હુમલાઓનો નવો દોર શરૂૂ કર્યો અને ધમકી આપી કે હિંદ મહાસાગરમાં ઈરાની યુદ્ધ જહાજને ટોર્પિડો કરવા બદલ…
View More આંતરરાષ્ટ્રીય જળસીમામાં ભારતના મહેમાન પર હુમલો છે: ઇરાનના પ્રત્યાઘાતભારતે મને દગો આપ્યો, ઇરાની અભિનેત્રી મંદાનાનો વલોપાત
મધ્ય પૂર્વમાં પરિસ્થિતિ હાલમાં ગંભીર છે. ઈરાન પર અમેરિકા અને ઇઝરાયલી હુમલામાં તેના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનીનું મોત થયું હતું, જેના પર અભિનેત્રી મંદાના…
View More ભારતે મને દગો આપ્યો, ઇરાની અભિનેત્રી મંદાનાનો વલોપાત