પાક.ના 100થી વધુ ડ્રોન-મિસાઈલનો પલવારમાં ખાત્મો બોલાવી દીધો ગુજરાત મિરર, નવી દિલ્હી તા. 9 : પાકિસ્તાન સશસ્ત્ર દળોએ 08 અને 09 મે 2025 ની…
View More સુદર્શન ચક્રની ચાર ધરી: S-400, L-70, Zu-23, શિલ્કાindia pakistan war
આરોગ્ય-મહેસુલ વિભાગના તમામ કર્મચારીઓની રજાઓ રદ
ભારત-પાકિસ્તાન વચ્ચે સંભવિત યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓની રજા રદ કરી દીધી છે. આરોગ્ય વિભાગના કર્મચારીઓની રજા રદ કરી દેવામાં આવી છે. સાથે,…
View More આરોગ્ય-મહેસુલ વિભાગના તમામ કર્મચારીઓની રજાઓ રદભગવતીપરામાંથી બે શંકાસ્પદોને ઉઠાવ્યા, પાકિસ્તાની ક્નેકશન અંગે તપાસ
ડોક્યુમેન્ટ વેરીફાય કરતા એક બંગાળનો વતની હોવાનું ખૂલ્યુય, મોબાઇલ એફએસએલમાં મોકલાયો રાજકોટમાં મકાન ભાડે આપનાર અને નોકરી પર રાખનારની પૂછપરછ રાજ્યના અલગ-અલગ શહેરોમાં રહેતા બાંગ્લાદેશીઓને…
View More ભગવતીપરામાંથી બે શંકાસ્પદોને ઉઠાવ્યા, પાકિસ્તાની ક્નેકશન અંગે તપાસPM મોદીએ CM ભૂપેન્દ્ર પટેલ સાથે કરી ટેલિફોનિક વાતચીત, સરહદી જિલ્લામાં સુરક્ષાની સમીક્ષા કરાઈ
ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિ યથાવત્ છે. આ સ્થિતિમાં બનાસકાંઠા,પાટણ સહિતના સરહદી વિસ્તારોમાં પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે PM મોદીએ ગુજરાતના…
View More PM મોદીએ CM ભૂપેન્દ્ર પટેલ સાથે કરી ટેલિફોનિક વાતચીત, સરહદી જિલ્લામાં સુરક્ષાની સમીક્ષા કરાઈજેસલમેરના સરહદી વિસ્તારમાંથી મળ્યા જીવતા બોમ્બ, બોર્ડરના ગામ ખાલી કરાવાયા
ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિ યથાવત્ છે. શુક્રવારે ચંદીગઢ અને અંબાલામાં હવાઈ હુમલાનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. . એરફોર્સ સ્ટેશન તરફથી ચેતવણી…
View More જેસલમેરના સરહદી વિસ્તારમાંથી મળ્યા જીવતા બોમ્બ, બોર્ડરના ગામ ખાલી કરાવાયાભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે IPLની તમામ મેચ મોકૂફ, BCCIનો મોટો નિર્ણય
ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવને જોતા BCCIએ એક મોટો નિર્ણય લીધો છે. IPLને સ્થિગત કરવામાં આવી છે. BCCI ટૂંક સમયમાં તેની જાહેરાત…
View More ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે IPLની તમામ મેચ મોકૂફ, BCCIનો મોટો નિર્ણયભારત-પાકિસ્તાન યુદ્ધ વચ્ચે સીએ ફાઇનલની પરીક્ષા પાછી ઠેલાઇ
આજથી 6 દિવસ યોજાનારી સીએ ફાઇનલ ઇન્ટરમીડિએટ અને પોસ્ટ કવોલિફિકેશનની પરીક્ષાઓ હાલ પુરતી રદ ભારત-પાકિસ્તાન સરહદે યુદ્ધ જેવી પરિસ્થિતિનુ નિર્માણ થતા ઇન્સ્ટીટયુટ ઓફ ચાર્ટડ એકાઉન્ટન્ટ…
View More ભારત-પાકિસ્તાન યુદ્ધ વચ્ચે સીએ ફાઇનલની પરીક્ષા પાછી ઠેલાઇગુજરાતના સાત સહિત ભારતના 24 એરપોર્ટ પર પેસેન્જર ફ્લાઈટ પર બેન
અમદાવાદ એરપોર્ટથી 33 ફ્લાઈટ્સનું સમયપત્રક ખોરવાયું, 22 ફ્લાઈટ્સ રદ ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદ પર વધતા તણાવને કારણે ભારત સરકારે ગુજરાતના સાત એરપોર્ટને નોટિસ…
View More ગુજરાતના સાત સહિત ભારતના 24 એરપોર્ટ પર પેસેન્જર ફ્લાઈટ પર બેનયુદ્ધની પરિસ્થિતિમાં દ્વારકાની સિવિલ હોસ્પિટલને સતર્ક કરાઇ
પહેલગામમાં થયેલા આંતકવાદી હુમલા બાદ ભારતીય સેના દ્વારા પાકિસ્તાન ઉપર જે સર્જીકલ સ્ટ્રાઈક કરવામાં આવી છે, તે વચ્ચે યુધ્ધના ભણકારા વાગી રહ્યા છે. આથી દ્વારકા…
View More યુદ્ધની પરિસ્થિતિમાં દ્વારકાની સિવિલ હોસ્પિટલને સતર્ક કરાઇસોમનાથ-દ્વારકા-અંબાજી સહિતના મંદિરોની સુરક્ષા વધારાઇ
સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં પોલીસ એલર્ટ, વધારાની પોલીસ ખડકાઇ, ક્વિક રિસ્પોન્સ ટીમ તૈનાત દરિયામાં ફરતા જહાજોમાં તપાસ, બોમ્બ ડિસ્પોઝલ ટીમો સ્ટેન્ડબાય, વાહનોનું સઘન ચેકિંગ જમ્મુ અને…
View More સોમનાથ-દ્વારકા-અંબાજી સહિતના મંદિરોની સુરક્ષા વધારાઇ